Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) १६ शन्तिनाथस्तवन (સાહિબ સાંભળોરે, સંભવ-એ રાગ) શાન્તિનાથજરે! શાતિ સાચી આપે. ઉપાધિ હરીરે, નિજ પદમાં નિજ થા. શાન્તિ. ૧ શાન્તિ કેમ લહેરે, તેને માર્ગ બતાવે વિનતિ માહરીરે, સ્વામી દિલમાં લાવે. શાન્તિ. ૨ શાન્તિ પ્રભુ કહેર, ધન્ય! તું જગમાં પ્રાણી, શાન્તિ પામવારે, મનમાં ઉલટ આણી. શાન્તિ. ૩ જડ તે જડપણેરે, ચેતન જ્ઞાનસ્વભાવે; ભેદજ્ઞાનના વેગથરે, સમકિત-શ્રદ્ધા થા. શાન્તિ. ૪ સશુરૂ પરંપરા, આગમને આધારે ઉપશમભાવથીરે, શાન્તિ ઘટમાં ધારે. શાન્તિ. ૫ સાધુ સંગતેરે, પામી જ્ઞાનની શક્તિ, સમતાગીરે, પ્રગટે શાન્તિ–વ્યક્તિ. શાન્તિ. ૬ ચેતન દ્રવ્યનુંરે, કરવું ધ્યાનજ ભાવે, ચંચલતા હરેરે, સાચી શાન્તિ આવે. શાન્તિ. ૭ સત્ય-સમાધિમાંરે, શાન્તિ સિદ્ધિ બતાવે; રસિયા ગીરે, શાતિ સાચી પાવે. શાન્તિ, ૮ સિદ્ધસમા થઈરે, શાન્તિરૂપ સુહાવે; સ્થિરઉપગથી, બુદ્ધિસાગર પાવે. શાન્તિ. ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47