________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મ. ૧
६ पद्मप्रभस्तवन.
(રાગ ઉપર) પદ્મપ્રભુ ! જિનરાજ ! તું, શુદ્ધચતન્યાગી; ક્ષાયિકચેતનદ્ધિને, પ્રભુ ! તું વડ ભેગી. હરિ હર બ્રહ્મા તું ખરે, જડભાવથી ન્યારે; અષ્ટસદ્ધિભક્તા સદા, ભવપાર ઉતારે. નામ-રૂપથી ભિન્ન તું, ગુણ-પર્યાયપાત્ર, શુદ્ધરૂપ ઓળખાવવા, ગુરૂ તું-હું છાત્ર, સત્તાથી સરખે પ્રભુ, શુદ્ધ કરશે વ્યક્તિ; બુદ્ધિસાગર ભાવથી, પ્રભુરૂપની ભક્તિ.
પદ્મ. ૨
પ
. ૩
પધ. ૪
७ सुपार्श्वनाथस्तवन.
(રાગ કેદારે.) શ્રી સુપાર્શ્વજિનેશ્વર યારે, ભવજલધિથી તારે, સ્થિર ઉપગે દિલમાં ધાર્યો, મેહ-મહામલ્લ હાર્યો. શ્રી. ૧ મનમદિરમાં દીપકસરખ, રૂપ જોઈ જોઈ હરખ્યોરે ષકારકને દિવ્ય તું ચરખ, પરમ પ્રભુરૂપ પરગેરે. શ્રી. ૨ ક્ષાયિક ગુણધારી-કારી, શાશ્વતશિવસુખકારી રે; બુદ્ધિસાગર ચિઘનસંગી, જગ જય જિન ઉપકારીરે. શ્રી. ૩
૮ ચંદપ્રમતવન,
(રાગ કેદારે) ચંદ્રપ્રભુ જિનવર જયકારી, હું જાઉં બલિહારીરે,
For Private And Personal Use Only