Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) અસ્તિવિના ન નિષેધ ઘટે કોઈ દ્રવ્યને, દ્વિ વણ નહિ અદ્વૈત નિષેધ કેમ સર્વને દ્વતનું જ્ઞાન થયાવણ અદ્વૈત શું કહો, ભાસે જ્ઞાનમાં દ્વત સત્યભાવ સહે. દ્રવ્ય અને પર્યાયથી સેય અનન્તતા, વસ્તુધર્મ સ્યાદ્વાદ ત્યાં એકાએકતા; પ્રવતા યના દ્રવ્યપણે નિત્યતા ખરી, ઉત્પત્તિ-વ્યય યઅનિત્યતા અનુસરી.
છવદ્રવ્ય એક વ્યક્તિ અનાદિ-અનંત છે, ગુણ-પર્યવઆધાર ચેતનછ સન્ત છે, બુદ્ધિસાગર જિનવરવાણી સહે, સમકિત-શ્રદ્ધાગે અપેક્ષા સહુ લહે.
૮ ચંદ્રગુપ્તવન (એ અબ ભ સારી હે મહિલજિન–એ રાગ) ચંદ્રપ્રભુ ! પદ રાચું હે ચિઘન ! ચંદ્રપ્રભુ ! પદ રાચું; મન માન્યું એ સાચું છે ચિધ્ધન ! ચંદપ્રભુ! પદ રાચું; શુદ્ધ અખંડ અનન્ત ગુણ—લક્ષ્મી, તેના પ્રભુ! તમે દરિયા સત્તાએ જ્ઞાનાદિક લક્ષ્મી, વ્યક્તિપણે તમે વરિયા હો ચિ. ૧ અનાઘનન્તને, આદિ-અનન્ત, સત્તા–વ્યક્તિ સુહાયા; અસ્તિનાસ્તિમય ધર્મ અનન્તા, સમય સમયમાં પાયા હે ચિ ૨ ક્ષપકશ્રેણિએ ઉજજવલ ધ્યાને, ઘાતક કર્મ ખપાવ્યાં, દશ્વરજવત્ કર્મ અઘાતિ, તેરમે ચિદમે નસાવ્યાં હે ચિ.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47