________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) નિમિત્ત ને ઉપાદાનથી, સેવન ઉપકારી, દ્વેષ ખેદ ને ભય તજી, સેવે હિતકારી. અજિત. ૨ દુર્લભ સેવન ઈશનું, ધાતોધાતે મળવું; પર પરિણામને ત્યાગીને, શુદ્ધભાવમાં ભળવું. અજિત. ૩ પકારક છવદ્રવ્યમાં, પરિણમતાં જ્યારે; ત્યારે સેવન સત્ય છે, ભવપાર ઉતારે. અજિત. ૪ નિર્વિકલ્પ ઉપગથી, નિત્ય સેવે દેવા નિજ નિજ જાતિની સેવના, મીઠા શિવમેવા. અજિત. ૫ પરમપ્રભુ નિજઆગળ, સેવનથી હવે; બુદ્ધિસાગર સેવતાં, નિજરૂપને જોવે. અજિત. ૬
સં. ૧
३ संभवनाथस्तवन.
(રાગ ઉપર ) સંભવજિનવર જાગતે, દેવ જગમાં દીઠે અનુભવ-જ્ઞાને જાણતાં, મન લાગે મીઠે. પ્રગટે ક્ષાયિક લબ્ધિઓ, સંભવજિન ધ્યાને; સંભવચરણની સેવના, કરતાં સુખ માણે. સંભવધ્યાને ચેતના, શુદ્ધ ત્રાદ્ધિ પ્રગટે; વિર્યોશ્વાસની વૃદ્ધિથી, મેહ-માયા વિઘટે. સંભવ-દષ્ટિ જાગતાં, સંભવજિનસરિ; આલંબન સંભવપ્રભુ, એકતાએ પર. સંભવસંયમસાધના, સાચી એક ભક્તિ; બુદ્ધિસાગર ધ્યાનમાં, જ્ઞાન-દર્શનવ્યક્તિ.
સં. ૫
For Private And Personal Use Only