________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી. ૩
ઉપશમ–ક્ષપશમ ને ક્ષાયિક -ભાવે સમતા સારરે; જ્ઞાનાનંદી સમતા સાધી, ઉતરશે ભવપારરે. સહજાનંદી શીતલચેતન, અંતર્યામિદેવરે; બુદ્ધિસાગર શુદ્ધરમણતા, શીતલજિનપતિસેવરે.
શી. ૪
શ્રી.
શ્રી. ૨
११ श्रेयांसनाथस्तवन.
A (રાગ કેદાર.) શ્રીશ્રેયાંસજિનસાહિબ સેવા, શાશ્વતશિવસુખમેવારે;
વ્યાર્થિક-પર્યાયાથિકનય, શુદ્ધ નિરંજન દેવાશે. યેગી, ભેગી, ગતભય-શેકી, કર્માષ્ટકથી ભિન્ન શુપયોગી, સ્વપરપ્રકાશક, ક્ષાયિકનિજગુણલીનરે. અનંતગુણ–પર્યાયની અસ્તિ, સમયે સમયે અનંતીરે; પરદ્રવ્યાદિકની નાસ્તિતા, સમયે અનતી વહેતીરે. અસ્તિ-નાસ્તિમય શુદ્ધસ્વરૂપી, સંગ્રહનયથી અનાદિરે; વ્યક્તપણું શબ્દાદિકનયથી, સર્વ માં આદિર. અગ્નિથી જેમ અગ્નિ પ્રગટે, શુદ્ધ ચેતનથી શુદ્ધરે; બુદ્ધિસાગર પુષ્ટીલબને, ઉપાદાન–ગુણ બુદ્ધરે.
શ્રી. ૩
શ્રી. ૪
શ્રી. ૫
१२ वासुपूज्यस्वामिस्तवन.
(રાગ કેદારે) વાસુપૂજ્યની પૂજા કરતાં, પોતે પૂજ્ય તે થાય; જિનવર-પૂજા તે નિપૂજા, શુદ્ધ વિચારે સદાયરે. નિવિકલ્પ-ઉપગે પૂજા, ભાવ-નિક્ષેપે સારીરે, ગ–અસંખે પૂજા ભાખી, તરતમ વિચારી રે.
વા. ૧
વા. ૨
For Private And Personal Use Only