Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 370
________________ લેશ્યા અંગે જુદા જુદા મત 33७ अतत्त्वे तत्वबुद्धयादि-स्वरूपं भूरिदुःखदं । मिथ्यात्वमोहोदयज-मज्ञानं तत्र कीर्तितं ॥ ५१ ।। यदभ्याधायि-जह दुव्वयणमवयणं कुच्छियसीलं असीलमसईए । भन्नइ तह नाणंपि हु मिच्छद्दिट्ठिस्स अन्नाणं ॥ ५२ ॥ असिद्धत्वमपि ज्ञेय-मष्टकर्मोदयोद्भवं । प्रत्याख्यानावरणीयो-दयाच्च स्यादसंयमः ।। ५३ ॥ लेश्याः कषायनिष्यंद इति येषां मतं मतं । तेषां मते कषायाख्य-मोहोदयभवा इमाः ॥ ५४ । येषां मते त्वष्टकर्म-परिणामात्मिका इमाः । अष्टकर्मोदयात्तेषां मतेऽसिद्धत्ववन्मताः ॥ ५५ ॥ येषां योगपरीणामो लेश्या इति मतं मतं । तेषां त्रियोगिजनक-कर्मोदयभवा इमाः ॥ ५६ ॥ इति कर्मग्रंथवृत्त्यभिप्रायः, तत्त्वार्थवृत्तौ च मनोयोगपरीणामो लेश्या इत्युक्तं, तथाहिननु कर्मप्रकृतिभेदानां द्वाविंशं शतं प्रकृतिगणनया प्रसिद्धमाम्नायेन च तत्र लेश्याः न परिपठितास्तदेतत्कथमुच्यते-वक्ष्यते नामकर्मणि मनःपर्याप्तिः, पर्याप्तिश्च करणविशेषो, येन मनोयोग्यपुद्गलानादाय चिंतयति, ते च मन्यमानाः पुद्गलाः सहकरणान्मनोयोग उच्यते, તેમાં અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ વિગેરે સ્વરૂપવાળું, અત્યંત દુઃખ આપનારું અને મિથ્યાત્વ મોહનીયથી ઉત્પન્ન થનારું અજ્ઞાન કહેલું છે. પ૧. કહ્યું છે કે - “જેમ દુર્વચન તે અવચન અને અસતીનું ખરાબ શીલ તે અશીલ કહેવાય તેમ મિથ્યા દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. પ૨. આઠે પ્રકારના કર્મોના ઉદયથી ઉત્પન્ન થતું અસિદ્ધત્વ છેપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી અસંયમ પ્રાપ્ત થાય છે. પ૩. જેના મતે કષાયના ઝરણારૂપ લેશ્યા છે, તેના મતે કષાયમોહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલી છે वेश्यागी छ. ५४. જેના મતે અષ્ટકમના પરિણામરૂપ લેશ્યા છે, તેના મતે અસિદ્ધત્વની જેમ અષ્ટ કર્મોદય જન્ય सेश्या सम४वी. ५५. અને જેના મતે યોગપરિણારૂપ લેશ્યા છે, તેના મતે ત્રણ યોગને ઉત્પન્ન કરનાર કર્મોદયથી ઉત્પન્ન થયેલી લેશ્યા સમજવી. ૫૬. આ પ્રમાણે કર્મગ્રંથ વૃત્તિનો અભિપ્રાય છે. તથા તત્ત્વાર્થવૃત્તિમાં મનોયોગના પરિણામરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418