Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) १९ मल्लिनाथस्तवन. (હે સુખકારી ! આ સંસાર થકી જો મુજને ઉદ્વરે એ રાગ) ઉપગ ધરી, મલ્લિજિનેશ્વર પ્રણમી શિવસુખ ધારીએ; તજી બાહ્ય–દશા, શુદ્ધરમણતાગે કર્મ નિવારીએ. પ્રભુ ! મુજ સત્તા છે તુજસમી, નિર્મલવ્યક્તિ મુજ ચિત્ત રમી, તે અશુદ્ધ-પરિણતિ તુર્ત દમી. ઉપગ ૧ નિજભાવ રમણતા રંગાશું, અંતર્યામી પ્રભુને ગાશું પ્રભુવ્યક્તિસમાં અન્તર થાશું. ઉ ોગ. ૨ ચેતનતા નિજમાં રંગાશે, પ્રભુ! તુજ મુજ અંતર ઝટ જાશે; સહજાનંદી ચેતન થાશે. ઉપગ. ૩ પ્રભુ! વસ્તુ-ધર્મ તન્મય થાવું, મુજ સત્તાધર્મ પ્રગટ પાવું, ગુણઠાણે ગુણ સહુ નિપજાવું. ઉપયોગ. ૪ પ્રભુ ધ્યાને શુદ્ધદશા જાગે, વેગે જયડકે જગ વાગે, બુદ્ધિસાગર જિનવરરાગે. ઉપયોગ. ૫ २० मुनिसुव्रतस्वामीस्तवन. (શ્રી સંભવજિનરાજજીરે, તાહરૂં અકળ સ્વરૂપ, જિનવર પૂજે–એ રાગ. ) મુનિસુવ્રતજિન ! તાહરૂ, અલખ-અગોચરરૂપ, મનમાં ધ્યાવું, અસંખ્યપ્રદેશી આતમારે, પરમેશ્વર જગભૂપ, મન. ધ્યાવું ધ્યાવુંરે અનુભવેગે, શુદ્ધધ્યાને ધ્યેયસ્વસ્વરૂપ. મન૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી, ચેતનવ્યક્તિ શુદ્ધ, મન. પરદ્રવ્યાદિકનાસ્તિતારે, ક્ષાયિક-કેવલબુદ્ધ. મન. ૨ -ભાવથી, શુદ્ધ કળ્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47