Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩ ) પુદગલ-મમતા ત્યાગીને, અન્તરમાં રહીશું; અનુભવઅમૃત સ્વાદથી, અક્ષયસુખ લહીશું. વિમલ. ૫ કાયા–વાણ-મનથકી, વિમલેશ્વર જ્યારે; શુદ્ધપરિણતિભક્તિથી, ભેટીશું પ્રભુ પ્યારે. વિમલ. ૬. સ્થિરઉપગપ્રભાવથી, એકધાતથી મળશું, બુદ્ધિસાગર ભક્તિથી, તિ તિમાં ભળશું. વિમલ, ૭ १४ अनंतनाथस्तवन. (શાંતિજિન! એક મુજ-એ રાગ.) અનન્તજિનેશ્વરનાથને, વન્દતાં પાપ પલાયરે, રવિઆગળ તમ શું રહે, પ્રભુ ભજે મેહ વિલાયરે. અનન્ત. ૧ અનન્ત ગુણપર્યાયપાત્ર તું, વ્યક્તિ એવભૂત સારરે, સંગ્રહનય પરિપૂર્ણતા, ધ્યાતા તે વ્યકિતથી ધારરે. અનન્ત. ૨ ઉપશમભાવ ક્ષયે પશમથી, સાધ્યની સિદ્ધિ કરાય ધર્મ નિજ વસ્તુસ્વભાવમાં સ્થિર ઉપગ સુહાયરેઅનન્ત. ૩ જ્ઞાનદર્શનચરણ ગુણવિના, વ્યવહાર કુલઆચાર, સાધ્યલયે શુદ્ધ ચેતન, જાણો શુદ્ધ વ્યવહારરે. અનન્ત. ૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, પર્યાય દ્રવ્ય અનન્તરે; શુદ્ધ આલંબન આદરી, વ્યક્તિથી થાય ભદન્તરે. અનન્ત. ૫ સ્વકીય દ્રવ્યાદિકભાવથી, અનંતતા અસ્તિપણે સારરે, પર દ્રવ્યાદિક અસ્તિની, નાસ્તિતા અનન્ત વિચારરે. અનન્ત. ૬ વીર્ય અનઃ સામર્થ્યથી, ઉત્પાદ–વ્યય પ્રતિદ્રવ્યરે છતિ પર્યાયથી ધ્રુવતા, સમય સમયમાંહિ ભવ્ય, અનન્ત, ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47