Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) અલખ અગોચર દિનમણિ, અવિચલ પુરૂષ પુરાણ સત્ય એક દેવ! તું જગધણી, ધારૂં હું શિર તુજ આણરે. મલ્લિ. ૯. મલ્લિજિન શુદ્ધ આલબને, સેવક જિનપણું પાયરે, બુદ્ધિસાગર રસ રંગમાં, ભેટિયા ચિધ્ધનરાય રે. મલ્લિ. ૭ २० मुनिसुव्रतस्तवन. (તાર હે તાર પ્રભુ! મુજ સેવક ભણું-એ રાગ) તાર હે તાર પ્રભુ ! શુદ્ધ દિનકર વિભુ ! શરણ તું એક છે મુજ સ્વામી, જ્ઞાન-દર્શનધણી, સુખ અદ્ધિ ઘણી, નામી પણ વસ્તુતઃ તું અનામી, તાર૧ ભેગી પણ ભેગના ફંદથી વેગળે, યેગી પણ વેગથી તે નિરાલે; જાણતે અપરને અપરથી ભિન્ન તું, વિગતમહી પ્રભુ! શિવ મ્હાલે. તાર. ૨ દ્રવ્ય ક્ષેત્ર અને કાલ ને ભાવથી, આત્મદ્રવ્ય પ્રભુ! તું સુહા; સ્વગુણની અસ્તિતા, નાસ્તિતા પરતણું, શુદ્ધકારકમયી વ્યક્તિ પા. તાર. ૩ શુદ્ધ પરબ્રહ્મની પૂર્ણતા પામીને, વિષ્ણુ જગમાં પ્રભુ! તું ગવાયે; કર્મદે હરી હર પ્રભુ! તું કે, સત્ય મહાદેવ તું છે સવા. તા. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47