Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) સુષ્ટિરૂપ ઈશ્વર કરતાં તે, જડરૂપ થયે ઈશરે, આગમયુક્તિવિચારે સાચું, સમજે વિશ્વા વીશ. કુંથુ. ૫ પરપુગલકર્તા નહિ ઈશ્વર, સિદ્ધ-બુદ્ધ નિર્ધારરે; સ્વાભાવિક નિજગુણના કર્તા, ઈશ્વર જગ જયકારરે. કુંથુ. ૬ ચેતન ઈશ્વર થાવે સહેજે, ધ્યાન કરી એકરૂપરે; બુદ્ધિસાગર ઈશ્વર પૂજે, ચિદાનંદ–ગુણભૂપરે. કુંથુ. ૭
શ્રી
અ. ૧
શ્રી અ. ૨
१८ अरनाथस्तवन. (શ્રી સિદ્ધાચળ ભેટવા–એ રાગ) શ્રી અરનાથજી વંદીએ, શુદ્ધ જ્ઞાન પ્રકાશી; જડ-ચેતનભેદજ્ઞાનથી, ટળે સકલ ઉદાસી. સંગ્રહનય એકાન્તથી, એક સત્તા માને, સર્વ જીવને આતમા, એક દિલ પિછાણે. વ્યવહારનય વિશેષથી, વ્યક્તિ બહુ દેખે; વ્યક્તિ વિનાસત્તા કદી, કેઈ નજરે ન પિખે. સામાન્ય ને વિશેષની, એક દ્રવ્ય સ્થિતિ, વ્યક્તિ અનંતા આતમા, અનેકાન્તની રીતિ. માયા પુદ્ગલ–ભાવથી, છતી શાએ ભાખી; ચૈતન્ય–ભાવે જાણજે, માયા અછતી દાખી. એકાન્ત મિથ્યા સદા, નિત્યાદિકભાવા, બુદ્ધિસાગર ધર્મ છે, સ્વાદ્વાદસ્વભાવા.
શ્રી એ. 3
શ્રી
શ્રી
શ્રી
અ. ૫
શ્રી અ. ૬
For Private And Personal Use Only

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47