Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦). અસંખ્યપ્રદેશી ચેતનક્ષેત્ર, ગુણ અનંત આધારરે, ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતા સમયે, દ્રવ્યપણું જયકારરે. નમિ. ૩ જ્ઞાન-ચરણપર્યાયની શુદ્ધિ, મુક્તિ પ્રભુ મુખ ભાખે; અસ્તિનાસ્તિની સપ્ત સંગીથી, ષડુ દ્રવ્યને દાખેરે. નમિ. ૪ શબ્દાદિકનયશુદ્ધ પરિણતિ, ઉત્તર ઉત્તર સારરે, કારણે કાર્યપણું નીપજવે, દ્રવ્યભાવે નિર્ધારરે. નમિ. ૫ નિમિત્ત પુર્ણાલંબન સેવી, ઉપાદાન ગુણ શુદ્વિરે, શુદ્ધરમણતા મેગે કરતે, પામે ક્ષાયિક અદ્ધિરે. નમિ. ૬ સુખસાગર કલેકે ચઢિયે, લહી સામર્થ્ય પગરે, શુદ્ધપરિણતિચંદ્ર પ્રકાશે, આનન્ટ કયાંય ન મારે. નમિ. ૭ શુદ્ધપરિણતિ-ચરણ શરણમાં, શુદ્ધપગે રહીશું, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સ્વપર પ્રકાશી થઈશું. મિ. ૮ २२ नेमिजिनस्तवन. (તુમ બહુ મંત્રી રે સાહિબા–એ રાગ) નેમિજિનેશ્વર ! વંદના, હેશો વાર હજાર ત્રિકરણગેરે સેવના, પ્રીતિ–ભકિત ઉદાર. નેમિ. ૧ સાલંબન ધ્યાને પ્રભુ! દિલમાં આ સનાથ; ઉપગે તુજ ધારણા, આવાગમન તે નાથ ! નેમિ. ૨ નામાદિક નિક્ષેપથી, આલંબન જયકાર; નિરાલંબન કારણે, તુજ વ્યક્તિ સુખકાર. નેમિ. ૩. સવિકલ્પ સમાધિમાં, ભાસે હૃદય મઝાર; અન્તરઅનુભવ-તિમાં, નિવિકલ્પ વિચાર, નેમિ. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47