Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo Author(s): Jinagam Prakashak Sabha Publisher: Jinagam Prakashak Sabha View full book textPage 5
________________ ૮. કલ્પિકા ઉપાંગ, ઉપાસક દશાંગ સાથે સંબંધ રાખે છે. કાલ, સુકાળ, મહાકાળ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસેનકૃષ્ણ, મહાસેનકૃષ્ણ એ નામના દશ અધ્યયન છે. કલ્પાવતસિકા ઉપાંગ. અન્તગડદશાંગ સાથે સંબંધ રાખે છે. પક્વ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિની ગુલ્મ, આનન્દ, અને નન્દન એ નામના ૧૦ અધ્યયન છે. ૧૦. પુષ્પકા ઉપાંગ, અનુત્તરવવાઈ સાથે સબંધ રાખે છે. ચન્દ્ર, સૂર, શુક્ર, બહુ પત્રિકા, પુણ્યભદ્ર મણિભદ્ર, દત્ત, શિવ, વલિ, અનાહત, એ નામના દશ અધ્યયન છે. ૧૧. પુષ્પગુલિકા ઉપાંગ. પ્રશ્ન વ્યાકરણ સાથે સંબંધ રાખે છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ બુદ્ધિ, લક્ષ્મી, ઈલાદેવી, સુરાદેવી, રસદેવી, ગન્ધ દેવી, એ નામના દશ અધ્યયન છે. ૧૨. વહિનદિશા ઉપાંગ, વિપાકસૂત્ર સાથે સંબંધ રાખે છે. નિરુદ્ધ, અત્રિ, દહ, વહ, પગતિ, જુતિ, દશરહ, દઢરહ, મહાધન, સત્તધન, દશધનુ, નામેય, એ નામના ૧૨ અધ્યયન છે. આ પાંચ ઉપાંગેનું ભેગું નામ નિરયાલી છે, અને કલ્પિકાઆદિ પાંચ ઉપાંગોના પર અધ્યયન છે. તેમની સંપૂર્ણ મૂળ ગ્રન્થસંખ્યા ૧,૧૦૯ છે, તેના પર ચન્દ્રસૂરિએ કરેલી વૃત્તિ ૭૦૦ પ્રમાણ છે. સંપૂર્ણ ગ્રન્થ સંખ્યા ૧,૮૦૯ છે. આ રીતે બાર ઉપાંગેની મૂળ સંખ્યા ૨૫,૪૨૦ છે. ટીકા સંખ્યા ૬૭,૯૩૬ લેક પ્રમાણ છે. લધુવૃત્તિ ૬,૮૨૮ છે, ચૂર્ણિ ૩,૩૬૦; સંપૂર્ણ સંખ્યા ૧,૦૩,૫૪૪ છે. દશ પઈન્ના (પ્રકીર્ણક )ની ગાથા વગેરે. ૧ ચઉ શરણુ પન્ના. ૬૩ ગાથા. ૨ આઉર પચ્ચખાણ પન્ના ૮૪ ગાથા. ૩ ભત્તપચ્ચખાણ ૫ઈના. ૧૭૨ ગાથા. ૪ સંથાગ પઇના. ૧૨૨ ગાથા. ૫ તંદુલયાલી ૫ઇન્ના,. ૪૦૦ ગાથા. - ૬ ચન્દ્ર વિજજગ પઈજા. ૩૧૦ ગાથા. ૭ દેવિન્દ થવ પેઈજા. ૨૦૦ ગાથા. ૮ ગણ વિજા પઈના. ૧૦૦ ગાથા. ૯ મહાપચ્ચખાણ પઈના. ૧૩૪ ગાથા. ૧૦ સમાધિ મરણ પન્ના. ૭૨૦ ગાથા. આ દશ પઈજાની સંપૂર્ણ ગાથા સંખ્યા ૨,૩૦૫ અને દરેકમાં દશ અધ્યયન છે. છ છેદ ગ્રન્થના નામ, ગ્રન્થ સંખ્યા વગેરે નિશીથ સુત્ર, ઉદેશ ૨૦, મૂળ શ્લોક સંખ્યા ૮૧૫,લઘુભાષ્ય ૭,૪૦૦, જિનદાસ ગણિમહત્તરે રચેલી ચૂર્ણિ ૨૮,૦૦૦, બૃહદ્ ભાષ્ય ૧૨,૦૦૦, જે ટીકાના નામથી પ્રસિદ્ધ છે. ભદ્રબાહુ સ્વામિએ નિર્યુક્તિની ગાથાઓ બનાવી છે. સંપૂર્ણ પ્રખ્ય સંખ્યા ૪૮,૨૧પ છે. શિલભદ્રસૂરિના શિષ્ય ચન્દ્ર સૂરિએ સંવત ૧,૧૭૪માં વ્યાખ્યા રચી છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48