Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતલી. ૩
પ્રીતલ. ૪
(૩૦ ) જેમ પ્રભુના દર્શનમાં સ્થિરતા થતી, તેમ પ્રભુજી આનન્દ આપે બેશજો; આનન્દદાતા–ભેસ્તાની થઈ એકતા, ચઢી ખુમારી યાદી આપે હમેશજે. આત્માસંખ્ય પ્રદેશ શીતલતા ખરી, અવધૂત ચેગી પ્રગટાવે સુખકંદજે, ઔદયિકભાવ નિવારી ઉપશમઆદિથી; ટાળે સઘળા મેહતણું મહાકુંજે. ગુણસ્થાનક–નિસરણિ ચઢતે આતમા, ઉજ્વલ ગે પામે શિવપુર મહેલ, ક્ષાયિકભાવે સુખ અનંત ભગવે, નિજ પદધવતા ધારી કરતે સહેલજો. બા–ભાવની સર્વ ઉપાધિ નાસતાં, પ્રભુવિરહને નાશ થશે નિર્ધાર અનુભવાગે રંગાયે જિનરૂપમાં, થાશું પ્રભુસમા અને જયકાર. નિજગુણસ્થિરતામાં રંગાવું સહજથી, વસ્તુધર્મ-જ્ઞાનાદિક તું આધાર; બુદ્ધિસાગર અનુભવ-વાજા વાગિયાં, ભેટયા શીતલજિનવર જગ. જયકારજે.
પ્રીતલી. ૫
પ્રીતલ. ૬
પ્રીતલી. ૭
For Private And Personal Use Only

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47