Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) कलश. ( છવ રગ વધામણાં, પ્રભુપાસને નામે-એ રાગ. ) ચાવીશ જિનવર ભક્તિથી, ગાયા ગુણરાગે; ગાશે ધ્યાશે જે પ્રભુ, તે અન્તર જાગે. અન્તરના ઉદ્માતથી, હાય મગળમાળા, મનમદિર પ્રભુ આવતાં, ટળે મેહના ચાળા. જિનભક્તિ નિજ રૂપ છે, ચેતન ઉપયાગી; અનંતગુણ-પર્યાયના, સમયે હાય ભાગી. ઝળહળ જ્ઞાનની જ્યેાતિમાં, જડ-ચેતન ભાસે; ચેતન પરમેષ્ઠી સદા, એમ જ્ઞાની પ્રકાશે. ચેતનની શુદ્ધભક્તિથી, શુદ્ધચેતન પરખું; અનેકાન્તનય–ઢષ્ટિથી, પ્રભુ ગાઈને હરખું, સંવત ઓગણીશ ચેાસઠે, પુનમ દિન સારે; અષાડ શુક્લ પક્ષમાં, ગામ માણસા ધારે. સામવાર ચઢતા દિને, ચાવીશ જિન ગાયા; અન્તરના ઉપયાગથી, સત્ય-માનદ પાયા. સુખસાગરગુરૂ પ્રેમથી, બુદ્ધિસાગર ગાવે; ગાશે ધ્યાવશે જે ભવી, તે શિવસુખ પાવે. For Private And Personal Use Only ૧ ૩ ७ ૮

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47