________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) १७ कुंथुनाथस्तवन.
(સાંભળજે મુનિ-એ રાગ.) કુંથુજિનેશ્વર જગજયકારી, ચેત્રીશ અતિશયધારીરે, પાંત્રીશ વાણી ગુણથી શોભે, સમવસરણ સુખકારી રે. કુંથુ. ૧ વસ્તુધર્મ સ્યાદ્વાદ પ્રરૂપે, કેવલજ્ઞાનથી જાણી; ધર્મ ગ્રહી પાળી શિવ લેવે, જગમાંહિ બહુ પ્રાણરે. કુંથુ. ૨ સપ્તભંગી ને સાતથી, પદ્ધબેને જણાવે; ઉપાદેય ચેતનના ધર્મો, બધી શિવ પરખાવેરે. કુંથુ. ૩ શુધ્ધ આત્મસ્વરૂપ બતાવી, મિથ્યા-ભર્મ હઠાવે, અસ્તિનાસ્તિમયધર્મ અનન્તા, દ્રવ્ય દ્રવ્યમાં ભારે. કુંથુ. ૪ ચાર નિક્ષેપે ચાર પ્રમાણે, વસ્તસ્વરૂપને દાખેરે, દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, વસ્તસ્વરૂપને ભારે. કુંથુ. ૫ આનંદકારી જગહિતકારી, ગુણપયાધારીરે, ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતામયી પ્રભુ, શાશ્વતપદસુખકારી રે. કુંથુ. ૬ જિનવરૂપ થઈ જિનવર સેવી, લહીએ અનુભવમેવારે, બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સહજ પેગ પદસેવારે. કુંથુ. ૭
૧૮ નાથસંતવન, (તુમ બહુ મંત્રીરે સાહિબા-એ રાગ) અરજિનવર ! પ્રભુ! વંદના, હેજે વારંવાર; ક્ષાયિક-રત્નત્રયી વર્યો, શુદ્ધ બુદ્ધાવતાર, અષ્ટકર્મના નાશથી, અષ્ટ ગુણ ધરંત, ગુણ એકત્રીશને તે ધર્યા, સાધ્યસિદ્ધિ વરંત,
અર. ૧
અર, ૨
For Private And Personal Use Only