________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન બંધુઓ !
તમારા ગામમાં દેરાશર છે કે ?
જો હા તા—
''
“ પૂનામંત્ર? ” ની કેટલીએક નકલા ખરીદવા માટે
આજજ લખે !
કારણ કે એ પુસ્તકમાં ચાગનિષ્ઠ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીની રચેલી મહામ ગલકારી અષ્ટપ્રકારીપૂજા તથા વાસ્તુકપૂજા દાખલ કરેલી છે અને પડિત વીરવિજયજીકૃત સ્નાત્રપૂજા કે જેની આપણા દેશોમાં હમેશ જરૂર પડે છે તે શુદ્ધ કરીને છપાવી છે. તેમજ પાંચ આરતિએ અને ત્રણ મગલ દીવાને સમાવેશ કરીને આ પુસ્તકને નિત્યની સામાન્ય ક્રિયાનું એક ઉપયાગી સાધન મનાવ્યું છે.
સુંદર કાગળઉપર સુંદર ટાઈપથી સુÀાભિત આર્ટપેપરના પૂડા સાથે છપાવેલુ છે છતાં કિંમત રૂ. ૦-૨-૦.
પ્રભાવનામાટે ખાસ તક:—
જ્ઞાનપ્રસારમાં ઉત્તમ લાભ સમજીને પ્રભાવના કરવામાટે સામટી નકલો ખરીદ કરનાર સગૃહસ્થાને નકલ ૧૦૦ ના રૂ. ૬-૪-૦ પ્રમાણે આપીશું પણ તેમણે એછામાં ઓછી પચીશ નકલા ખરીદવી જોઇએ.
સેક્રેટરી, શ્રી જેનેદય બુદ્ધિસાગર સમાજ,
૩. સાણંદ
For Private And Personal Use Only