Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
२४ महावीरस्वामीस्तवन. ( રાગ ઉપરના ) ત્રિશલાન દન ! વીરજી ! મનમદિર આવે; ભાવ–વીરતા માહરી, પ્રભુ ! પ્રેમે જગાવા. ભાવ—વીર સ ́ચારથી, પ્રભુ ! માઠુ ન આવે; દ્રવ્ય—વીર સંચારમાં, માહનું જોર ફાવે. ચાર નિક્ષેપે ધ્યાઈએ, ભાવ-વીર્યના ધારી; સમક્તિગુણુઠાણુાથકી, પ્રભા ! તું સંચારી. ભાવ–વીર્ય પ્રગટાવવા, લખન સાચું; ક્ષાપશમ–ક્ષાયિકમાં, મન મારૂં રાચ્યું. ક્ષયાપશમે તે હેતુ છે, ક્ષાચિગુણુકાજ; શાયિક–વીયતા આપીને, રાખેા મુજ લાજ. અસખ્ય પ્રદેશે ક્ષાયિક, ભાવ–વીર્ય અનત; ચાગ–ધ્રુવતા ધારીને, લડે વીર્યને સત. મતિ–સંગી પુદ્ગલવિષે, જે વીર્ય કહાતુ, ચાગતણી ધ્રુવતાથકી, ધ્યાને લેશ ન જાતું. ભાવ–વીર ! પ્રભુ આતમા, અંતર્ ગુણુભાગી; લઘુતા એકતા લીનતા, સાધનથી ચેગી. ભાવ–વીર્ય નિજમાં ભળ્યું, વાગ્યું જતનગારૂ'; ક્રક્યા વિજયના વાવટા, ક્ષાયિકસુખ સાર્ આનંદમંગલ જીવમાં, જ્ઞાન–ઢિનમણિ પ્રગટયા; દર્શન-ચક્ર પ્રકાશિયા, તબ મેહજ વિઘટયો. અનંતગુણુ–પર્યાયના, જીવ ભેગી સવાયા; બુદ્ધિસાગર મદિરે, ચેતન ઝટ આપે.
For Private And Personal Use Only
૨
૧૦
૧૧

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47