Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) जिनेश्वरस्तवनचतुर्विंशतिका. - (૨) १ ऋषभदेवस्तवन. (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ-એ રાગ. ) કષભજિનેશ્વર ! વંદના, હશે વારંવાર પુરૂષોત્તમ ભગવાન નિરાકાર સંત છે, ગુણપર્યાય આધાર એટેક. ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતા, એક સમયમાં હિ જોય; પર્યાયાથિકનયથી વ્યય–ઉત્પત્તિ છે, દ્રવ્યથકી ધ્રુવ હેય. . ૧ સત્ કરતાં સામર્થ્યના હેય પર્યાય અનન્ત; અગુરુલઘુની શક્તિ તે તેહમાં જાણીએ, અનત શક્તિ સતંત..૨ પરમભાવ ગ્રાહક પ્રભુ! તેમ સમાન્ય વિશેષ; ય અનન્તનું તેલ કરે પ્રભુ! તાહરે, ક્ષાયિક એક પ્રદેશ. બા. ૩ સ્થિરતા ક્ષાયિકભાવથી, મુખથી કહી નહિ જાય; અનન્તગુણ નિજ કાર્ય કરે લહી શક્તિને, ઉત્પત્તિ-વ્યય પાય છ૪ ગુણ અનન્તની ધ્રુવતા, દ્રવ્યપણે છે અનાદિ, ગુણની શુદ્ધિ અપેક્ષી પર્યાયે કરી, ભંગની સ્થિતિ છે સાદિક. ૫ સાદિ અનંતિ મુક્તિમાં, સુખ વિકસે છે અનંત; સુખ યાદિક જ્ઞાનમાં જ્ઞાતા જગગુરૂ, જ્ઞાન અનંત વહેત. ૪. ૬ રાગદ્વેષ–યુગલ હણી, થઈયા જગ મહાદેવ; બુદ્ધિસાગર અવસર પામી ભક્તિથી, પામે અમૃતમેવ. ક. ૭ સાહિતિ અપક્ષી પથપણે છે અના-ચય પા ૧ સ્વતંત્ર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47