________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ ) ક્ષણક્ષણ ઉજજવલ ધ્યાનમાં, પ્રગટતે સહજ આનન્દરે; બાહા જડ વિષયના સુખને વેગથી નાસતે ફન્દરે. અભિ. ૪ અન્તરદ્ધપરિણતિથકી, ભાવથી હાય નિજ મુક્તિરે, શુદ્ધનયસ્થાપના સહજથી, પ્રગટતી એ તત્ત્વની યુક્તિરે. અભિપ ક્ષપશમ જ્ઞાન–વીર્યથી, ક્ષાયિક-ધર્મ ગ્રહાયરે; નિવિકલ્પઉપગમાં, શ્રુતજ્ઞાન એક સ્થિર થાયરે. અભિ. ૬ ભાવશ્રુતજ્ઞાનઆલંબને, જીવ તે જિનરૂપ થાયરે; બુદ્ધિસાગર શિવસંપદા, મંગલ શ્રેણિ પમાયરે. અભિ. ૭
५ सुमतिनाथस्तवन. (વિરતિ એ સુમતિ ધરી આદર-એ રાગ) સુમતિજિનેશ્વર શુદ્ધતા, બુદ્ધતા પરમ સ્વભાવ અસ્તિતા નાસ્તિતા એકતા, જ્ઞાતૃતા નહિ પરભાવશે. સુમતિ. ૧ ભિન્નઅભિન્નતા નિત્યતા, તેમ અનિત્ય પર્યાય એક સમયમાંહિ સંપજે, પર્યાય ઉપજે વિલાયરે. સુમતિ. ૨ અગુરુલઘુ પર્યાયની, શક્તિ અનન્તી સદાયરે; પરિણમે અસંખ્ય પ્રદેશમાં, કારક ષ ઉપજાય. સુમતિ. ૩ આદિ અનાદિ ષકારકે, વ્યક્તિપણે એકેક પ્રદેશરે; અનાદિ અનન્ત સ્થિતિ શક્તિથી,કારક ષ લહે બેશરેસુમતિ. ૪ એક અનેકતા વસ્તુમાં, નિત્ય અનિત્યતા ધાર; સમય સાપેક્ષ વિચારતાં, હાય અનેકાન્ત વિસ્તારરે. સુમતિ. ૫ સદસત્ કથ્ય અકથ્ય છે જિનવર ધર્મ અનન્તરે, જ્ઞાનમાં યની ભાસના, જાણે એક સમય ભદન્તરે. સુમતિ. ૬
For Private And Personal Use Only