Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 374
________________ ૩૪૧ પારિણામિક ભેદ जीवस्यैव परं ये स्यु-र्न त्वजीवस्य कर्हिचित् ।। ते त्रिपंचाशदत्रोक्ताः सदौपशमिकादयः ॥ ७४ ॥ तथोक्तं तत्वार्थभाष्ये-जीवत्वभव्यत्वाभव्यत्वादीनि च । जीवत्वं भव्यत्वमभव्यत्वमित्येते त्रयः पारिणामिका भावा भवंति. आदिग्रहणं किमर्थमित्यत्रोच्यते-अस्तित्वमन्यत्वं कर्तृत्वं भोक्तृत्वं गुणवत्त्वमसर्वगतत्वमनादिकर्मसंतानवद्धत्वं प्रदेशवत्त्वमरूपत्वं नित्यत्वमित्यवमादयोऽप्यनादिपारिणामिका जीवस्य भाव भवंति । धर्मादिभिस्तु समाना इत्यादिग्रहणेन सूचिता इति । अजीवानां कतृत्वभोक्तृत्वादिकं चैवं तत्त्वार्थटीकायां-कर्तृत्वं सूर्यकांतेऽपि सवितृकिरणगोमयसंगमादुपलभ्यतेऽग्निनिर्वृत्तावेतत्सामान्यं, भोक्तृत्वं मदिरादिष्वत्यंतं प्रसिद्धं, भुक्तोऽनया गुड इति. क्रोधादिमत्त्वादगुणवत्वं ज्ञानाद्यात्मकत्वाद्वा परमाण्वादावपि गुणवत्वमेकवर्णादित्वात्समानं, अनादिकर्मसंतानबद्धत्वमिति कार्मणशरीरमप्यनादिकर्मसंतानबद्धमिति चेतनाचेतनयोधर्मसाम्यं, भाष्यकारः पुनरप्यादिग्रहणं कुर्वन् ज्ञापयत्यत्रानंतधर्मकमेक, तत्राशक्याः प्रस्तारयितुं सर्वे धर्माः प्रतिपदं, प्रवचनज्ञेन पुंसा यथासंभवमायोजनीयाः, क्रियावत्त्वं पर्यायोपयोगिता प्रदेशाष्टकनिश्चलता एवंप्रकाराः संति भूयांस इति. અહીં કહેવામાં આવ્યા નથી. ૭૩. ઉપર જે ઔપશમિકાદિ ભાવના વેપ્પન ભેદ કહેવામાં આવ્યા છે, તે જીવને જ હોય છે, કદી पए। सावन होता नथी.. ७४.। શ્રી તત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે “જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ વિગેરે. એટલે જીવત્વ, ભવ્યત્વ ને અભવ્યત્વ એ ત્રણ ભેદ પારિણામિક ભાવના છે.' અહીં આદિ શબ્દ શા માટે ગ્રહણ કર્યો છે ? તે કહેવાય છે-“અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, ગુણવત્ત્વ, અસવંગતત્વ, અનાદિકર્મસંતાનબદ્ધત્વ, પ્રદેશવત્ત્વ, અરૂપત્વ, નિત્યત્વ વિગેરે પણ અનાદિ પારિણામિક ભાવો જીવના હોય છે. તે ધમસ્તિકાયાદિ અજીવોની સાથે પણ સમાન હોય છે. એમ આદિ શબ્દના ગ્રહણથી સૂચવ્યું છે.' - હવે અજીવોનું કર્તુત્વ, ભોસ્તૃત્વ વિગેરે આ પ્રમાણે તત્ત્વાર્થ ટીકામાં કહ્યું છે-સૂર્યકાંતને વિષે પણ સૂર્યના કિરણ અને છાણના સંગમથી અગ્નિ ઉત્પન્ન કરવામાં કર્તુત્વ ઉપલબ્ધ થાય છે. તેથી તે રીતે સામાન્યતા છે. ભાતૃત્વ મદિરાદિને વિષે અત્યંત પ્રસિદ્ધ છે જેમકે આણે (મદિરાએ) ગોળ ખાધો છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418