Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ભેદાભેદ સ્વભાવમાં, અનન્ત ગુણુ પાય; છતિ સામર્થ્ય પર્યાયની, શકિત-વ્યકિત સહાય નેમિ, ૫ ઝળહુળયેાતિ જ્યાં જાગતી, ભાસે સર્વ પદ્માર્થ; બુદ્ધિસાગર જ્ઞાનમાં, સિદ્ધ બુદ્ધ પરમાર્થ. મિ. ૬ २३ पार्श्वनाथस्तवन. ( સાહિબા સાંભળેારે, સ’ભવ-એ રાગ. ) પૂર્ણાનન્તમાંરે, પાર્શ્વપ્રભુ ! જયકારી; ધ્રુવતા શુદ્ધતારે, શાશ્ર્વતસુખભ’ડારી. કેવલજ્ઞાનથીરે, લેાકાલાક પ્રકાશા; ધ્યાતા ધ્યાનમાં રે, સાહિબ ! નિજ ઘર વાસે. ૨ સહજાનન્દનારે, સમયે સમયે ભાગી; રત્નત્રયી પ્રભુરે! ક્ષાયિક ગુણગણયેાગી. વ્યક્તિ તુજસમીરે, ભક્તિ તુજ મુજ કરશે; તુજ આલમનેરે, ચેતન શિવપુર ઠરશે. સાચા ભાવથીરે, જિનવર સેવા કરશું; શુદ્ધસ્વભાવમાંરે, ક્ષાયિકસદ્ગુણુ વરશું. ઝટપટ ત્યાગીનેરે, ખટપદ્ર મનની કાચી; મળશું ભાવથીરે, અનુભવયુક્તિ એ સાચી. હળિયા દેવશુરે, તે જન શિવસુખ પાવે; સાચી ભક્તિથીરે, આવિર્ભાવ સુહાવે, For Private And Personal Use Only ૧ ७

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47