Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા. ૩ (૯) સાલંબન પૂજાથી મેટી, નિરાલીબન ભાખીરે; રૂપાતીત પૂજાથી મુક્તિ, છે બહુસૂત્ર ત્યાં સાખી. અષ્ટપ્રકારીઆદિ પૂજા, દ્રવ્યપૂજા સુખકારી રે; એકાંતવાદી-પૂજન મિથ્યા, સમજે સૂત્ર વિચારી રે. નય-નિક્ષેપે પૂજા ભેદે, કરશે તે સુખ પામેરે; બુદ્ધિસાગર પૂજ્યપણું લહી, કરશે ધ્રુવપદડામેરે. વા. વા. ૫ १३ विमलनाथस्तवन. (શ્રી શ્રેયાંસજિન અંતર્યામી–એ રાગ) વિમલજિનેશ્વર ચેતન ભાવે, ગાવે બહુ મન ધ્યારે; સંગ્રહનયથી નિર્મળ ચેતન, શબ્દાદિકથી બનાવો. વિ. ૧ પ્રતિપ્રદેશે જ્ઞાન અનંતુ, છતિ સામર્થ્ય-પર્યાયરે . ક્ષયોપશમથી-ક્ષાયિકભાવે, કલેક જણાયરે. વિ. ૨ અસંખ્યપ્રદેશી ચિઘનરાયા, અનંતશક્તિવિલાસીરે, આવિર્ભાવે ચેતનમુક્તિ, નાસે સકલ ઉદાસીરે. અનંતગુણની શુકિયાને, સમયે સમયે ભેગીરે, બુદ્ધિસાગર શુદ્ધકિયાથી, સિદ્ધ-સનાતન-ગીર. વિ. १४ अनंतनाथस्तवन. (રાગ ઉપર ) અનંતગુણ–પર્યાયનું ભાજન, અનંતપ્રભુ મન દયારે; પરપરિણમતા દૂર હઠાવી, શુદ્ધરમણતા પારે. જ્ઞાનસ્વરૂપી સેયસ્વરૂપી, પરસેયાદિક ભિન્ન રે, અ. ૧. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47