Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) તારું ધ્યાન તે માહરૂ, દેષ મુજથી નાસે, શુદ્ધદશાના ધ્યાનમાં, એકમેકતા ભાસે. એકમેકતા વેગમાં, મનમંદિર આણ્યા; તાણ્યા જાએ નહિ વ્યક્તિથી, પણ જ્ઞાને તાણ્યા. ૭ શુદ્ધયાકારી જ્ઞાનથી, એકરૂપે ભળિયા, તુજ સેવાકારવ્યક્તિથી, વેગે દેશે ટળિયા. નિવિકલ્પ-ઉપગથી, શુદ્ધરૂપમાં મળશું, બુદ્ધિસાગર શિવમાં, તિ તિમાં ભળશું.
२२ नेमिनाथस्तवन.
(રાગ ઉપરને. ) રાજુલ કહે છે શામળા ! કેમ પાછા વળિયા; મુજને મૂકી નાથજી, કેનાથી હળિયા. પશુદયા મનમાં વસી, કેમ મારી ન આણે સ્ત્રીને દુઃખી કરી પ્રભુ ! હઠ ફેગટ તાણે. લગ્ન ન કરવાં જે હતાં, કેમ આંહી આવ્યા; પિતાની મરજીવિના, કેમ બીજા લાવ્યા. છેષભાદિકતીર્થંકરા, ગૃહવાસે વસિયા, તેનાથી શું તમે જ્ઞાની કે, આવી દ્વરે ખસિયા. શુકન જોતાં ન આવડ્યા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનું એમ જે હતું, વાત પહેલાં ન જાણું. જાદવકુળની રીત, બેલ બેલી ન પાળે;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47