________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ ) મત પુષ્ટીલબને, સાધ્યની સિદ્ધિ કરાય; ઉપાદાનની શુદ્ધતા, નિમિત્તવિના નહિ થાય. સંભવ. ૧ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથીરે, નિમિત્તના બહુ ભેદ, જ્ઞાન દર્શન ચારિત્રનારે, નિમિત્ત ટાળે ખેદ. સંભવ. ૨. શુદ્ધદેવગુરૂ હેતુ છે, ઉપાદાન કરે શુદ્ધિ ઉપાદાન અભિન્ન છે, કાર્યથી જાણે બુદ્ધ. સંભવ. ૩ કાર્ય દ્રવ્યથી ભિન્ન છેરે, નિમિત્ત હેતુ વ્યવહાર શુદ્ધાદિક ષ ભેદ છેરે, વ્યવહાર નયના ધાર. સંભવ. ૪ ભિન્ન નિમિત્ત પણ કાર્યમાંરે, ઉપાદાન કરે પુષ્ટિ; નિમિત્તવણ ઉપાદાનથીરે, થાય ન સાધ્યની સૃષ્ટિ. સંભવ. ૫ પુણાલંબન જિનવિભુરે, આદર્યો મન ધરી ભાવ; ઉપાદાનની શુદ્ધિમારે, બનશે શુદ્ધ બનાવ. સંભવ. ૬ ત્રિકરણગથી આદરે, મન ધરી સાધ્યની દષ્ટિ, બુદ્ધિસાગર સુખ લહેરે, પામી અનુભવ–સુષ્ટિ. સંભવ. ૭
४ अभिनंदनस्तवन. (પદ્મપ્રભુ! તુજ મુજ આંતરૂ–એ રાગ.) અભિન્દનજિનરૂપને, ધ્યાનમાં સમરણથી લાવુંરે; ધ્યાનમાં લીનતાગથી, સુખ અનન્ત ઘટ પાવું. અભિ. ૧ મન-વચ-કાયના ગની, સ્થિરતા જેહ પ્રમાણ તદનુગત વીર્યતા ઉદ્ધસે, ભાવ પશમ સુખખાણરે. અભિ. ૨ અસંખ્યપ્રદેશમયી વ્યક્તિમાં, ધ્યાનથી એકતા થાય, પંડિત-વીર્ય ત્યાં સંપજે, ઉજજવલ અધ્યવસાયરે. અભિ. ૩
For Private And Personal Use Only