Book Title: Karttavya Kaumud Dwitiya Granth Author(s): Ratnachandra Muni, Chunilal V Shah Publisher: Chunilal V Shah View full book textPage 5
________________ [ શ્રીજી આવૃત્તિ ] પહેલી આવૃત્તિ મુજબ આ ખીજી આવૃત્તિ છાપેલી છે. છાપકામમાં જે મુખ્ય અશુદ્ધિએ રહેલી, તેને માટે શુદ્ધિપત્ર વધારેલું છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિની ૬૫૦ નકલો તેમ જ પ્રથમ ગ્રંથની તેટલી જ નકલા મારીનિવાસી શ્રી. ડાહ્યાલાલ મકનજી ઝવેરીએ પેાતાના મકાનના વાસ્તુપ્રસંગે મેારીના પોતાના જ્ઞાતિબંધુઓને ઘેર ઘેર વહેંચી આપી હતી અને પોતે શૈવ હેાવા છતાં જનત્વના પ્રેમી હાઈ જમણવાર પાછળ માટું ખર્ચ ન કરતાં તેમણે આવી લ્હાણી ઉચિત માની હતી. આથી તુરતમાં જ આ ખીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે. તા. ૧-૨-૩૧ ચુ. વ. શાહું.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 514