Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર ) જગજીવન જગનાથ છે, પરમબ્રહ્મ મહાદેવ વ્યાપક જ્ઞાનથી વિષ્ણુ છે, સુરપતિ કરે પરસેવારે. વાસુપૂજ્ય. ૨ આદિ-અનન્ત તું વ્યક્તિથી, એવભૂતથી યેગીરે, અનાદનન્ત સત્તાપણે, ગુણપર્યવને ભેગીરે. વાસુપૂજ્ય. ૩ વ્યાપ્ય વ્યાપકતા અભેદતા, જ્ઞાતારેય અભેદી, ભિન્નભિન્ન સ્વભાવ છે, વેદરહિત પણ વેદીરે. વાસુપૂજ્ય. ૪ પરમ મહેદય ચિન્મણિ, અજરામર અવિનાશીરે; નિત્ય નિરંજન સુરમયી, વ્યક્તિશુદ્ધ પ્રકાશીરે. વાસુપૂજ્ય. ૫ નિરક્ષર અક્ષર વિભુ જગબંધવ જગત્રાતા; સાયિકનવલબ્ધિધણી, સેય અનન્તના જ્ઞાતારે. વાસુપૂજ્ય, ૬. પુરુષોત્તમ પુરાણ તું, તુજ ધ્યાને સુખ લહીશું રે; બુદ્ધિસાગર શુદ્ધતા, પામી જિનપદ રહીશું. વાસુપૂજ્ય. ૭ १३ विमलनाथस्तवन. ( જ્યાં લગે આતમ તત્વનું-એ રાગ) વિમલજિનચરણની સેવના, શુદ્ધભાવે કરશું; અન્તર તિ ઝળહળે, શિવસ્થાનક ઠરશું. વિમલ. ૧ પગલ–ભાવના ખેલથી, ચિત્તવૃત્તિ હઠાવું, પરમાનન્દની મેજમાં, નિર્મલ પદ પાવું. વિમલ. ૨ અન્તર રમણતા આદરી, કૃવતા નિજ વરશું; મનમોહન જગનાથના, ઉપયોગથી તરણું. વિમલ. ૩ અસંખ્યપ્રદેશી આતમા, નિત્યનિય વિલાસી, સ્યાદ્વાદસત્તામયી સદા, જોતાં ટળતી ઉદાસી. વિમલ. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47