________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ક્ષપકશ્રેણી નિસ્સરણિથી, શિવમંદિર ભળિયાં. કર્મ-કટક સંહારીને, તેમ–રાજુલનારી; શિવપુરમાં સુખિયાં થયાં, વંદુ વાર હજારી. શુદ્ધચેતનસંગમાં, શુદ્ધચેતના રહેશે, બુદ્ધિસાગર ભક્તિથી, શાશ્વત સુખ લહેશે.
૩૦
२३ पार्श्वनाथस्तवन.
(રાગ ઉપર ) પાર્થપ્રભુ પ્રભુતામયી, મારે મેટું શરણું; મેરૂ અવલબી કહે, કેણ ઝાલે તરણું. ભાવચિંતામણિ તું પ્રભુ! શાશ્વત સુખ આપે, ચઉં નિક્ષેપે ધ્યાવતાં, ભવનાં દુઃખ કાપે. તારૂ મારૂ આંતરૂં, એક્લીનતા ટાળે; સાદિ–અતિસંગથી, દુઃખ કેઈ ન કાળે. શુદ્ધદશા પરિણામથી, નશદિન તુજ ભેટું; શુદ્ધદષ્ટિથી દેખતાં, લેશ લાગે ન છેટું. તુજ મુજ અંતર ભાગશે, સંયમ ગુણયુક્તિ; ક્ષેત્રભેદને ટાળીને, સુખ લહીશું મુક્તિ. મુક્તિમાં મળશું પ્રભુ, એમ નિશ્ચય ધાયે; ધ્યાને રંગવધામણાં, મેહ-ભાવ વિસર્યો. તુજ સંગી થઈ ચેતના, શુદ્ધવીર્ય ઉલ્લાસી; બુદ્ધિસાગર જાગિયે, ચેતન વિશ્વાસી.
For Private And Personal Use Only