Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચં. ૧ (૭) કેવલજ્ઞાન ને કેવલ દર્શન, ક્ષાયિસમકિતધારીરે. અણગુણે આઠકમને ટાળી, ધ્યાને પ્રભુ શિવ વરિયારે, ભાવકર્મ રાગ-દ્વેષને ટાળી, ભવસાગર ઝટ તરિયારે. શુભાશુભ પરિણામ હઠાવી, શુદ્ધપરિણામ ધારે; ધ્યાન વડે ગુણઠાણે ચઢતાં, મોહ-મલ્લ ખૂબ હારે. ચંદ્રની તિપેઠે નિર્મળ, ચેતનતિ દીપેરે; બુદ્ધિસાગર ચેતનતિ , સર્વતિને જીપેરે. ચં. ૨ ૨. ૩ ચં. ૪ ९ सुविधिनाथस्तवन. (રાગ કેદારે.) સુવિધિજિનેશ્વર સુવિધિધારી, વરિયા મુક્તિ-નારીરે, પર પરિણામે બંધ નિવારી, શુદ્ધદશા ઘટ ધારીરે. સુ. ૧ યમ-નિયમ-આસન જ્યકારી, પ્રાણાયામ અભ્યાસે; પ્રત્યાહાર ને ધારણ ધારે, ચેતનશક્તિ પ્રકાશેરે. સુ. ૨ ધ્યાન-સમાધિ એ ગન અગે, પાર લા જિનદેવા, બુદ્ધિસાગર સુવિધિજિનેશ્વર -સેવા મીઠા મેવાશે. સુ. ૩ १० शीतलनाथस्तवन. (રાગ કેદાર). શીતલજિનપતિ ! યતિતતિવંદિત, શીતલતા કરનારારે, અજ–અવિનાશી–શુદ્ધ-શિવકર! પ્રાણ થકી તું પ્યારારે. શી. ૧ ઉપાદાન શીતલતા સમરે, નિમિત્ત સેવે સાચું, સમતાથી ક્ષણમાં છે મુક્તિ, શીતલ રૂપમાં રાચે રે. શી. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47