Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરંભી પડતું મૂકે, તે શું ? અજુવાળે. કાળા કામણગારડા, ભીરૂ થઈ શું? વળિયા; હુકમથી પશુ દયા, આણુ માનત બળિયા. વિરાગી એ મન હતું, કેમ તેરણ આવ્યા; આઠભની પ્રીતી, લેશ મનમાં ન લાવ્યા. મારી દયા કરી નહિ જરા, કેમ અન્યની કરશે નિર્દય થઈને વાલ્ડમા, કેમ ઠામે ઠરશે. વિરહવ્યથાની અગ્નિમાં, બળતી મને મૂકી; કાળાથી કરી પ્રીત, અરે પિતે હું ચૂકી. ૧૦ જગમાં કઈ ન કેઈનું, એમ રાજુલ ધારે; રાગિણી થઈ વૈરાગિણ, મન એમ વિચારે. ૧૧ સંકેત કરવા પ્યારીને, પ્રાણપતિ! અહિં આવ્યા; હરિણદયાથી બહુ દયા, પ્રભુ ! મુજ પર લાવ્યા. ૧૨ ભવનાં લગ્ન નિવારવા, જાન મુક્તિથી આણ; આંખે આંખ મિલાવીને, મને મુક્તિમાં તાણી. હું ભેળી સમજી નહીં, સાચી જગમાં અબળા; નાથે નેહ નિભાવિયે, ધન્ય સ્વામી સબળા. ભેગાવલીના જોરથી, ગૃહવાસમાં ફસિયા; રાષભાદિકતીર્થંકરા, લલનાસંગરસિયા. ભેગાવલીના અભાવથી, મારે સંગ ન કીધે; બ્રહ્મચારી મારા સ્વામિજી, જશ જગમાં લીધે. સ્ત્રીને ચેતાવા આવિયા, સ્વામી ઉપકારી, આઠ ભવેની પ્રીત, પૂરી પાળી સારી. ૧૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47