Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 372
________________ ઔદયિકના ૨૧ ભેદ કેમ ? अत्रोच्यते-यथासंभवमेष्वेवां तर्भाव्या अपरेऽपि ते । सावर्ण्यसाहचर्याभ्यामाक्षेपाद्वोपलक्षणात् ॥ ६२ ॥ निद्रापंचकमाक्षिप्त-मज्ञानग्रहणाद्यतः । સ્યાવજ્ઞાન મોહનીયા-વરદ્વિતયોવવાત્ ॥ ૬રૂ ॥ गतिग्रहणतः शेष- नामकर्मभिदां व्रजः । ઞક્ષિપ્તયેડવિનામાવા-સાવાદીપજ્ઞક્ષ્યતે || ૬૪ || आयूंषि देवनीये द्वे गोत्रे द्वे इत्यमून्यपि । आक्षिप्यतेऽत्र गत्यैवा - ऽनन्यथाभावतः खलु ॥ ६५ ॥ जात्यादिनामगोत्रायु-र्वेद्यानां कर्मणां ध्रुवं । भवधारणहेतूना-मसत्येकतरेऽपरि यत् ॥ ६६ ॥ गतिर्न संभवत्येवा-ऽव्यभिचारि ततः स्फुटं । ज्ञेयमेषां साहचर्य-मर्हत्यपि तथेक्षणात् ॥ ६७ ॥ हास्यादि षट्कमाक्षिप्तं वेदानां ग्रहणादिह । यदेतेऽव्यभिचारेण वेदोपग्रहकरिणः ॥ ६८ ॥ ઔદિયક ભાવના ભેદની સંખ્યા ૨૧ ની જ કેમ કહી છે ? ૧. ઉત્તર : ‘સાવર્ણીવડે (સમાનતા) સાહચર્યવડે (સાથે રહેવું) આક્ષેપથી (અર્થપત્તિથી) અને ઉપલક્ષણથી (એના જેવા બીજા લક્ષણોથી) પ્રાપ્ત થતા બીજા ભાવોનો યથાસંભવ અંતર્ભાવ ૨૧ ભેદમા કરી લેવો. ૬૨. ૩૩૯ જેમકે અજ્ઞાનના ગ્રહણમાં નિદ્રાપંચક સમાઈ જતો હોવાથી તેમાં આક્ષેપ (સમાવેશ) કરવો. કારણ કે જે અજ્ઞાન છે તે મોહનીય અને જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય એ બે પ્રકારના આવણરૂપ કર્મના ઉદયથી જ થાય છે. ૬૩. Jain Education International ગતિ ગ્રહણ કરવાથી નામકર્મની બીજી પ્રકૃતિઓના સમૂહનો તેમાં આક્ષેપ કરી લેવો કારણ કે તે પ્રકૃતિઓનો ઉદય ગતિ વિના થતો નથી તેથી અથવા તો તેના સાવર્ણપણાથી તેનું ઉપલક્ષણ કરી લેવું. ૬૪. આયુકર્મ, બે પ્રકારનું વેદનીય અને બે પ્રકારનું ગોત્રકર્મ તેનો પણ ગતિથી જ આક્ષેપ કરી લેવો, કારણ કે તેનો ઉદય પણ ગતિ વિના થતો નથી. ૬૫. જાત્યાદિ નામકર્મ, ગોત્ર, આયુ અને વેદનીયકર્મ કે જે ભવધારણના હેતુભૂત છે, તેમાંથી એકનો પણ અભાવ હોય, તો ગતિનામ સંભવે જ નહીં, તેથી તેનું અવ્યભિચારીપણું પ્રગટ જ છે અને સાહચર્યપણું પણ તે જ પ્રકારે સિદ્ધ છે. ૬૬-૬૭. ત્રણ વેદના ગ્રહણ કરવાથી હાસ્યાદિ ષટ્કનો તેમાં સમાવેશ કરી લેવો. કારણ કે તે સહજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418