________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શેય અનંતા જ્ઞાન અનંતુ, જ્ઞાતા જ્ઞાનાભિન્નરે. ગુણ અનંતા સમયે સમયે, વ્યયેાત્પત્તિતા પાવેરે; દ્રવ્યરૂપ ત્રણકાલમાં ધ્રુવ છે, કેવલજ્ઞાની ગાવે. અનંતગુણમાં અસ્તિનાસ્તિતા, સમયે સમયે જાણારે; અસ્તિ—નાસ્તિથી સપ્તભંગીની, ઉત્પત્તિ ચિત્ત આણુારે. . ૪ એક સમયમાં સર્વભાવને, કેવલજ્ઞાની જાણેરે; સસભ'ગીથી ધર્મ પ્રખેાધે, ઉપદેશક ગુણુઠાણેરે. વિશેષ સ્વભાવે ગુણ અનંતા, ભેદ પરસ્પર પાવેરે; મુદ્ધિસાગર જાણે તેના, મનમાં અનંતપ્રભુ આવેરે.
१५ धर्मनाथस्तवन.
( રાગ ઉપરના )
ધર્મજિનેશ્વર પરમકૃપાળુ, વદી ભવભય ટાળુંરે; ધર્મજિનેશ્વરધ્યાન કર્યાંથી, અન્તરમાં અજવાળુ રે. વસ્તુ સ્વભાવ તે ધર્મ પ્રકાશે, કેવલજ્ઞાને સાચા રે; નય–નિક્ષેપે ધર્મને સમજી, શુદ્ધસ્વરૂપમાં રાચેરે. ધર્માદિક પદ્ધવ્યને જાણે, અનન્તગુણ-પર્યાયરે; રૂચાપાદેયડેયના જ્ઞાને, વસ્તુ-ધર્મ પરખાયરે. ચેતનતા પુદ્ગલપિરણામી, પુદ્ગલ-કર્મ કરેછેરે; ચેતનતા નિજરૂપપરિણામી, કર્મ-કલક હરેછેરે. જડ-પુદ્ગલથી ન્યારો ચેતન, જ્ઞાનાદિક ગુણધારીરે; બુદ્ધિસાગર ચેતન–ધર્મ, પામે સુખ નરનારીરે.
For Private And Personal Use Only
અ. ૨
અ. ૩
અ. ૧
. ૬
ધ. ૧
૧. ૨
૫. ૩
૫. ૪
. ૫