________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચં. ૧
(૭) કેવલજ્ઞાન ને કેવલ દર્શન, ક્ષાયિસમકિતધારીરે. અણગુણે આઠકમને ટાળી, ધ્યાને પ્રભુ શિવ વરિયારે, ભાવકર્મ રાગ-દ્વેષને ટાળી, ભવસાગર ઝટ તરિયારે. શુભાશુભ પરિણામ હઠાવી, શુદ્ધપરિણામ ધારે; ધ્યાન વડે ગુણઠાણે ચઢતાં, મોહ-મલ્લ ખૂબ હારે. ચંદ્રની તિપેઠે નિર્મળ, ચેતનતિ દીપેરે; બુદ્ધિસાગર ચેતનતિ , સર્વતિને જીપેરે.
ચં. ૨
૨. ૩
ચં. ૪
९ सुविधिनाथस्तवन.
(રાગ કેદારે.) સુવિધિજિનેશ્વર સુવિધિધારી, વરિયા મુક્તિ-નારીરે, પર પરિણામે બંધ નિવારી, શુદ્ધદશા ઘટ ધારીરે. સુ. ૧ યમ-નિયમ-આસન જ્યકારી, પ્રાણાયામ અભ્યાસે; પ્રત્યાહાર ને ધારણ ધારે, ચેતનશક્તિ પ્રકાશેરે. સુ. ૨ ધ્યાન-સમાધિ એ ગન અગે, પાર લા જિનદેવા, બુદ્ધિસાગર સુવિધિજિનેશ્વર -સેવા મીઠા મેવાશે. સુ. ૩
१० शीतलनाथस्तवन.
(રાગ કેદાર). શીતલજિનપતિ ! યતિતતિવંદિત, શીતલતા કરનારારે, અજ–અવિનાશી–શુદ્ધ-શિવકર! પ્રાણ થકી તું પ્યારારે. શી. ૧ ઉપાદાન શીતલતા સમરે, નિમિત્ત સેવે સાચું, સમતાથી ક્ષણમાં છે મુક્તિ, શીતલ રૂપમાં રાચે રે. શી. ૨
For Private And Personal Use Only