Book Title: Jineshwarstavan Chaturvinshtika
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શી. ૩ ઉપશમ–ક્ષપશમ ને ક્ષાયિક -ભાવે સમતા સારરે; જ્ઞાનાનંદી સમતા સાધી, ઉતરશે ભવપારરે. સહજાનંદી શીતલચેતન, અંતર્યામિદેવરે; બુદ્ધિસાગર શુદ્ધરમણતા, શીતલજિનપતિસેવરે. શી. ૪ શ્રી. શ્રી. ૨ ११ श्रेयांसनाथस्तवन. A (રાગ કેદાર.) શ્રીશ્રેયાંસજિનસાહિબ સેવા, શાશ્વતશિવસુખમેવારે; વ્યાર્થિક-પર્યાયાથિકનય, શુદ્ધ નિરંજન દેવાશે. યેગી, ભેગી, ગતભય-શેકી, કર્માષ્ટકથી ભિન્ન શુપયોગી, સ્વપરપ્રકાશક, ક્ષાયિકનિજગુણલીનરે. અનંતગુણ–પર્યાયની અસ્તિ, સમયે સમયે અનંતીરે; પરદ્રવ્યાદિકની નાસ્તિતા, સમયે અનતી વહેતીરે. અસ્તિ-નાસ્તિમય શુદ્ધસ્વરૂપી, સંગ્રહનયથી અનાદિરે; વ્યક્તપણું શબ્દાદિકનયથી, સર્વ માં આદિર. અગ્નિથી જેમ અગ્નિ પ્રગટે, શુદ્ધ ચેતનથી શુદ્ધરે; બુદ્ધિસાગર પુષ્ટીલબને, ઉપાદાન–ગુણ બુદ્ધરે. શ્રી. ૩ શ્રી. ૪ શ્રી. ૫ १२ वासुपूज्यस्वामिस्तवन. (રાગ કેદારે) વાસુપૂજ્યની પૂજા કરતાં, પોતે પૂજ્ય તે થાય; જિનવર-પૂજા તે નિપૂજા, શુદ્ધ વિચારે સદાયરે. નિવિકલ્પ-ઉપગે પૂજા, ભાવ-નિક્ષેપે સારીરે, ગ–અસંખે પૂજા ભાખી, તરતમ વિચારી રે. વા. ૧ વા. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47