Book Title: Jineshwarstavan Chaturvinshtika Author(s): Buddhisagar Publisher: Jainoday Buddhisagar Samaj Sanand View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जिनेश्वरस्तवनचतुर्विंशतिका. પર. ૧ પર. ૨ (૧) १ ऋषभदेवस्तवन (રાગ દેશાખ.) પરમપ્રભુતા તે વે, સ્વામી ત્રષભજિર્ણ; ધ્યાને ગુણઠાણે ચઢી, ટાળ્યા કર્મના ફંદ. અંતરંગપરિણામથી, નિજ સદ્ધિ પ્રકાશી; ક્ષાવિકભાવે મુક્તિમાં, સત્યાનંદવિલાસી. કર્તા કર્મ કરણ વળી, સંપ્રદાન સ્વભાવે, અપાદાન અધિકરણતા, શુદ્ધક્ષાયિકભાવે. નિત્યનિત્ય સ્વભાવને, સદસત્ તેમ ધારે; વક્તવ્યાવક્તવ્યને, એકાનેક વિચારો. આઠ પક્ષ પ્રભુવ્યક્તિમાં, વડુ ગુણ સામાન્ય; સાત નથી વિચારતાં, પ્રભુવ્યક્તિ સુમાય. મરણ-મનન એક તાનમાં, શુદ્ધ વ્યક્તિમાં હતુ, તુજ સરખું મુજ રૂપ છે, ભવસાગરસેતુ. સાલંબનમાં તું વડે, નિરાલંબન પિત; બુદ્ધિસાગર ધ્યાનથી, નિજને નિજ ગેતે. પર. ૩ પર. ૬ પર. ૭ २ आजितनाथस्तवन. (શ્રીરે સિદ્ધાચળ ભેટવાએ રાગ.) અજિતજિનેશ્વરદેવની, સેવા સુખકારી; નિશ્ચય ને વ્યવહાચ્છી, સેવા કરી. અજિત. ૧ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 47