Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧ ) १६ शान्तिनाथस्तवन. (રાગ કેદારે) શાન્તિજિનેશ્વર અલખ અરૂપી, અનન્તશાન્તિસ્વામી, નિરાકાર-સાકાર દે ચેતના ધારક છે નિર્નામીરે. શાન્તિ. ૧ પરમબ્રહ્મસ્વરૂપ, વ્યાપક-જ્ઞાન થકી જિનરાયારે, વ્યક્તિથી વ્યાપક નહિ જિન, પ્રેમે પ્રણમું પાયારે. શાન્તિ. ૨ આનંદઘન-નિર્મલ પ્રભુવ્યક્તિ, ચેતનશક્તિ અતિરે, સ્થિરેપગે શુદ્ધરમણતા, શક્તિજિનવર-ભક્તિરે. શાન્તિ. ૩ કર્મ ખર્યાથી સાચી શાન્તિ, ચેતનદ્રવ્યની પ્રગટેરે શાન્તિ સેવે પુદગલથી ઝટ, ચેતન-દ્ધિ વછૂટેરે. શાન્તિ. ૪ ચઉનિક્ષેપે શાન્તિ સમજી, ભાવ–શાન્તિ ઘટ ધારે, બુદ્ધિસાગર શાન્તિ લહીને, જલદી ચેતન તારેરે. શાન્તિ. ૫ १७ कुंथुनाथस्तवन. (રાગ કેદારે.) કુંથુજિનેશ્વર કરૂણાનાગર, ભાવદયાભંડારરે, ચિદાનંદમય ચેતનમૂત્તિ, રૂપાતીત જયકારરે. કુંથુ, ૧ ત્રણ ભુવનને કર્તા ઈશ્વર, કરતા વાદી પક્ષ સુષ્ટિકર્તા નહિ છે ઈશ્વર, સમજાવે જિન દક્ષરે. કુંથુ. ૨ નિમિત્તથી કર્તા ઈશ્વરમાં, દોષ આવે અનેકરે; વિનાપ્રયજન જગને કર્તા, હાય ન ઈશ્વર છેકરે. કુંથુ. ૩ સુષ્ટિ કાર્ય તે હેતુ ઉપાદાન, કેશુ? કહે સુવિચારીરે, ઉપાદાન ઈશ્વરને માને, દેષ અનેક છે ભારીરે. કુંથુ. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47