Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) હાથોહાથ ન મેળ, સ્વામી ગુણરાગી; સ્વામીને એ કૃતયથી, હું થઈ વૈરાગી. વિજ્ઞાનીના કાર્યમાં, કાંઈ આવે ન ખામી, રાજુલ વૈરાગણ બની, શુદ્ધ ચેતના પામી. જૂઠા સગપણ મેહથી, મોહની એ માયા; બ્રાંતિથી જગજીવડા, નાહક લલચાયા. નર કે નારી હું નહી, પુદગલથી હું ન્યારી; પુદ્ગલ-કાયાખેલમાં, શુદ્ધ-બુદ્ધતા હારી. નામરૂપથી ભિન્ન હું, એક ચેતન જાતિ, ક્ષત્રિયાણી વ્યવહારથી, કે મારી ન જ્ઞાતિ. અનંતકાળથી આથી, સંસારમાં દુઃખી; વિષયવિકારે સેવતાં, કઈ થાય ન સુખી. જડસગે પરતંત્રતા, મોહ–વૈરીએ તાણી; ઉપકારી સાચા પ્રભુ! સત્યપંથમાં આવ્યું. બની વૈરાગણ નેમિની પાસે ઝટ આવી; ઉપકારી સ્વામી કર્યા, સંયમલય લાવી. શભા સતીની મેટકી, જગ રાજુલ પામી; રહનેમિને બેધથી, થઈ ગુણવિશ્રામી. એક ટેકી થઈ રાજુલે, ભાવ–સ્વામી કીધા; અદ્ભુતચારિત્ર ધારીને, જગમાં જશ લીધા. સાચી ભક્તિ સ્વામીની, અંતરમાં ઉતારી, નવરસ–રંગે ઝીલતી, લહે સુખ ખુમારી. ચેતન-ચેતનાભાવથી, એક સંગે મળિયાં; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47