Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
Catalog link: https://jainqq.org/explore/008596/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ચેગનિષ્ઠ સુનિરાજ શ્રી બુદ્ધિસાગ૨જીકૃત जिनेश्वरस्तवनचतुर्विंशतिका प्रकाशक-श्री जैनोदय बुद्धिसागर समाज भित ३. ०-१-६ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जिनेश्वरस्तवन चतुर्विंशतिका (૧-૨) રચનાર, યોગનિષ્ઠ મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજી. —— છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જૈનાદય બુદ્ધિસાગર સમાજના સેક્રેટરી, મહેતા ગાવિંદજી ઉમેદભાઈ, મુ॰ સાણંદ, વ્રત ૨૦૦૦. આવૃત્તિ ૨ જી. અમદાવાદ. k ધી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે ાપી. વિક્રમસંવત ૧૯૬૯. વીરસતત ૨૪૩૯. કિંમત રૂ. ૦-૧-૬, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. કૃતાર્થ આત્માઓની સ્થિતિ જગત્ કરતાં વિલક્ષણ રહેલી છે અને જ્યારે તેમનું વર્ણન જગના ઉચકેટિના મહાત્માઓ કરે છે ત્યારે તેમાં જગની શુદ્ર લાલસાઓમાં કૃતાર્થતા માનનારાઓની ભાવનાએ દશ્યમાન થતી નથી. શુદ્ર ભાવનાઓનું બળ કમી કરીને ઉચ્ચ ભાવનાઓ વિસ્તારવી તે જનસમાજના ઉદ્ધારની સડક છે કારણ કે તે વાસ્તવિક કૃતાર્થતાને પરિફ્રેટ કરે છે. અનેક પ્રાચીન મહાત્માઓના તેવા વર્ણને પ્રસિદ્ધ છે અને તેમાં આ એક આધુનિક મહાત્માનું તેવી જ પ્રતિનું વર્ણન ઉમેરે પામેલું છે એ હર્ષને વિષય છે. જનસમાજ આ વિષયમાંથી વાસ્તવિક કૃતાર્થતા-દ્રવ્યાનુયોગના જ્ઞાનને રંગ લઈ આત્મન્નિતિ તરફ પ્રયાણ કરી શકે એટલું જ નહિ પણ તેની પદ્યમયતા તેમાં તલ્લીન બનાવી તેને રસ્તે સરળ કરી આપે એવી હૃદયની આકાંક્ષા છે. લુણાવાડા નિવાસી શા. વેલજીભાઈ મોતીભાઈ આ પુસ્તક પ્રસિદ્ધિના પુણ્યકાર્યમાં મદદગાર થવા માટે અમે તેમને સાંતઃકરણ આભાર માનીએ છીએ. શ્રી જેને દય બુદ્ધિસાગર સમાજ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जिनेश्वरस्तवनचतुर्विंशतिका. પર. ૧ પર. ૨ (૧) १ ऋषभदेवस्तवन (રાગ દેશાખ.) પરમપ્રભુતા તે વે, સ્વામી ત્રષભજિર્ણ; ધ્યાને ગુણઠાણે ચઢી, ટાળ્યા કર્મના ફંદ. અંતરંગપરિણામથી, નિજ સદ્ધિ પ્રકાશી; ક્ષાવિકભાવે મુક્તિમાં, સત્યાનંદવિલાસી. કર્તા કર્મ કરણ વળી, સંપ્રદાન સ્વભાવે, અપાદાન અધિકરણતા, શુદ્ધક્ષાયિકભાવે. નિત્યનિત્ય સ્વભાવને, સદસત્ તેમ ધારે; વક્તવ્યાવક્તવ્યને, એકાનેક વિચારો. આઠ પક્ષ પ્રભુવ્યક્તિમાં, વડુ ગુણ સામાન્ય; સાત નથી વિચારતાં, પ્રભુવ્યક્તિ સુમાય. મરણ-મનન એક તાનમાં, શુદ્ધ વ્યક્તિમાં હતુ, તુજ સરખું મુજ રૂપ છે, ભવસાગરસેતુ. સાલંબનમાં તું વડે, નિરાલંબન પિત; બુદ્ધિસાગર ધ્યાનથી, નિજને નિજ ગેતે. પર. ૩ પર. ૬ પર. ૭ २ आजितनाथस्तवन. (શ્રીરે સિદ્ધાચળ ભેટવાએ રાગ.) અજિતજિનેશ્વરદેવની, સેવા સુખકારી; નિશ્ચય ને વ્યવહાચ્છી, સેવા કરી. અજિત. ૧ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) નિમિત્ત ને ઉપાદાનથી, સેવન ઉપકારી, દ્વેષ ખેદ ને ભય તજી, સેવે હિતકારી. અજિત. ૨ દુર્લભ સેવન ઈશનું, ધાતોધાતે મળવું; પર પરિણામને ત્યાગીને, શુદ્ધભાવમાં ભળવું. અજિત. ૩ પકારક છવદ્રવ્યમાં, પરિણમતાં જ્યારે; ત્યારે સેવન સત્ય છે, ભવપાર ઉતારે. અજિત. ૪ નિર્વિકલ્પ ઉપગથી, નિત્ય સેવે દેવા નિજ નિજ જાતિની સેવના, મીઠા શિવમેવા. અજિત. ૫ પરમપ્રભુ નિજઆગળ, સેવનથી હવે; બુદ્ધિસાગર સેવતાં, નિજરૂપને જોવે. અજિત. ૬ સં. ૧ ३ संभवनाथस्तवन. (રાગ ઉપર ) સંભવજિનવર જાગતે, દેવ જગમાં દીઠે અનુભવ-જ્ઞાને જાણતાં, મન લાગે મીઠે. પ્રગટે ક્ષાયિક લબ્ધિઓ, સંભવજિન ધ્યાને; સંભવચરણની સેવના, કરતાં સુખ માણે. સંભવધ્યાને ચેતના, શુદ્ધ ત્રાદ્ધિ પ્રગટે; વિર્યોશ્વાસની વૃદ્ધિથી, મેહ-માયા વિઘટે. સંભવ-દષ્ટિ જાગતાં, સંભવજિનસરિ; આલંબન સંભવપ્રભુ, એકતાએ પર. સંભવસંયમસાધના, સાચી એક ભક્તિ; બુદ્ધિસાગર ધ્યાનમાં, જ્ઞાન-દર્શનવ્યક્તિ. સં. ૫ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ अभिनंदनस्तवन. (રાગ ઉપર.) અભિનંદન અરિહંતનું, શરણું એક સાચું; લકત્તર ચિન્તામણિ, પામી દિલ રાચું. અ. ૧ લેકેત્તર આનંદના, પરમેશ્વર ભેગી શાતા–અશાતાદની, ટળતાં સુખ લેગી. અ. ૨ ઉક્વલ ધ્યાનની એકતા, ખેંચી પ્રભુ આણે; પુદ્ગળને દૂર કરી, શુદ્ધરૂપ પ્રમાણે, અ. ૩ પિંડસ્થાદિક ધ્યાનથી, પ્રભુ દર્શન આપે, બુદ્ધિસાગર ભક્તિથી, સત્ય-આનંદ વ્યાપે. અ. ५ सुमतिनाथस्तवन. (રાગ ઉપરન). સુમતિચરણમાં લીનતા, સાતનયથી ખરી છે; સમકિત પામી ધ્યાનથી, ગિઓએ વરી છે. સુમતિ. ૧ નૈગમ સંગ્રહ જાણજે, વ્યવહાર વિચારે બાજુસૂત્ર વર્તમાનના, પરિણામને ધારે. સુમતિ. ૨ અનુકમ ચરણ વિચારને, નયે સત જણાવે, શબ્દ અર્થ નય ચરણને, અનેકાંત ગ્રહાવે. સુમતિ. ૩ દ્રવ્ય અને ભાવ ભેદથી, ચઉ નિક્ષેપ ભેદ, તુજ ચારિત્રને ધારતાં, આઠ કર્મને છેદે. અજર-અમર અરિહંત ! તું, ભેદભાવને ટાલે; બુદ્ધિસાગર ચરણથી, શિવમંદિર મહાલે. સુમતિ. ૫ સુમતિ. ૪ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મ. ૧ ६ पद्मप्रभस्तवन. (રાગ ઉપર) પદ્મપ્રભુ ! જિનરાજ ! તું, શુદ્ધચતન્યાગી; ક્ષાયિકચેતનદ્ધિને, પ્રભુ ! તું વડ ભેગી. હરિ હર બ્રહ્મા તું ખરે, જડભાવથી ન્યારે; અષ્ટસદ્ધિભક્તા સદા, ભવપાર ઉતારે. નામ-રૂપથી ભિન્ન તું, ગુણ-પર્યાયપાત્ર, શુદ્ધરૂપ ઓળખાવવા, ગુરૂ તું-હું છાત્ર, સત્તાથી સરખે પ્રભુ, શુદ્ધ કરશે વ્યક્તિ; બુદ્ધિસાગર ભાવથી, પ્રભુરૂપની ભક્તિ. પદ્મ. ૨ પ . ૩ પધ. ૪ ७ सुपार्श्वनाथस्तवन. (રાગ કેદારે.) શ્રી સુપાર્શ્વજિનેશ્વર યારે, ભવજલધિથી તારે, સ્થિર ઉપગે દિલમાં ધાર્યો, મેહ-મહામલ્લ હાર્યો. શ્રી. ૧ મનમદિરમાં દીપકસરખ, રૂપ જોઈ જોઈ હરખ્યોરે ષકારકને દિવ્ય તું ચરખ, પરમ પ્રભુરૂપ પરગેરે. શ્રી. ૨ ક્ષાયિક ગુણધારી-કારી, શાશ્વતશિવસુખકારી રે; બુદ્ધિસાગર ચિઘનસંગી, જગ જય જિન ઉપકારીરે. શ્રી. ૩ ૮ ચંદપ્રમતવન, (રાગ કેદારે) ચંદ્રપ્રભુ જિનવર જયકારી, હું જાઉં બલિહારીરે, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચં. ૧ (૭) કેવલજ્ઞાન ને કેવલ દર્શન, ક્ષાયિસમકિતધારીરે. અણગુણે આઠકમને ટાળી, ધ્યાને પ્રભુ શિવ વરિયારે, ભાવકર્મ રાગ-દ્વેષને ટાળી, ભવસાગર ઝટ તરિયારે. શુભાશુભ પરિણામ હઠાવી, શુદ્ધપરિણામ ધારે; ધ્યાન વડે ગુણઠાણે ચઢતાં, મોહ-મલ્લ ખૂબ હારે. ચંદ્રની તિપેઠે નિર્મળ, ચેતનતિ દીપેરે; બુદ્ધિસાગર ચેતનતિ , સર્વતિને જીપેરે. ચં. ૨ ૨. ૩ ચં. ૪ ९ सुविधिनाथस्तवन. (રાગ કેદારે.) સુવિધિજિનેશ્વર સુવિધિધારી, વરિયા મુક્તિ-નારીરે, પર પરિણામે બંધ નિવારી, શુદ્ધદશા ઘટ ધારીરે. સુ. ૧ યમ-નિયમ-આસન જ્યકારી, પ્રાણાયામ અભ્યાસે; પ્રત્યાહાર ને ધારણ ધારે, ચેતનશક્તિ પ્રકાશેરે. સુ. ૨ ધ્યાન-સમાધિ એ ગન અગે, પાર લા જિનદેવા, બુદ્ધિસાગર સુવિધિજિનેશ્વર -સેવા મીઠા મેવાશે. સુ. ૩ १० शीतलनाथस्तवन. (રાગ કેદાર). શીતલજિનપતિ ! યતિતતિવંદિત, શીતલતા કરનારારે, અજ–અવિનાશી–શુદ્ધ-શિવકર! પ્રાણ થકી તું પ્યારારે. શી. ૧ ઉપાદાન શીતલતા સમરે, નિમિત્ત સેવે સાચું, સમતાથી ક્ષણમાં છે મુક્તિ, શીતલ રૂપમાં રાચે રે. શી. ૨ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શી. ૩ ઉપશમ–ક્ષપશમ ને ક્ષાયિક -ભાવે સમતા સારરે; જ્ઞાનાનંદી સમતા સાધી, ઉતરશે ભવપારરે. સહજાનંદી શીતલચેતન, અંતર્યામિદેવરે; બુદ્ધિસાગર શુદ્ધરમણતા, શીતલજિનપતિસેવરે. શી. ૪ શ્રી. શ્રી. ૨ ११ श्रेयांसनाथस्तवन. A (રાગ કેદાર.) શ્રીશ્રેયાંસજિનસાહિબ સેવા, શાશ્વતશિવસુખમેવારે; વ્યાર્થિક-પર્યાયાથિકનય, શુદ્ધ નિરંજન દેવાશે. યેગી, ભેગી, ગતભય-શેકી, કર્માષ્ટકથી ભિન્ન શુપયોગી, સ્વપરપ્રકાશક, ક્ષાયિકનિજગુણલીનરે. અનંતગુણ–પર્યાયની અસ્તિ, સમયે સમયે અનંતીરે; પરદ્રવ્યાદિકની નાસ્તિતા, સમયે અનતી વહેતીરે. અસ્તિ-નાસ્તિમય શુદ્ધસ્વરૂપી, સંગ્રહનયથી અનાદિરે; વ્યક્તપણું શબ્દાદિકનયથી, સર્વ માં આદિર. અગ્નિથી જેમ અગ્નિ પ્રગટે, શુદ્ધ ચેતનથી શુદ્ધરે; બુદ્ધિસાગર પુષ્ટીલબને, ઉપાદાન–ગુણ બુદ્ધરે. શ્રી. ૩ શ્રી. ૪ શ્રી. ૫ १२ वासुपूज्यस्वामिस्तवन. (રાગ કેદારે) વાસુપૂજ્યની પૂજા કરતાં, પોતે પૂજ્ય તે થાય; જિનવર-પૂજા તે નિપૂજા, શુદ્ધ વિચારે સદાયરે. નિવિકલ્પ-ઉપગે પૂજા, ભાવ-નિક્ષેપે સારીરે, ગ–અસંખે પૂજા ભાખી, તરતમ વિચારી રે. વા. ૧ વા. ૨ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા. ૩ (૯) સાલંબન પૂજાથી મેટી, નિરાલીબન ભાખીરે; રૂપાતીત પૂજાથી મુક્તિ, છે બહુસૂત્ર ત્યાં સાખી. અષ્ટપ્રકારીઆદિ પૂજા, દ્રવ્યપૂજા સુખકારી રે; એકાંતવાદી-પૂજન મિથ્યા, સમજે સૂત્ર વિચારી રે. નય-નિક્ષેપે પૂજા ભેદે, કરશે તે સુખ પામેરે; બુદ્ધિસાગર પૂજ્યપણું લહી, કરશે ધ્રુવપદડામેરે. વા. વા. ૫ १३ विमलनाथस्तवन. (શ્રી શ્રેયાંસજિન અંતર્યામી–એ રાગ) વિમલજિનેશ્વર ચેતન ભાવે, ગાવે બહુ મન ધ્યારે; સંગ્રહનયથી નિર્મળ ચેતન, શબ્દાદિકથી બનાવો. વિ. ૧ પ્રતિપ્રદેશે જ્ઞાન અનંતુ, છતિ સામર્થ્ય-પર્યાયરે . ક્ષયોપશમથી-ક્ષાયિકભાવે, કલેક જણાયરે. વિ. ૨ અસંખ્યપ્રદેશી ચિઘનરાયા, અનંતશક્તિવિલાસીરે, આવિર્ભાવે ચેતનમુક્તિ, નાસે સકલ ઉદાસીરે. અનંતગુણની શુકિયાને, સમયે સમયે ભેગીરે, બુદ્ધિસાગર શુદ્ધકિયાથી, સિદ્ધ-સનાતન-ગીર. વિ. १४ अनंतनाथस्तवन. (રાગ ઉપર ) અનંતગુણ–પર્યાયનું ભાજન, અનંતપ્રભુ મન દયારે; પરપરિણમતા દૂર હઠાવી, શુદ્ધરમણતા પારે. જ્ઞાનસ્વરૂપી સેયસ્વરૂપી, પરસેયાદિક ભિન્ન રે, અ. ૧. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શેય અનંતા જ્ઞાન અનંતુ, જ્ઞાતા જ્ઞાનાભિન્નરે. ગુણ અનંતા સમયે સમયે, વ્યયેાત્પત્તિતા પાવેરે; દ્રવ્યરૂપ ત્રણકાલમાં ધ્રુવ છે, કેવલજ્ઞાની ગાવે. અનંતગુણમાં અસ્તિનાસ્તિતા, સમયે સમયે જાણારે; અસ્તિ—નાસ્તિથી સપ્તભંગીની, ઉત્પત્તિ ચિત્ત આણુારે. . ૪ એક સમયમાં સર્વભાવને, કેવલજ્ઞાની જાણેરે; સસભ'ગીથી ધર્મ પ્રખેાધે, ઉપદેશક ગુણુઠાણેરે. વિશેષ સ્વભાવે ગુણ અનંતા, ભેદ પરસ્પર પાવેરે; મુદ્ધિસાગર જાણે તેના, મનમાં અનંતપ્રભુ આવેરે. १५ धर्मनाथस्तवन. ( રાગ ઉપરના ) ધર્મજિનેશ્વર પરમકૃપાળુ, વદી ભવભય ટાળુંરે; ધર્મજિનેશ્વરધ્યાન કર્યાંથી, અન્તરમાં અજવાળુ રે. વસ્તુ સ્વભાવ તે ધર્મ પ્રકાશે, કેવલજ્ઞાને સાચા રે; નય–નિક્ષેપે ધર્મને સમજી, શુદ્ધસ્વરૂપમાં રાચેરે. ધર્માદિક પદ્ધવ્યને જાણે, અનન્તગુણ-પર્યાયરે; રૂચાપાદેયડેયના જ્ઞાને, વસ્તુ-ધર્મ પરખાયરે. ચેતનતા પુદ્ગલપિરણામી, પુદ્ગલ-કર્મ કરેછેરે; ચેતનતા નિજરૂપપરિણામી, કર્મ-કલક હરેછેરે. જડ-પુદ્ગલથી ન્યારો ચેતન, જ્ઞાનાદિક ગુણધારીરે; બુદ્ધિસાગર ચેતન–ધર્મ, પામે સુખ નરનારીરે. For Private And Personal Use Only અ. ૨ અ. ૩ અ. ૧ . ૬ ધ. ૧ ૧. ૨ ૫. ૩ ૫. ૪ . ૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧ ) १६ शान्तिनाथस्तवन. (રાગ કેદારે) શાન્તિજિનેશ્વર અલખ અરૂપી, અનન્તશાન્તિસ્વામી, નિરાકાર-સાકાર દે ચેતના ધારક છે નિર્નામીરે. શાન્તિ. ૧ પરમબ્રહ્મસ્વરૂપ, વ્યાપક-જ્ઞાન થકી જિનરાયારે, વ્યક્તિથી વ્યાપક નહિ જિન, પ્રેમે પ્રણમું પાયારે. શાન્તિ. ૨ આનંદઘન-નિર્મલ પ્રભુવ્યક્તિ, ચેતનશક્તિ અતિરે, સ્થિરેપગે શુદ્ધરમણતા, શક્તિજિનવર-ભક્તિરે. શાન્તિ. ૩ કર્મ ખર્યાથી સાચી શાન્તિ, ચેતનદ્રવ્યની પ્રગટેરે શાન્તિ સેવે પુદગલથી ઝટ, ચેતન-દ્ધિ વછૂટેરે. શાન્તિ. ૪ ચઉનિક્ષેપે શાન્તિ સમજી, ભાવ–શાન્તિ ઘટ ધારે, બુદ્ધિસાગર શાન્તિ લહીને, જલદી ચેતન તારેરે. શાન્તિ. ૫ १७ कुंथुनाथस्तवन. (રાગ કેદારે.) કુંથુજિનેશ્વર કરૂણાનાગર, ભાવદયાભંડારરે, ચિદાનંદમય ચેતનમૂત્તિ, રૂપાતીત જયકારરે. કુંથુ, ૧ ત્રણ ભુવનને કર્તા ઈશ્વર, કરતા વાદી પક્ષ સુષ્ટિકર્તા નહિ છે ઈશ્વર, સમજાવે જિન દક્ષરે. કુંથુ. ૨ નિમિત્તથી કર્તા ઈશ્વરમાં, દોષ આવે અનેકરે; વિનાપ્રયજન જગને કર્તા, હાય ન ઈશ્વર છેકરે. કુંથુ. ૩ સુષ્ટિ કાર્ય તે હેતુ ઉપાદાન, કેશુ? કહે સુવિચારીરે, ઉપાદાન ઈશ્વરને માને, દેષ અનેક છે ભારીરે. કુંથુ. ૪ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) સુષ્ટિરૂપ ઈશ્વર કરતાં તે, જડરૂપ થયે ઈશરે, આગમયુક્તિવિચારે સાચું, સમજે વિશ્વા વીશ. કુંથુ. ૫ પરપુગલકર્તા નહિ ઈશ્વર, સિદ્ધ-બુદ્ધ નિર્ધારરે; સ્વાભાવિક નિજગુણના કર્તા, ઈશ્વર જગ જયકારરે. કુંથુ. ૬ ચેતન ઈશ્વર થાવે સહેજે, ધ્યાન કરી એકરૂપરે; બુદ્ધિસાગર ઈશ્વર પૂજે, ચિદાનંદ–ગુણભૂપરે. કુંથુ. ૭ શ્રી અ. ૧ શ્રી અ. ૨ १८ अरनाथस्तवन. (શ્રી સિદ્ધાચળ ભેટવા–એ રાગ) શ્રી અરનાથજી વંદીએ, શુદ્ધ જ્ઞાન પ્રકાશી; જડ-ચેતનભેદજ્ઞાનથી, ટળે સકલ ઉદાસી. સંગ્રહનય એકાન્તથી, એક સત્તા માને, સર્વ જીવને આતમા, એક દિલ પિછાણે. વ્યવહારનય વિશેષથી, વ્યક્તિ બહુ દેખે; વ્યક્તિ વિનાસત્તા કદી, કેઈ નજરે ન પિખે. સામાન્ય ને વિશેષની, એક દ્રવ્ય સ્થિતિ, વ્યક્તિ અનંતા આતમા, અનેકાન્તની રીતિ. માયા પુદ્ગલ–ભાવથી, છતી શાએ ભાખી; ચૈતન્ય–ભાવે જાણજે, માયા અછતી દાખી. એકાન્ત મિથ્યા સદા, નિત્યાદિકભાવા, બુદ્ધિસાગર ધર્મ છે, સ્વાદ્વાદસ્વભાવા. શ્રી એ. 3 શ્રી શ્રી શ્રી અ. ૫ શ્રી અ. ૬ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) १९ मल्लिनाथस्तवन. (હે સુખકારી ! આ સંસાર થકી જો મુજને ઉદ્વરે એ રાગ) ઉપગ ધરી, મલ્લિજિનેશ્વર પ્રણમી શિવસુખ ધારીએ; તજી બાહ્ય–દશા, શુદ્ધરમણતાગે કર્મ નિવારીએ. પ્રભુ ! મુજ સત્તા છે તુજસમી, નિર્મલવ્યક્તિ મુજ ચિત્ત રમી, તે અશુદ્ધ-પરિણતિ તુર્ત દમી. ઉપગ ૧ નિજભાવ રમણતા રંગાશું, અંતર્યામી પ્રભુને ગાશું પ્રભુવ્યક્તિસમાં અન્તર થાશું. ઉ ોગ. ૨ ચેતનતા નિજમાં રંગાશે, પ્રભુ! તુજ મુજ અંતર ઝટ જાશે; સહજાનંદી ચેતન થાશે. ઉપગ. ૩ પ્રભુ! વસ્તુ-ધર્મ તન્મય થાવું, મુજ સત્તાધર્મ પ્રગટ પાવું, ગુણઠાણે ગુણ સહુ નિપજાવું. ઉપયોગ. ૪ પ્રભુ ધ્યાને શુદ્ધદશા જાગે, વેગે જયડકે જગ વાગે, બુદ્ધિસાગર જિનવરરાગે. ઉપયોગ. ૫ २० मुनिसुव्रतस्वामीस्तवन. (શ્રી સંભવજિનરાજજીરે, તાહરૂં અકળ સ્વરૂપ, જિનવર પૂજે–એ રાગ. ) મુનિસુવ્રતજિન ! તાહરૂ, અલખ-અગોચરરૂપ, મનમાં ધ્યાવું, અસંખ્યપ્રદેશી આતમારે, પરમેશ્વર જગભૂપ, મન. ધ્યાવું ધ્યાવુંરે અનુભવેગે, શુદ્ધધ્યાને ધ્યેયસ્વસ્વરૂપ. મન૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી, ચેતનવ્યક્તિ શુદ્ધ, મન. પરદ્રવ્યાદિકનાસ્તિતારે, ક્ષાયિક-કેવલબુદ્ધ. મન. ૨ -ભાવથી, શુદ્ધ કળ્યા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સાઢિઅનતિભગથીરે, પામ્યા પરમાનદ, પ્રદેશપ્રદેશપ્રતિ જ્ઞાનમાંરે, ભાસે જ્ઞેય અન"ત. પરદ્રવ્ય-પર્યાયાનતનુ રે, એક પ્રદેશ કરે તાલ, એક સમયમાં જ્ઞાનથીરે, ચેતન દ્રવ્ય અમાલ. પરપુદ્દગલ દૂરે કરીરે, થયા પ્રભુ ! કૃતકૃત્ય, ચેતનવ્યક્તિ સમારવારે, તુજ લખન સત્ય. ત્રિયેાગે પ્રભુ ! આદારે, અનતશક્તિ નાથ ! એકમેક તુજ ધ્યાનથીરે, થઇ ઝાલુ તુજ હાથ. અરૂપી અરૂપીને મળેરે, સાચી જીવસગાઇ, બુદ્ધિસાગર જાગિયારે, આવી મુક્તિવધાઇ. મન. મન. ૩ મન. મન. ૪ મન. મન. ૫ મન. મન. દ મન. For Private And Personal Use Only મન છ २१ नमिनाथस्तवन. (ચાંપર વારી મારા સાહિબા કાબીલ મત જાજો–એ રાગ.) નમિજિનવર નમું ભાવથી, મારે માંઘા મેલે; ધર્માદ્રિવ્ય-શક્તિ, એક ગુણના ન તાલે. શુદ્ધ ધ્યાનમાં આવીને, રગારગમાં વિસર્ચા, ધાતાધાત મળી ખરી, લેશ માત્ર ન ખસિયા. સ્વ સ્વ જાતિ મળી ખરી, જડ-ભાવ વિન્ફ્રે ધ્યાતા ધ્યેયના તાનમાં, સત્ય-સુખડાં સ્ફુરે. અનુભવ–તાની લાગતાં, આન'–ખુમારી; પરમપ્રભુ-આદર્શમાં, જોઇ જાતિ મે મારી. શુદ્ધદ્રશ્ય જેવું તાહરૂ, તેવું મારૂં દીઠું; સત્તાએ સરખા પ્રભુ, મન લાગ્યું મીઠું. પ્ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) તારું ધ્યાન તે માહરૂ, દેષ મુજથી નાસે, શુદ્ધદશાના ધ્યાનમાં, એકમેકતા ભાસે. એકમેકતા વેગમાં, મનમંદિર આણ્યા; તાણ્યા જાએ નહિ વ્યક્તિથી, પણ જ્ઞાને તાણ્યા. ૭ શુદ્ધયાકારી જ્ઞાનથી, એકરૂપે ભળિયા, તુજ સેવાકારવ્યક્તિથી, વેગે દેશે ટળિયા. નિવિકલ્પ-ઉપગથી, શુદ્ધરૂપમાં મળશું, બુદ્ધિસાગર શિવમાં, તિ તિમાં ભળશું. २२ नेमिनाथस्तवन. (રાગ ઉપરને. ) રાજુલ કહે છે શામળા ! કેમ પાછા વળિયા; મુજને મૂકી નાથજી, કેનાથી હળિયા. પશુદયા મનમાં વસી, કેમ મારી ન આણે સ્ત્રીને દુઃખી કરી પ્રભુ ! હઠ ફેગટ તાણે. લગ્ન ન કરવાં જે હતાં, કેમ આંહી આવ્યા; પિતાની મરજીવિના, કેમ બીજા લાવ્યા. છેષભાદિકતીર્થંકરા, ગૃહવાસે વસિયા, તેનાથી શું તમે જ્ઞાની કે, આવી દ્વરે ખસિયા. શુકન જોતાં ન આવડ્યા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનું એમ જે હતું, વાત પહેલાં ન જાણું. જાદવકુળની રીત, બેલ બેલી ન પાળે; For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરંભી પડતું મૂકે, તે શું ? અજુવાળે. કાળા કામણગારડા, ભીરૂ થઈ શું? વળિયા; હુકમથી પશુ દયા, આણુ માનત બળિયા. વિરાગી એ મન હતું, કેમ તેરણ આવ્યા; આઠભની પ્રીતી, લેશ મનમાં ન લાવ્યા. મારી દયા કરી નહિ જરા, કેમ અન્યની કરશે નિર્દય થઈને વાલ્ડમા, કેમ ઠામે ઠરશે. વિરહવ્યથાની અગ્નિમાં, બળતી મને મૂકી; કાળાથી કરી પ્રીત, અરે પિતે હું ચૂકી. ૧૦ જગમાં કઈ ન કેઈનું, એમ રાજુલ ધારે; રાગિણી થઈ વૈરાગિણ, મન એમ વિચારે. ૧૧ સંકેત કરવા પ્યારીને, પ્રાણપતિ! અહિં આવ્યા; હરિણદયાથી બહુ દયા, પ્રભુ ! મુજ પર લાવ્યા. ૧૨ ભવનાં લગ્ન નિવારવા, જાન મુક્તિથી આણ; આંખે આંખ મિલાવીને, મને મુક્તિમાં તાણી. હું ભેળી સમજી નહીં, સાચી જગમાં અબળા; નાથે નેહ નિભાવિયે, ધન્ય સ્વામી સબળા. ભેગાવલીના જોરથી, ગૃહવાસમાં ફસિયા; રાષભાદિકતીર્થંકરા, લલનાસંગરસિયા. ભેગાવલીના અભાવથી, મારે સંગ ન કીધે; બ્રહ્મચારી મારા સ્વામિજી, જશ જગમાં લીધે. સ્ત્રીને ચેતાવા આવિયા, સ્વામી ઉપકારી, આઠ ભવેની પ્રીત, પૂરી પાળી સારી. ૧૩ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) હાથોહાથ ન મેળ, સ્વામી ગુણરાગી; સ્વામીને એ કૃતયથી, હું થઈ વૈરાગી. વિજ્ઞાનીના કાર્યમાં, કાંઈ આવે ન ખામી, રાજુલ વૈરાગણ બની, શુદ્ધ ચેતના પામી. જૂઠા સગપણ મેહથી, મોહની એ માયા; બ્રાંતિથી જગજીવડા, નાહક લલચાયા. નર કે નારી હું નહી, પુદગલથી હું ન્યારી; પુદ્ગલ-કાયાખેલમાં, શુદ્ધ-બુદ્ધતા હારી. નામરૂપથી ભિન્ન હું, એક ચેતન જાતિ, ક્ષત્રિયાણી વ્યવહારથી, કે મારી ન જ્ઞાતિ. અનંતકાળથી આથી, સંસારમાં દુઃખી; વિષયવિકારે સેવતાં, કઈ થાય ન સુખી. જડસગે પરતંત્રતા, મોહ–વૈરીએ તાણી; ઉપકારી સાચા પ્રભુ! સત્યપંથમાં આવ્યું. બની વૈરાગણ નેમિની પાસે ઝટ આવી; ઉપકારી સ્વામી કર્યા, સંયમલય લાવી. શભા સતીની મેટકી, જગ રાજુલ પામી; રહનેમિને બેધથી, થઈ ગુણવિશ્રામી. એક ટેકી થઈ રાજુલે, ભાવ–સ્વામી કીધા; અદ્ભુતચારિત્ર ધારીને, જગમાં જશ લીધા. સાચી ભક્તિ સ્વામીની, અંતરમાં ઉતારી, નવરસ–રંગે ઝીલતી, લહે સુખ ખુમારી. ચેતન-ચેતનાભાવથી, એક સંગે મળિયાં; For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ક્ષપકશ્રેણી નિસ્સરણિથી, શિવમંદિર ભળિયાં. કર્મ-કટક સંહારીને, તેમ–રાજુલનારી; શિવપુરમાં સુખિયાં થયાં, વંદુ વાર હજારી. શુદ્ધચેતનસંગમાં, શુદ્ધચેતના રહેશે, બુદ્ધિસાગર ભક્તિથી, શાશ્વત સુખ લહેશે. ૩૦ २३ पार्श्वनाथस्तवन. (રાગ ઉપર ) પાર્થપ્રભુ પ્રભુતામયી, મારે મેટું શરણું; મેરૂ અવલબી કહે, કેણ ઝાલે તરણું. ભાવચિંતામણિ તું પ્રભુ! શાશ્વત સુખ આપે, ચઉં નિક્ષેપે ધ્યાવતાં, ભવનાં દુઃખ કાપે. તારૂ મારૂ આંતરૂં, એક્લીનતા ટાળે; સાદિ–અતિસંગથી, દુઃખ કેઈ ન કાળે. શુદ્ધદશા પરિણામથી, નશદિન તુજ ભેટું; શુદ્ધદષ્ટિથી દેખતાં, લેશ લાગે ન છેટું. તુજ મુજ અંતર ભાગશે, સંયમ ગુણયુક્તિ; ક્ષેત્રભેદને ટાળીને, સુખ લહીશું મુક્તિ. મુક્તિમાં મળશું પ્રભુ, એમ નિશ્ચય ધાયે; ધ્યાને રંગવધામણાં, મેહ-ભાવ વિસર્યો. તુજ સંગી થઈ ચેતના, શુદ્ધવીર્ય ઉલ્લાસી; બુદ્ધિસાગર જાગિયે, ચેતન વિશ્વાસી. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯ ) २४ महावीरस्वामीस्तवन. ( રાગ ઉપરના ) ત્રિશલાન દન ! વીરજી ! મનમદિર આવે; ભાવ–વીરતા માહરી, પ્રભુ ! પ્રેમે જગાવા. ભાવ—વીર સ ́ચારથી, પ્રભુ ! માઠુ ન આવે; દ્રવ્ય—વીર સંચારમાં, માહનું જોર ફાવે. ચાર નિક્ષેપે ધ્યાઈએ, ભાવ-વીર્યના ધારી; સમક્તિગુણુઠાણુાથકી, પ્રભા ! તું સંચારી. ભાવ–વીર્ય પ્રગટાવવા, લખન સાચું; ક્ષાપશમ–ક્ષાયિકમાં, મન મારૂં રાચ્યું. ક્ષયાપશમે તે હેતુ છે, ક્ષાચિગુણુકાજ; શાયિક–વીયતા આપીને, રાખેા મુજ લાજ. અસખ્ય પ્રદેશે ક્ષાયિક, ભાવ–વીર્ય અનત; ચાગ–ધ્રુવતા ધારીને, લડે વીર્યને સત. મતિ–સંગી પુદ્ગલવિષે, જે વીર્ય કહાતુ, ચાગતણી ધ્રુવતાથકી, ધ્યાને લેશ ન જાતું. ભાવ–વીર ! પ્રભુ આતમા, અંતર્ ગુણુભાગી; લઘુતા એકતા લીનતા, સાધનથી ચેગી. ભાવ–વીર્ય નિજમાં ભળ્યું, વાગ્યું જતનગારૂ'; ક્રક્યા વિજયના વાવટા, ક્ષાયિકસુખ સાર્ આનંદમંગલ જીવમાં, જ્ઞાન–ઢિનમણિ પ્રગટયા; દર્શન-ચક્ર પ્રકાશિયા, તબ મેહજ વિઘટયો. અનંતગુણુ–પર્યાયના, જીવ ભેગી સવાયા; બુદ્ધિસાગર મદિરે, ચેતન ઝટ આપે. For Private And Personal Use Only ૨ ૧૦ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) कलश. ( છવ રગ વધામણાં, પ્રભુપાસને નામે-એ રાગ. ) ચાવીશ જિનવર ભક્તિથી, ગાયા ગુણરાગે; ગાશે ધ્યાશે જે પ્રભુ, તે અન્તર જાગે. અન્તરના ઉદ્માતથી, હાય મગળમાળા, મનમદિર પ્રભુ આવતાં, ટળે મેહના ચાળા. જિનભક્તિ નિજ રૂપ છે, ચેતન ઉપયાગી; અનંતગુણ-પર્યાયના, સમયે હાય ભાગી. ઝળહળ જ્ઞાનની જ્યેાતિમાં, જડ-ચેતન ભાસે; ચેતન પરમેષ્ઠી સદા, એમ જ્ઞાની પ્રકાશે. ચેતનની શુદ્ધભક્તિથી, શુદ્ધચેતન પરખું; અનેકાન્તનય–ઢષ્ટિથી, પ્રભુ ગાઈને હરખું, સંવત ઓગણીશ ચેાસઠે, પુનમ દિન સારે; અષાડ શુક્લ પક્ષમાં, ગામ માણસા ધારે. સામવાર ચઢતા દિને, ચાવીશ જિન ગાયા; અન્તરના ઉપયાગથી, સત્ય-માનદ પાયા. સુખસાગરગુરૂ પ્રેમથી, બુદ્ધિસાગર ગાવે; ગાશે ધ્યાવશે જે ભવી, તે શિવસુખ પાવે. For Private And Personal Use Only ૧ ૩ ७ ૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) जिनेश्वरस्तवनचतुर्विंशतिका. - (૨) १ ऋषभदेवस्तवन. (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ-એ રાગ. ) કષભજિનેશ્વર ! વંદના, હશે વારંવાર પુરૂષોત્તમ ભગવાન નિરાકાર સંત છે, ગુણપર્યાય આધાર એટેક. ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતા, એક સમયમાં હિ જોય; પર્યાયાથિકનયથી વ્યય–ઉત્પત્તિ છે, દ્રવ્યથકી ધ્રુવ હેય. . ૧ સત્ કરતાં સામર્થ્યના હેય પર્યાય અનન્ત; અગુરુલઘુની શક્તિ તે તેહમાં જાણીએ, અનત શક્તિ સતંત..૨ પરમભાવ ગ્રાહક પ્રભુ! તેમ સમાન્ય વિશેષ; ય અનન્તનું તેલ કરે પ્રભુ! તાહરે, ક્ષાયિક એક પ્રદેશ. બા. ૩ સ્થિરતા ક્ષાયિકભાવથી, મુખથી કહી નહિ જાય; અનન્તગુણ નિજ કાર્ય કરે લહી શક્તિને, ઉત્પત્તિ-વ્યય પાય છ૪ ગુણ અનન્તની ધ્રુવતા, દ્રવ્યપણે છે અનાદિ, ગુણની શુદ્ધિ અપેક્ષી પર્યાયે કરી, ભંગની સ્થિતિ છે સાદિક. ૫ સાદિ અનંતિ મુક્તિમાં, સુખ વિકસે છે અનંત; સુખ યાદિક જ્ઞાનમાં જ્ઞાતા જગગુરૂ, જ્ઞાન અનંત વહેત. ૪. ૬ રાગદ્વેષ–યુગલ હણી, થઈયા જગ મહાદેવ; બુદ્ધિસાગર અવસર પામી ભક્તિથી, પામે અમૃતમેવ. ક. ૭ સાહિતિ અપક્ષી પથપણે છે અના-ચય પા ૧ સ્વતંત્ર For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર ) २ अजितनाथस्तवन. (શ્રી સંભવજિન!તાહરૂરે, અલખ અગોચર રૂપ-એ રાગ) અજિત જિનેશ્વર સેવનારે, કરતાં પાપ પલાય; જિનવર સેવા સેવે સેવારે ભવિકજન! સે, પ્રભુ શિવસુખદાયક મે, પ્રભુ સેવે સિદ્ધિ સહાય. જિનવર. મિથ્યા-મેહ નિવારીનેરે, ક્ષાયિક-રત્ન ગ્રહાય; જિનવર. ચારિત્ર-મેહ હઠાવતારે, સ્થિરતા ક્ષાયિક થાય. જિનવર. ૧ ક્ષપક-શ્રેણિ આહીને, શુલ–ધ્યાનપ્રગ; જિનવર. જ્ઞાનાવરણીયાદિક હરે, ક્ષાયિક નવગુણ-ગ. જિનવર. ૨ અકર્મના નાશથીરે, ગુણ-અષ્ટક પ્રગટાય; જિનવર. એક સમય સમણિએરે, મુક્તિસ્થાન સહાય. જિનવર. ૩ નાટ્યતાભાવ મુક્તિને રે, જડિમમયી નહિ ખાસ; જિનવર. જેમપરે નહિ વ્યાપિનીરે, નહિ વ્યાવૃત્તિ-વિલાસ. જિનવર. ૪ સાદિ અનંત સ્થિતિથીરે, સિદ્ધ બુદ્ધ ભગવંત, જિનવર. ઝળહળ જ્યોતિ જ્યાં ઝગમગેરે, યતણે નહિ અંત.જિનવર. ૫ પરણેય ધ્રુવતા ત્રિકાલમાંરે, ઉત્પત્તિ-વ્યયસાથ; જિનવર. નિજય ધ્રુવતા અનન્તરે, પર્યાયસહ શિવનાથ. જિનવર. ૬ પર જાણે પરમાં ન પરિણમેરે, અશુદ્ધભાવ વ્યતીત; જિનવર. બુદ્ધિસાગર ધ્યાનથી, થાવે દયાની અજિત. જિનવર. ૭ ३ संभवनाथस्तवन. (દેખે ગતિ દૈવનીરે—એ રાગ.) સંભવજિન! તારશેરે, તારશે ત્રિભુવનનાથ! સંભવજિન! તારશે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) મત પુષ્ટીલબને, સાધ્યની સિદ્ધિ કરાય; ઉપાદાનની શુદ્ધતા, નિમિત્તવિના નહિ થાય. સંભવ. ૧ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથીરે, નિમિત્તના બહુ ભેદ, જ્ઞાન દર્શન ચારિત્રનારે, નિમિત્ત ટાળે ખેદ. સંભવ. ૨. શુદ્ધદેવગુરૂ હેતુ છે, ઉપાદાન કરે શુદ્ધિ ઉપાદાન અભિન્ન છે, કાર્યથી જાણે બુદ્ધ. સંભવ. ૩ કાર્ય દ્રવ્યથી ભિન્ન છેરે, નિમિત્ત હેતુ વ્યવહાર શુદ્ધાદિક ષ ભેદ છેરે, વ્યવહાર નયના ધાર. સંભવ. ૪ ભિન્ન નિમિત્ત પણ કાર્યમાંરે, ઉપાદાન કરે પુષ્ટિ; નિમિત્તવણ ઉપાદાનથીરે, થાય ન સાધ્યની સૃષ્ટિ. સંભવ. ૫ પુણાલંબન જિનવિભુરે, આદર્યો મન ધરી ભાવ; ઉપાદાનની શુદ્ધિમારે, બનશે શુદ્ધ બનાવ. સંભવ. ૬ ત્રિકરણગથી આદરે, મન ધરી સાધ્યની દષ્ટિ, બુદ્ધિસાગર સુખ લહેરે, પામી અનુભવ–સુષ્ટિ. સંભવ. ૭ ४ अभिनंदनस्तवन. (પદ્મપ્રભુ! તુજ મુજ આંતરૂ–એ રાગ.) અભિન્દનજિનરૂપને, ધ્યાનમાં સમરણથી લાવુંરે; ધ્યાનમાં લીનતાગથી, સુખ અનન્ત ઘટ પાવું. અભિ. ૧ મન-વચ-કાયના ગની, સ્થિરતા જેહ પ્રમાણ તદનુગત વીર્યતા ઉદ્ધસે, ભાવ પશમ સુખખાણરે. અભિ. ૨ અસંખ્યપ્રદેશમયી વ્યક્તિમાં, ધ્યાનથી એકતા થાય, પંડિત-વીર્ય ત્યાં સંપજે, ઉજજવલ અધ્યવસાયરે. અભિ. ૩ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) ક્ષણક્ષણ ઉજજવલ ધ્યાનમાં, પ્રગટતે સહજ આનન્દરે; બાહા જડ વિષયના સુખને વેગથી નાસતે ફન્દરે. અભિ. ૪ અન્તરદ્ધપરિણતિથકી, ભાવથી હાય નિજ મુક્તિરે, શુદ્ધનયસ્થાપના સહજથી, પ્રગટતી એ તત્ત્વની યુક્તિરે. અભિપ ક્ષપશમ જ્ઞાન–વીર્યથી, ક્ષાયિક-ધર્મ ગ્રહાયરે; નિવિકલ્પઉપગમાં, શ્રુતજ્ઞાન એક સ્થિર થાયરે. અભિ. ૬ ભાવશ્રુતજ્ઞાનઆલંબને, જીવ તે જિનરૂપ થાયરે; બુદ્ધિસાગર શિવસંપદા, મંગલ શ્રેણિ પમાયરે. અભિ. ૭ ५ सुमतिनाथस्तवन. (વિરતિ એ સુમતિ ધરી આદર-એ રાગ) સુમતિજિનેશ્વર શુદ્ધતા, બુદ્ધતા પરમ સ્વભાવ અસ્તિતા નાસ્તિતા એકતા, જ્ઞાતૃતા નહિ પરભાવશે. સુમતિ. ૧ ભિન્નઅભિન્નતા નિત્યતા, તેમ અનિત્ય પર્યાય એક સમયમાંહિ સંપજે, પર્યાય ઉપજે વિલાયરે. સુમતિ. ૨ અગુરુલઘુ પર્યાયની, શક્તિ અનન્તી સદાયરે; પરિણમે અસંખ્ય પ્રદેશમાં, કારક ષ ઉપજાય. સુમતિ. ૩ આદિ અનાદિ ષકારકે, વ્યક્તિપણે એકેક પ્રદેશરે; અનાદિ અનન્ત સ્થિતિ શક્તિથી,કારક ષ લહે બેશરેસુમતિ. ૪ એક અનેકતા વસ્તુમાં, નિત્ય અનિત્યતા ધાર; સમય સાપેક્ષ વિચારતાં, હાય અનેકાન્ત વિસ્તારરે. સુમતિ. ૫ સદસત્ કથ્ય અકથ્ય છે જિનવર ધર્મ અનન્તરે, જ્ઞાનમાં યની ભાસના, જાણે એક સમય ભદન્તરે. સુમતિ. ૬ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫). સમ્યગ જ્ઞાનપ્રભાવથી, પ્રભુ! તુજ રૂપ જણાયરે; ચાર પ્રમાણ ને ભંગથી, ધર્મ અનેક પરખાયરે. સુમતિ. ૭ મન-વચ-કાયઅતીત તું, આદર્યો વેગથી સારરે, તુજ મુજ એકતા સંપજે, બુદ્ધિસાગર નિર્ધારરે. સુમતિ. ૮ ६ पद्मप्रभस्तवन. (વિરતિ એ સુમતિ ધરી આદરે–એ રાગ.) પદ્મપ્રભુ અલખ નિરંજન, સિદ્ધના આઠ ગુણધારી રે; સાકાર ઉપગે ચેતના, નિરાકાર જયકારી રે. પદ્મ.૧ અજર અમર અગોચર વિભુ, નામ ન રૂપ ન જાતિરે; જગગુરૂ જય શ્રી ચિંતામણિ, ત્રણભુવનમાંહિ ખ્યાતિરે. પદ્મ. ૨ ઉપમાનીત પરમાતમા, અનુભવવિણ ન જણાયરે; દિશિ દેખાડી આગમ રહે, અનુભવે પ્રભુ પરખાયરે. પ. ૩ સદગુરૂ-તીથૈઉપાસના, સ્યાદ્વાદ સૂત્રને ધરે પરપર ગુરૂગમ જેડતાં, કરે ભવી જિનવરશધરે. પ. ૪ જ્ઞાનના માનમાં ધ્યાન છે, ધ્યાનથી હાય સમાધિરે, પરમ પ્રભુ એક તાનમાં, ભેટતાં જાય ઉપાધિરે. પદ્મ. ૫ અનુભવ-અમૃત સ્વાદતાં, ચિત્ત અન્યત્ર ન જાય, ચકેર જેમ ચંદ્ર તેમ રાચતું, પરમ પ્રભુરૂપમાંહ્યરે. પદ્મ ૬ સુખ અનંતની રાશિમાં, જીવનમુક્તપદ પાયરે, બાહ્યના સુખ રૂચે નહિ, નિશ્ચયસુખ નિજ મારે. પદ્મ. ૭ પર પરિણતિરંગ પરિહરી, શુદ્ધ પરિણતિમાંહિ રંગરે બુદ્ધિસાગર જિનદર્શન, દેખવા પ્રેમ અભંગરે, પદ્મ. ૮ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) ७ सुपार्श्वनाथस्तवन. (નદી યમુનાકે તીર-એ રાગ. સુપાર્શ્વપ્રભુ ! જિનરાજ ! કૃપાળુ તારશે, વીનતી મુજ પ્રેમ ધરીને સ્વીકારશે; રાગ દ્વેષ અન્યાય નૃપતિ જોર ટાળશે, શુદ્ધરમણતા સન્મુખ ષ્ટિ વાળશે. વિષયવાસનાપાશથી પ્રભુજી! છોડાવો, પરમયાળુ ! દેવ ! દયા દિલ લાવો; અનુભવ–અન્તરદૃષ્ટિની સૃષ્ટિ જગાવજો, પરમાનન્દનું પાત્ર ચેતન મુજ થાવજો. કેવલજ્ઞાનની જ્યેાતિમાં જ્ઞેય અભિન્ન છે, પરદ્રવ્યાક્રિક જ્ઞેયથકી વળી ભિન્ન છે; જ્ઞેયાકારે જ્ઞાન પિરણમે જાણજો, ભિન્નાભિન્નસ્વરૂપ અનેકાંત આણજો. જ્ઞેયાપેક્ષે જ્ઞાન અનન્તુ જિન કહે, જ્ઞેયની પાસે જ્ઞાન ગયાવણુ સહુ લહે; દર્પણ ક્યાંઇ ન જાય દર્પણમાં સમાય છે, તૈયાકારી ભાવા એ દૃષ્ટાંત ન્યાય છે. દૂરવર્તી જે જ્ઞેય જ્ઞાનમાંહિ ભાસતા, જ્ઞાન અચિન્ત્યસ્વભાવ હૃદયમાં આવતા; જ્ઞેયવિના સહુ જ્ઞાનની શૂન્યતા જાણીએ, ષડ્ દ્રન્ચે પર્યાંય અનન્ત મન આણીએ. For Private And Personal Use Only ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) અસ્તિવિના ન નિષેધ ઘટે કોઈ દ્રવ્યને, દ્વિ વણ નહિ અદ્વૈત નિષેધ કેમ સર્વને દ્વતનું જ્ઞાન થયાવણ અદ્વૈત શું કહો, ભાસે જ્ઞાનમાં દ્વત સત્યભાવ સહે. દ્રવ્ય અને પર્યાયથી સેય અનન્તતા, વસ્તુધર્મ સ્યાદ્વાદ ત્યાં એકાએકતા; પ્રવતા યના દ્રવ્યપણે નિત્યતા ખરી, ઉત્પત્તિ-વ્યય યઅનિત્યતા અનુસરી. છવદ્રવ્ય એક વ્યક્તિ અનાદિ-અનંત છે, ગુણ-પર્યવઆધાર ચેતનછ સન્ત છે, બુદ્ધિસાગર જિનવરવાણી સહે, સમકિત-શ્રદ્ધાગે અપેક્ષા સહુ લહે. ૮ ચંદ્રગુપ્તવન (એ અબ ભ સારી હે મહિલજિન–એ રાગ) ચંદ્રપ્રભુ ! પદ રાચું હે ચિઘન ! ચંદ્રપ્રભુ ! પદ રાચું; મન માન્યું એ સાચું છે ચિધ્ધન ! ચંદપ્રભુ! પદ રાચું; શુદ્ધ અખંડ અનન્ત ગુણ—લક્ષ્મી, તેના પ્રભુ! તમે દરિયા સત્તાએ જ્ઞાનાદિક લક્ષ્મી, વ્યક્તિપણે તમે વરિયા હો ચિ. ૧ અનાઘનન્તને, આદિ-અનન્ત, સત્તા–વ્યક્તિ સુહાયા; અસ્તિનાસ્તિમય ધર્મ અનન્તા, સમય સમયમાં પાયા હે ચિ ૨ ક્ષપકશ્રેણિએ ઉજજવલ ધ્યાને, ઘાતક કર્મ ખપાવ્યાં, દશ્વરજવત્ કર્મ અઘાતિ, તેરમે ચિદમે નસાવ્યાં હે ચિ. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) કેવલજ્ઞાને રેય અનન્તા, સમય સમય પ્રભુ ! જાણે, અવ્યાબાધ અનતુ વીર્ય, સમય સમય પ્રભુ ! માણો હે ચિ. ૪ ઋદ્ધિ તમારી તેવીજ મારી, કદિય ન મુજથી ન્યારી; ચંદ્રપ્રભુ-આદર્શ નિહાળી, આત્મિક શદ્ધિ સંભારી હે ચિ. ૫ નિજ સ્વજાતીય સિંહ નિહાળી, અજવૃન્દગતહરિ ચે; નિજ સ્વજાતીય સિદ્ધ સંભારી, જીવ સ્વપદમાં વહેતે હે ચિ. ૬ અન્તર-દષ્ટિ અનુભવ–ાગે, જગી નિજ પદ રહિયે; બુદ્ધિસાગર પરમ મહદય, શાશ્વતલમી લહિયે હો ચિ. ૭ ९ सुविधिनाथस्तवन. ( નદી યમુનાને તીર–એ રાગ) સુવિધિજિનેશ્વર ! દેવ! દયા દીનપર કરે, કરૂણાવંત મહંત વિનતિ એ દિલ ધરે, ભવસાગરની પાર ઉતારે કર ગ્રહી, શક્તિ અનન્તના સ્વામી કહાવો છે મહી. તમને શું છે ભાર કહે રવિઆગળ, કવિ શે ભાર કે કુંજરને ગળે; કર્મતણે શે ભારે પ્રભુજી! તુમ છતે, સિંહત શે ભાર અષ્ટાપદ ત્યાં જતે. શું ખાતનું તેજ રવિ જ્યાં ઝળહળે, તેમ શું મેહનું જોર કે ઉપગ નીકળે; સસલાનું શું જોર સિહઆગળ અહે! અનેકાંત જ્યાં જ્યતિ એકાંતનું શું કહે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) પરમપ્રભુ વીતરાગ રાગ ત્યાં શું કરે, દેખી ઈન્દ્રની શક્તિ કે સુર સહુ કરગરે; પ્રાણજીવન વીતરાગ હૃદયમાં મુજ વસ્યા, તે દેખી માહ ચેાધ કે સહુ ક્રૂ ખસ્યા. ગુણ-પર્યાયાધાર ! સ્મરણુ ત્હારૂં ખરૂં, ધ્યાન-સમાધિયાગે અલખ નિજ પદ વરૂ, પરમબ્રહ્મ ! જગદીશ્વર ! જય જિનરાજજી ! શરણે આવ્યા સેવક રાખેા લાજજી. વાર વાર શી વિનતિ જાણું! સહુ કહ્યું, વાર લગાડા ન લેશ દુઃખ મેં બહુ સધુ; બુદ્ધિસાગર સત્ય ભક્તિથી ઉદ્ધારો, વન્દન વાર હજાર વિનતિ એ સ્વીકારજો. १० शीतलनाथस्तवन. પ્રીતલડી ધાણીરે શીતલજિષ્ણુ દશું, પ્રભુવિના ક્ષણમાત્ર નહિ સાહાયજો; પ્રેમીવિના નહિ બીજો તે જાણી શકે, રૂપ પ્રભુનું દેખી મન હરખાયજો. અન્તરના ઉપયાગે પ્રભુજી દિલ વસ્યા, ભક્તિ આધીન પ્રભુજી પ્રાણ સનાથજો; અનુભવયેાગે રગ મઢના લાગિયા, ત્રણભુવનના સ્વામી આવ્યા હાથજો. For Private And Personal Use Only ૪ હું પ્રીતલી. ૧ પ્રીતલડી. ૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતલી. ૩ પ્રીતલ. ૪ (૩૦ ) જેમ પ્રભુના દર્શનમાં સ્થિરતા થતી, તેમ પ્રભુજી આનન્દ આપે બેશજો; આનન્દદાતા–ભેસ્તાની થઈ એકતા, ચઢી ખુમારી યાદી આપે હમેશજે. આત્માસંખ્ય પ્રદેશ શીતલતા ખરી, અવધૂત ચેગી પ્રગટાવે સુખકંદજે, ઔદયિકભાવ નિવારી ઉપશમઆદિથી; ટાળે સઘળા મેહતણું મહાકુંજે. ગુણસ્થાનક–નિસરણિ ચઢતે આતમા, ઉજ્વલ ગે પામે શિવપુર મહેલ, ક્ષાયિકભાવે સુખ અનંત ભગવે, નિજ પદધવતા ધારી કરતે સહેલજો. બા–ભાવની સર્વ ઉપાધિ નાસતાં, પ્રભુવિરહને નાશ થશે નિર્ધાર અનુભવાગે રંગાયે જિનરૂપમાં, થાશું પ્રભુસમા અને જયકાર. નિજગુણસ્થિરતામાં રંગાવું સહજથી, વસ્તુધર્મ-જ્ઞાનાદિક તું આધાર; બુદ્ધિસાગર અનુભવ-વાજા વાગિયાં, ભેટયા શીતલજિનવર જગ. જયકારજે. પ્રીતલી. ૫ પ્રીતલ. ૬ પ્રીતલી. ૭ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) ११ श्रेयांसनाथस्तवन (શ્રી વિરપ્રભુ! ચરમ-એ રાગ.) શ્રેયાંસપ્રભુ ! અન્તર્યામી ક્ષાયિનવલબ્ધિધણ; ત્રાતા ભ્રાતા, પરોપકારી નિર્ભય ગી દિનમણિ. પ્રભુ ! શુદ્ધસ્વરૂપ તારૂં જેવું, પ્રભુ ! શુદ્ધ સ્વરૂપ મારૂં તેવું, ઉજવલધ્યાને ખેંચી લેવું. શ્રેયાંસ. ૧ પ્રભુ! નામ-રૂપથી ભિન્ન ખરે, પ્રભુ અનન્તસુખને ભવ્ય ઝરે, મેં સ્થિરઉપગે દિલ ધર્યો. શ્રેયાંસ. ૨ ઉત્પત્તિ-વ્યય-ધવતભેગી, ગાતીત પણ નિર્મળ ગી, કર્માતીતથી તું નીરોગી. શ્રેયાંસ. ૩ ધ્યાને પ્રભુની પાસે જાવું, સાધનથી સાધ્યપણું પાવું, જ્ઞાનાદ પ્રભુ ઘટ લાવું. શ્રેયાંસ. ૪ પ્રભુ! દર્શન દેજે શિવરસિયા પ્રભુ પ્રિમે મારા દિલ વસિયા, સ્થિરઉપગે જિન ઉલ્લસિયા, શ્રેયાંસ. ૫ પ્રભુ ! પરમમહદય પદ આપ, પ્રભુ ! જિનપદમાં મુજને થાપે. કયાં કર્મ અનાદિ સહુ કાપે. શ્રેયાંસ. ૬ પ્રભુ! ઉપાદાનવેગે આવે, ભક્તિથી નિજ ગુણ વિરચા, બુદ્ધિસાગર મળિયે લહાવે. શ્રેયાંસ. ૭ १२ वासुपूज्यस्तवन (ગિરૂઆરે ગુણ તુમતણા–એ રાગ. ) વાસુપૂજ્ય ! ત્રિભુવનધણી પરમાનન્દાવલાસીરે; અકલકલા નિર્ભય પ્રભુ, દયાને નામે ઉદાસીરે. વાસુપૂજ્ય. ૧ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર ) જગજીવન જગનાથ છે, પરમબ્રહ્મ મહાદેવ વ્યાપક જ્ઞાનથી વિષ્ણુ છે, સુરપતિ કરે પરસેવારે. વાસુપૂજ્ય. ૨ આદિ-અનન્ત તું વ્યક્તિથી, એવભૂતથી યેગીરે, અનાદનન્ત સત્તાપણે, ગુણપર્યવને ભેગીરે. વાસુપૂજ્ય. ૩ વ્યાપ્ય વ્યાપકતા અભેદતા, જ્ઞાતારેય અભેદી, ભિન્નભિન્ન સ્વભાવ છે, વેદરહિત પણ વેદીરે. વાસુપૂજ્ય. ૪ પરમ મહેદય ચિન્મણિ, અજરામર અવિનાશીરે; નિત્ય નિરંજન સુરમયી, વ્યક્તિશુદ્ધ પ્રકાશીરે. વાસુપૂજ્ય. ૫ નિરક્ષર અક્ષર વિભુ જગબંધવ જગત્રાતા; સાયિકનવલબ્ધિધણી, સેય અનન્તના જ્ઞાતારે. વાસુપૂજ્ય, ૬. પુરુષોત્તમ પુરાણ તું, તુજ ધ્યાને સુખ લહીશું રે; બુદ્ધિસાગર શુદ્ધતા, પામી જિનપદ રહીશું. વાસુપૂજ્ય. ૭ १३ विमलनाथस्तवन. ( જ્યાં લગે આતમ તત્વનું-એ રાગ) વિમલજિનચરણની સેવના, શુદ્ધભાવે કરશું; અન્તર તિ ઝળહળે, શિવસ્થાનક ઠરશું. વિમલ. ૧ પગલ–ભાવના ખેલથી, ચિત્તવૃત્તિ હઠાવું, પરમાનન્દની મેજમાં, નિર્મલ પદ પાવું. વિમલ. ૨ અન્તર રમણતા આદરી, કૃવતા નિજ વરશું; મનમોહન જગનાથના, ઉપયોગથી તરણું. વિમલ. ૩ અસંખ્યપ્રદેશી આતમા, નિત્યનિય વિલાસી, સ્યાદ્વાદસત્તામયી સદા, જોતાં ટળતી ઉદાસી. વિમલ. ૪ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) પુદગલ-મમતા ત્યાગીને, અન્તરમાં રહીશું; અનુભવઅમૃત સ્વાદથી, અક્ષયસુખ લહીશું. વિમલ. ૫ કાયા–વાણ-મનથકી, વિમલેશ્વર જ્યારે; શુદ્ધપરિણતિભક્તિથી, ભેટીશું પ્રભુ પ્યારે. વિમલ. ૬. સ્થિરઉપગપ્રભાવથી, એકધાતથી મળશું, બુદ્ધિસાગર ભક્તિથી, તિ તિમાં ભળશું. વિમલ, ૭ १४ अनंतनाथस्तवन. (શાંતિજિન! એક મુજ-એ રાગ.) અનન્તજિનેશ્વરનાથને, વન્દતાં પાપ પલાયરે, રવિઆગળ તમ શું રહે, પ્રભુ ભજે મેહ વિલાયરે. અનન્ત. ૧ અનન્ત ગુણપર્યાયપાત્ર તું, વ્યક્તિ એવભૂત સારરે, સંગ્રહનય પરિપૂર્ણતા, ધ્યાતા તે વ્યકિતથી ધારરે. અનન્ત. ૨ ઉપશમભાવ ક્ષયે પશમથી, સાધ્યની સિદ્ધિ કરાય ધર્મ નિજ વસ્તુસ્વભાવમાં સ્થિર ઉપગ સુહાયરેઅનન્ત. ૩ જ્ઞાનદર્શનચરણ ગુણવિના, વ્યવહાર કુલઆચાર, સાધ્યલયે શુદ્ધ ચેતન, જાણો શુદ્ધ વ્યવહારરે. અનન્ત. ૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, પર્યાય દ્રવ્ય અનન્તરે; શુદ્ધ આલંબન આદરી, વ્યક્તિથી થાય ભદન્તરે. અનન્ત. ૫ સ્વકીય દ્રવ્યાદિકભાવથી, અનંતતા અસ્તિપણે સારરે, પર દ્રવ્યાદિક અસ્તિની, નાસ્તિતા અનન્ત વિચારરે. અનન્ત. ૬ વીર્ય અનઃ સામર્થ્યથી, ઉત્પાદ–વ્યય પ્રતિદ્રવ્યરે છતિ પર્યાયથી ધ્રુવતા, સમય સમયમાંહિ ભવ્ય, અનન્ત, ૭ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) ધર્મ અનન્તને સ્વામી તું, ધ્યાનમાં થેયસ્વરૂપ રે; બુદ્ધિસાગર નિજ દ્રવ્યની, શુદ્ધિ તે જય! જિનભૂપરે. અનન્ત. ૮ १५ धर्मनाथस्तवन. (ધર્મજિનેશ્વર ગાઉ રંગશું—એ રાગ) ધર્મજિનેશ્વર વહુ ભાવથી, વસ્તુધર્મદાતાર, જગમાં. વસ્તુસ્વભાવ તે ધર્મ જણવતા, પદ્રમાંહિ સારા જગમાં. ૧ ય હેય આદેય જણાવતા, સકલ દ્રવ્ય છે ય; જગતમાં ઉપાદેય ચેતનને ધર્મ છે, પુદ્ગલઆદિરે હેય. જગત્માં. ૨ ભાવકર્મ તે રાગ ને દ્વેષ છે, કાલ અનાદિથી જાણ; જગતમાં. દ્રવ્યકર્મનું કારણ તેહ છે, ને કર્મ નિમિત્ત આ જગતમાં. ૩ અશુદ્ધપરિણતિગે બંધ છે, શુદ્ધપરિણતિથી છે મુક્તિ જગતમાં. અન્તરચેતસમ્મુખ વેગથી, શુદ્ધ ઉપગની યુક્તિ. જગતમાં. ૪ કર્તા-હર્તા ચેતન કર્મને, બાહિર–અન્તર ગ; જગતમાં. આત્મસ્વભાવે રમણતા આદરે, પ્રગટે શિવસુખભેગ. જગતમાં પ સુખ અનન્તની લીલા ધ્યાનમાં, ચેતન અનુભવ પાય; જગમાં. ધવગતણ સ્થિરતા હવે, વીર્ય અનન્ત પ્રગટાય. જગતમાં. ૬ સવિકલ્પસમાધિ શુભઉપગમાં, ધ્યાતા ધ્યેયને ભેદ જગમાં. શુદ્ધઉપગે શુદ્ધસમાધિમાં, ટળતે વિકલ્પને ખેદ. જગમાં. ૭ અન્તરમાં ઉતરીને પાર, નિર્મલ સુખનેરે નાથ; જગતમાં. બુદ્ધિસાગર સમતા એકતા, લીનતા ગે સનાથ. જગતમાં, ૮ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) १६ शन्तिनाथस्तवन (સાહિબ સાંભળોરે, સંભવ-એ રાગ) શાન્તિનાથજરે! શાતિ સાચી આપે. ઉપાધિ હરીરે, નિજ પદમાં નિજ થા. શાન્તિ. ૧ શાન્તિ કેમ લહેરે, તેને માર્ગ બતાવે વિનતિ માહરીરે, સ્વામી દિલમાં લાવે. શાન્તિ. ૨ શાન્તિ પ્રભુ કહેર, ધન્ય! તું જગમાં પ્રાણી, શાન્તિ પામવારે, મનમાં ઉલટ આણી. શાન્તિ. ૩ જડ તે જડપણેરે, ચેતન જ્ઞાનસ્વભાવે; ભેદજ્ઞાનના વેગથરે, સમકિત-શ્રદ્ધા થા. શાન્તિ. ૪ સશુરૂ પરંપરા, આગમને આધારે ઉપશમભાવથીરે, શાન્તિ ઘટમાં ધારે. શાન્તિ. ૫ સાધુ સંગતેરે, પામી જ્ઞાનની શક્તિ, સમતાગીરે, પ્રગટે શાન્તિ–વ્યક્તિ. શાન્તિ. ૬ ચેતન દ્રવ્યનુંરે, કરવું ધ્યાનજ ભાવે, ચંચલતા હરેરે, સાચી શાન્તિ આવે. શાન્તિ. ૭ સત્ય-સમાધિમાંરે, શાન્તિ સિદ્ધિ બતાવે; રસિયા ગીરે, શાતિ સાચી પાવે. શાન્તિ, ૮ સિદ્ધસમા થઈરે, શાન્તિરૂપ સુહાવે; સ્થિરઉપગથી, બુદ્ધિસાગર પાવે. શાન્તિ. ૯ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) १७ कुंथुनाथस्तवन. (સાંભળજે મુનિ-એ રાગ.) કુંથુજિનેશ્વર જગજયકારી, ચેત્રીશ અતિશયધારીરે, પાંત્રીશ વાણી ગુણથી શોભે, સમવસરણ સુખકારી રે. કુંથુ. ૧ વસ્તુધર્મ સ્યાદ્વાદ પ્રરૂપે, કેવલજ્ઞાનથી જાણી; ધર્મ ગ્રહી પાળી શિવ લેવે, જગમાંહિ બહુ પ્રાણરે. કુંથુ. ૨ સપ્તભંગી ને સાતથી, પદ્ધબેને જણાવે; ઉપાદેય ચેતનના ધર્મો, બધી શિવ પરખાવેરે. કુંથુ. ૩ શુધ્ધ આત્મસ્વરૂપ બતાવી, મિથ્યા-ભર્મ હઠાવે, અસ્તિનાસ્તિમયધર્મ અનન્તા, દ્રવ્ય દ્રવ્યમાં ભારે. કુંથુ. ૪ ચાર નિક્ષેપે ચાર પ્રમાણે, વસ્તસ્વરૂપને દાખેરે, દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, વસ્તસ્વરૂપને ભારે. કુંથુ. ૫ આનંદકારી જગહિતકારી, ગુણપયાધારીરે, ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતામયી પ્રભુ, શાશ્વતપદસુખકારી રે. કુંથુ. ૬ જિનવરૂપ થઈ જિનવર સેવી, લહીએ અનુભવમેવારે, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સહજ પેગ પદસેવારે. કુંથુ. ૭ ૧૮ નાથસંતવન, (તુમ બહુ મંત્રીરે સાહિબા-એ રાગ) અરજિનવર ! પ્રભુ! વંદના, હેજે વારંવાર; ક્ષાયિક-રત્નત્રયી વર્યો, શુદ્ધ બુદ્ધાવતાર, અષ્ટકર્મના નાશથી, અષ્ટ ગુણ ધરંત, ગુણ એકત્રીશને તે ધર્યા, સાધ્યસિદ્ધિ વરંત, અર. ૧ અર, ૨ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) ક્ષપકણિ-રણક્ષેત્રમાં, હણે મોહ પ્રચંડ ત્રિભુવનમાં સામ્રાજ્યની, ચલવી આણ અખંડ. આર. ૩ ઘાતિકર્મ-પ્રકૃતિ હરી, પામ્યા કેવલજ્ઞાન, પુરૂષોત્તમ અરિહાપ્રભુ, દીધું દેશના દાન. અર. ૪ ગવિકાર શમાવીને, શેષ કર્મ જે ચાર હણિને શિવપુર પામિયા, ધન્ય! ધન્ય! અવતાર. આર. ૫ તુજ પગલે અમે ચાલશું, પામીને પરમાર્થ, અનુભવ રંગે ભેટીને, પ્રભુ થઈશું સનાથ. અર. ૬ પ્રેમ ભક્તિ ઉત્સાહમાં, શ્રુતજ્ઞાને દિલ લાય; બુદ્ધિસાગર ધ્યાનમાં, પ્રભુતા ઘટમાંહિ પાય. અર, ૭ १९ मल्लिनाथस्तवन. (સ્વામી સીમધર વિનતિ-એ રાગ) મદ્વિજિન સહજ સ્વરૂપનું વર્ણન કહો કેમ થાય; વૈખરી વર્ણન શું કરે, કંઈ પરામાંહિ પરખાય. મલ્લિ. ૧ પરમબ્રહ્મ પુરૂષોત્તમ, અનંગી અનાશી સદાયરે; વિમલ પરમ વીતરાગતા, અખ) અચલ મહારાય. મલ્લિ ૨ નિર્ભય દેશના વાસી છે, અજર અમર ગુણખાણ, સહજ સ્વતંત્ર આનંદમાં, ભેગો શિવ નિર્વાણરે. મલિ. ૩ ચેતન અસંખ્યપ્રદેશમાં, વીર્ય અનંત પ્રદેશ, છતિ શુદ્ધસામર્થ્ય ભાવથી, વાપરે સમયે નિલેશરે. મલિ. ૪ ત્રિભુવનમુકુટશિરેમણિ, પરમ મહદય ધર્મ, જગગુરૂ પરમબંધુ વિભુ, સાદિ-અનન્ત સુશર્મરે. મલિ. ૫ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) અલખ અગોચર દિનમણિ, અવિચલ પુરૂષ પુરાણ સત્ય એક દેવ! તું જગધણી, ધારૂં હું શિર તુજ આણરે. મલ્લિ. ૯. મલ્લિજિન શુદ્ધ આલબને, સેવક જિનપણું પાયરે, બુદ્ધિસાગર રસ રંગમાં, ભેટિયા ચિધ્ધનરાય રે. મલ્લિ. ૭ २० मुनिसुव्रतस्तवन. (તાર હે તાર પ્રભુ! મુજ સેવક ભણું-એ રાગ) તાર હે તાર પ્રભુ ! શુદ્ધ દિનકર વિભુ ! શરણ તું એક છે મુજ સ્વામી, જ્ઞાન-દર્શનધણી, સુખ અદ્ધિ ઘણી, નામી પણ વસ્તુતઃ તું અનામી, તાર૧ ભેગી પણ ભેગના ફંદથી વેગળે, યેગી પણ વેગથી તે નિરાલે; જાણતે અપરને અપરથી ભિન્ન તું, વિગતમહી પ્રભુ! શિવ મ્હાલે. તાર. ૨ દ્રવ્ય ક્ષેત્ર અને કાલ ને ભાવથી, આત્મદ્રવ્ય પ્રભુ! તું સુહા; સ્વગુણની અસ્તિતા, નાસ્તિતા પરતણું, શુદ્ધકારકમયી વ્યક્તિ પા. તાર. ૩ શુદ્ધ પરબ્રહ્મની પૂર્ણતા પામીને, વિષ્ણુ જગમાં પ્રભુ! તું ગવાયે; કર્મદે હરી હર પ્રભુ! તું કે, સત્ય મહાદેવ તું છે સવા. તા. ૪ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાર, ૫ ( ૩ ). શુદ્ધરૂપે રમી રામ તું જગ થયે, શુદ્ધ આનંદતાને વિલાસી, રહેમ કરતાં થયે શુદ્ધ રહેમાન તું, શુદ્ધ ચેતન્યતા ધર્મકાશી. નામ ને રૂપથી ભિન્ન તું છે પ્રભુ! જાણતે તત્ત્વ સ્યાદ્વાદજ્ઞાની; શરણ તારૂં ગ્રહ્યું, ચરણ તારૂં લહ્યું, રહી નહિ વાત હે નાથ ! છાની. ભક્તિના તેરના જોરમાં પ્રભુ મળ્યા, સહજ આનંદના ઓઘ પ્રગટયા; જાણું પણ કહી શકું કેમ નિર્વાચ્ચને, સકળ વિશ્વતણ ફંડ વિઘટયા. એકતા લીનતા ભક્તિના તાનમાં, ઘેન આનંદની દિલ છવાઈ બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ તાર. ૬ તા૨, ૭. તાર, ૮ २१ नमिनाथस्तवन (એ ગુણ વીરતણે ન વિસારૂંએ રાગ.) નમિજિનવર! પ્રભુ! ચરણમાં લાગું, શુદ્ધ રમણતા માણું રે, બાહ્ય પરિણતિ ટેવ નિવારી, શુદ્ધ પગે જાગુંજે. નમિ. ૧ અન્તરદષ્ટિ અમૃતવૃષ્ટિ, સહજાનન્દ સ્વરૂપ, તન્મયતા પ્રભુ સાથે કરતી, શુદ્ધસમાધિ અનુપરે, નમિ, ૨ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦). અસંખ્યપ્રદેશી ચેતનક્ષેત્ર, ગુણ અનંત આધારરે, ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતા સમયે, દ્રવ્યપણું જયકારરે. નમિ. ૩ જ્ઞાન-ચરણપર્યાયની શુદ્ધિ, મુક્તિ પ્રભુ મુખ ભાખે; અસ્તિનાસ્તિની સપ્ત સંગીથી, ષડુ દ્રવ્યને દાખેરે. નમિ. ૪ શબ્દાદિકનયશુદ્ધ પરિણતિ, ઉત્તર ઉત્તર સારરે, કારણે કાર્યપણું નીપજવે, દ્રવ્યભાવે નિર્ધારરે. નમિ. ૫ નિમિત્ત પુર્ણાલંબન સેવી, ઉપાદાન ગુણ શુદ્વિરે, શુદ્ધરમણતા મેગે કરતે, પામે ક્ષાયિક અદ્ધિરે. નમિ. ૬ સુખસાગર કલેકે ચઢિયે, લહી સામર્થ્ય પગરે, શુદ્ધપરિણતિચંદ્ર પ્રકાશે, આનન્ટ કયાંય ન મારે. નમિ. ૭ શુદ્ધપરિણતિ-ચરણ શરણમાં, શુદ્ધપગે રહીશું, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સ્વપર પ્રકાશી થઈશું. મિ. ૮ २२ नेमिजिनस्तवन. (તુમ બહુ મંત્રી રે સાહિબા–એ રાગ) નેમિજિનેશ્વર ! વંદના, હેશો વાર હજાર ત્રિકરણગેરે સેવના, પ્રીતિ–ભકિત ઉદાર. નેમિ. ૧ સાલંબન ધ્યાને પ્રભુ! દિલમાં આ સનાથ; ઉપગે તુજ ધારણા, આવાગમન તે નાથ ! નેમિ. ૨ નામાદિક નિક્ષેપથી, આલંબન જયકાર; નિરાલંબન કારણે, તુજ વ્યક્તિ સુખકાર. નેમિ. ૩. સવિકલ્પ સમાધિમાં, ભાસે હૃદય મઝાર; અન્તરઅનુભવ-તિમાં, નિવિકલ્પ વિચાર, નેમિ. ૪ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ભેદાભેદ સ્વભાવમાં, અનન્ત ગુણુ પાય; છતિ સામર્થ્ય પર્યાયની, શકિત-વ્યકિત સહાય નેમિ, ૫ ઝળહુળયેાતિ જ્યાં જાગતી, ભાસે સર્વ પદ્માર્થ; બુદ્ધિસાગર જ્ઞાનમાં, સિદ્ધ બુદ્ધ પરમાર્થ. મિ. ૬ २३ पार्श्वनाथस्तवन. ( સાહિબા સાંભળેારે, સ’ભવ-એ રાગ. ) પૂર્ણાનન્તમાંરે, પાર્શ્વપ્રભુ ! જયકારી; ધ્રુવતા શુદ્ધતારે, શાશ્ર્વતસુખભ’ડારી. કેવલજ્ઞાનથીરે, લેાકાલાક પ્રકાશા; ધ્યાતા ધ્યાનમાં રે, સાહિબ ! નિજ ઘર વાસે. ૨ સહજાનન્દનારે, સમયે સમયે ભાગી; રત્નત્રયી પ્રભુરે! ક્ષાયિક ગુણગણયેાગી. વ્યક્તિ તુજસમીરે, ભક્તિ તુજ મુજ કરશે; તુજ આલમનેરે, ચેતન શિવપુર ઠરશે. સાચા ભાવથીરે, જિનવર સેવા કરશું; શુદ્ધસ્વભાવમાંરે, ક્ષાયિકસદ્ગુણુ વરશું. ઝટપટ ત્યાગીનેરે, ખટપદ્ર મનની કાચી; મળશું ભાવથીરે, અનુભવયુક્તિ એ સાચી. હળિયા દેવશુરે, તે જન શિવસુખ પાવે; સાચી ભક્તિથીરે, આવિર્ભાવ સુહાવે, For Private And Personal Use Only ૧ ७ Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) २४ महावीरस्तवन. (સાહિબ સાંભળરે, સંભવ અરજ હમારી-એ રાગ.) શ્રી મહાવીર પ્રભુરે! લળી લળી પાયે લાગું શ્રી મહાવીરપણું, પ્રભુ! તુજ પાસે માગું. શ્રી. ૧ દ્રવ્યભાવ બે ભેદથીરે, નિક્ષેપે તેમ જાણે, સાત નવડે, મહાવીર મનમાં આણે. શ્રી. નવધા ભક્તિથીરે, મહાવીર પ્રભુથી હળશું; સ્વજાતિ ધ્યાનથી, આવિર્ભાવે મળશું. શ્રી. ૩ શ્રુતઉપગથીરે, પ્રગટે વીર્ય સ્વભાવે; ધ્રુવતા ગનીરે, મહાવીર ઘટમાં આવે. ધાધાતથીરે, હળતાં મળતાં શાન્તિ; શુવભાવમાંરે, રમતાં લેશ ન બ્રાન્તિ. સત્તાએ રહીરે, વીરતા ધ્યાને પ્રગટે. શબ્દાદિકયેરે, કર્મ મલીનતા વિઘટે. અનુભવયેગમારે, મહાવીર નયણે દેખે; મિથ્યાહનેરે, આપસ્વભાવે ઉવેખે. શુદ્ધસ્વભાવમાંરે, મહાવીર પ્રભુ ઘર આવે; વીર્ય અનંતતારે, બુદ્ધિસાગર પાવે. રો , ગાઈ ગાઈરે એ જિનવર વીશી ગાઈ. અન્તર-અનુભવાગે રચના, જિનઆણાથી બનાઈરે. એ જિ. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩ ). જિનભક્તિથી શક્તિ પ્રગટે, પ્રગટે શુદ્ધ સમાધિ; મિથ્યા–મેહક્ષયે સમક્તિગુણ, નાસે ચિત્તની આધિરે. એ જિ. ૧ જિનગુણના ઉપગે નિજગુણ, પ્રગટે અનુભવ સાચે; તિભાવને આવિર્ભાવ છે, પ્રેમ ધરી ત્યાં રાચેરે. એ જિ. ૨ અનેકાન્તનય-જ્ઞાનપ્રતાપે, પંચાચારની શુદ્ધિ ઉપશમ ક્ષોપશમ ને ક્ષાયિક, ભાવે પ્રગટે રૂદ્ધિશે. એ જિ. ૩ પ્રભુગુણ ગાવે ભાવના ભાવે, નાગકેતુપરે મુક્તિ શુદ્ધ રમણતા ભાવપૂજા છે, સાલંબનની યુક્તિ. એ જિ.૪ સાલંબન યેગી જિનધ્યાને, નિરાલંબન થાવે; કારણ-કાર્યપણે ત્યાં જાણે, જ્ઞાની હૃદયમાં ભારે. એ જિ. ૫ જિનભક્તિ નિજ શક્તિ વધારે, શુભઉપગના દાવે, શુપગે સહજે આવે, સ્યાદ્વાદી મન ભાવેરે. એ જિ. ૬ ગામ ડેઈ યશેવિજય ગુરૂ-ચરણની યાત્રા કીધી; ઉપાધ્યાયની દેરીમાં રચના, પૂર્ણ વીશીની સિદ્ધિરે. એ જિ. ૭ ઉપાધ્યાય ગુરૂ-ચરણ પસાયે, ભકિત-રંગ ઉર ધારી, ભાવપૂજા જિનવરની કરતાં, જયજય મંગલકારીરે. એ જિ. ૮ સંવત ગણિશપાંસઠસાલે, ફાલ્ગનપૂર્ણિમા સારી; રવિવાર દિન ચઢતે પહેરે, પૂર્ણ રચી જયકારી. એ જિ. ૯ લેઢણુપાર્શ્વજિનેશ્વર પ્રેમ, જે ભણો નરનારી; બુદ્ધિસાગર પદ પદ મંગલ, પામે સંઘ નિર્ધારીરે. એ જિ. ૧૦. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન બંધુઓ ! તમારા ગામમાં દેરાશર છે કે ? જો હા તા— '' “ પૂનામંત્ર? ” ની કેટલીએક નકલા ખરીદવા માટે આજજ લખે ! કારણ કે એ પુસ્તકમાં ચાગનિષ્ઠ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીની રચેલી મહામ ગલકારી અષ્ટપ્રકારીપૂજા તથા વાસ્તુકપૂજા દાખલ કરેલી છે અને પડિત વીરવિજયજીકૃત સ્નાત્રપૂજા કે જેની આપણા દેશોમાં હમેશ જરૂર પડે છે તે શુદ્ધ કરીને છપાવી છે. તેમજ પાંચ આરતિએ અને ત્રણ મગલ દીવાને સમાવેશ કરીને આ પુસ્તકને નિત્યની સામાન્ય ક્રિયાનું એક ઉપયાગી સાધન મનાવ્યું છે. સુંદર કાગળઉપર સુંદર ટાઈપથી સુÀાભિત આર્ટપેપરના પૂડા સાથે છપાવેલુ છે છતાં કિંમત રૂ. ૦-૨-૦. પ્રભાવનામાટે ખાસ તક:— જ્ઞાનપ્રસારમાં ઉત્તમ લાભ સમજીને પ્રભાવના કરવામાટે સામટી નકલો ખરીદ કરનાર સગૃહસ્થાને નકલ ૧૦૦ ના રૂ. ૬-૪-૦ પ્રમાણે આપીશું પણ તેમણે એછામાં ઓછી પચીશ નકલા ખરીદવી જોઇએ. સેક્રેટરી, શ્રી જેનેદય બુદ્ધિસાગર સમાજ, ૩. સાણંદ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને વીરનું શરણું ?' (કવ્વાલિ) જગતમાં સર્વ યોદ્ધામાં, પ્રભુ ! મહાવીર ! તું મોટે, હઠાવ્યો મેહને જલ્દી, મને હ વીરનું શરણું. અતિ ગંભીરતા તારી, ગમન શાળાવિષે કીધું, જણવ્યું નહિ સ્વયં જ્ઞાની, મને હ વીરનું શરણું. જણાવી માતૃભક્તિ બહુ, અરે ! જનની ઉદરમાંહિ, પ્રતિજ્ઞા-પ્રેમ જાળવવા, મને હ વીરનું શરણું. અરે! ઓ ! જો બધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, મને હે વરનું શરણું. ૪ યશોદા સાથે પરણને, રહે નિલપ અંતરથી, થશે જ્યારે દશા એવી, મને હા વીરનું શરણું. જગત ઉદ્ધાર કરવાને, યતિને ધર્મ લીધે તે, સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હો વીરનું શરણું. અલૈકિક ધ્યાન તેં કીધું, ગયા દોષો, થયા નિર્મલ, થયે સર્વ ઉપકારી, મને હ વીરનું શરણું. ઘણું ઉપદેશ દીધા તેં, ચતુર્વિધ સંઘને સ્થાપ્યો, તને મેં ઓળખી લીધે, મને હો વીરનું શરણું. ૮ અનંતાનંદ લીધે તે, જીવન તારું વિચારું છું, બુધ્યબ્ધિ ” બાળ હું તારો, શરણ તારું-શરણ તા. ૪ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only