________________
પડીતા અને શાસ્ત્રીઓની અગત્ય.
૧. જૈન ધર્મના સાહિત્યથી પરિચિત અને સંસ્કૃત તથા અધ માગધીના 'ચા જ્ઞાનવાન પડિતા અને શાસ્ત્રીઓની આ સભાના કાર્યને અંગે જરૂર છે.
૨. આ પડતા અને શાસ્ત્રીઓએ, શ્રી જિનાગમા સંશાધવાનુ' અને અને તેનુ ગુજરાતી અનુવાદનું કાર્ય, સબએડીટરા (ઉપસ’પાદકેા) તરીકે કરવાનુ છે,
3.
જેઓ આવા કાથી સારી રીતે પરિચિત હાય, જેઆને સસ્કૃત અને અર્ધું માગધી, તથા ગુજરાતી કે ઢીઢ ભાષાપર સંપૂર્ણ કાબુ ડાય તેઓએ પેાતાની લાયકાતના પ્રમાણપત્રો સાથે પગારની માંગણી સાથે પાતાની અરજીએ નીચેને શીરનામે માકલવી.
૪. જેને આ વિષયના વિશેષ અભ્યાસ હાય તેઓએજ અરજીઓ કરવી. સામાન્ય જ્ઞાન ધરાવનારાઓની અગત્ય નથી.
અમદાવાદ, માણેકચાક,
તા. ૧-૧૧-૧૯૧૩.
મનસુખલાલ ૨૦ભાઇ મેહતા. માનદ કા ભારી,-શ્રી જિનાગમ પ્રકાશ,—તંત્રી,
24