Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર )
२ अजितनाथस्तवन. (શ્રી સંભવજિન!તાહરૂરે, અલખ અગોચર રૂપ-એ રાગ) અજિત જિનેશ્વર સેવનારે, કરતાં પાપ પલાય; જિનવર સેવા સેવે સેવારે ભવિકજન! સે, પ્રભુ શિવસુખદાયક મે, પ્રભુ સેવે સિદ્ધિ સહાય. જિનવર. મિથ્યા-મેહ નિવારીનેરે, ક્ષાયિક-રત્ન ગ્રહાય; જિનવર. ચારિત્ર-મેહ હઠાવતારે, સ્થિરતા ક્ષાયિક થાય. જિનવર. ૧ ક્ષપક-શ્રેણિ આહીને, શુલ–ધ્યાનપ્રગ; જિનવર. જ્ઞાનાવરણીયાદિક હરે, ક્ષાયિક નવગુણ-ગ. જિનવર. ૨ અકર્મના નાશથીરે, ગુણ-અષ્ટક પ્રગટાય; જિનવર. એક સમય સમણિએરે, મુક્તિસ્થાન સહાય. જિનવર. ૩ નાટ્યતાભાવ મુક્તિને રે, જડિમમયી નહિ ખાસ; જિનવર. જેમપરે નહિ વ્યાપિનીરે, નહિ વ્યાવૃત્તિ-વિલાસ. જિનવર. ૪ સાદિ અનંત સ્થિતિથીરે, સિદ્ધ બુદ્ધ ભગવંત, જિનવર. ઝળહળ જ્યોતિ જ્યાં ઝગમગેરે, યતણે નહિ અંત.જિનવર. ૫ પરણેય ધ્રુવતા ત્રિકાલમાંરે, ઉત્પત્તિ-વ્યયસાથ; જિનવર. નિજય ધ્રુવતા અનન્તરે, પર્યાયસહ શિવનાથ. જિનવર. ૬ પર જાણે પરમાં ન પરિણમેરે, અશુદ્ધભાવ વ્યતીત; જિનવર. બુદ્ધિસાગર ધ્યાનથી, થાવે દયાની અજિત. જિનવર. ૭
३ संभवनाथस्तवन.
(દેખે ગતિ દૈવનીરે—એ રાગ.) સંભવજિન! તારશેરે, તારશે ત્રિભુવનનાથ! સંભવજિન!
તારશે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47