Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ 3. મહાનિશીથસૂત્ર અધ્યયન, ૭, ચૂલિકા ૨. મૂળ લેક સંખ્યા ૪,૫૦૦ એની ત્રણ પ્રકા રની વાચના છે. લધુવાચના-૪,૨૦૦, મધ્ય વાચના-૪,૫૦૦, બૂહવાચના ૧૧,૮૦૦. બહ૯૯૫ સુત્ર–ઉદેશ ૬, મૂલ સંખ્યા ૪૭૩ છે. તે પર ૧૩૩૨માં બહછાલીય શ્રી ક્ષેમકીર્તિસૂરિએ ૪૨,૦૦૦ સંખ્યાની પરિમિત ટીકા રચી છે. જિનદાસગણિ મહત્તરે રચેલું ભાષ્ય ૧૨,૦૦૦, લઘુ ભાષ્ય ૮૦૦, ચૂર્ણિ ૧૪, ૩૨૫ સંપૂર્ણ ગ્રન્થસંખ્યા ૭૬,૭૯૮ છે. વ્યવહારદશા ક૯૫ છેદ સૂત્ર-ઉદેશ ૧, ૨ ખણ, મૂળ લોક સંખ્યા ૬ ૦૦,મલયગિરિએ કરેલી ટીકા ૩૩,૬૨૫, ચૂણિ ૧૦,૩૬૧, ભાગ ૬,૦૦૦ છે, નિર્યુક્તિની સંખ્યા અજ્ઞાત છે. સંપૂર્ણ ગ્રન્થ સંખ્યા ૫૦,૫૮૬ છે. પંચ કપ છેદ સૂત્ર-અધ્યયન ૧૬, મૂળ સંખ્યા ૧,૧ ૩૩, ચૂણિ ૨,૧૩૦; બીજી ટીકાની સંખ્યા ૩,૩૦૦;ભાષ્ય ૩,૧૨૫, સંપૂર્ણ સંખ્યા ૬,૩૮૮, ગાથા સંખ્યા ૨૦૦ છે. દશાશ્રુતસ્કંધ છેદ સૂત્ર-મૂલ સંખ્યા ૧,૮૩૫,અધ્યયન ૧૦, ચૂણિ ૨,૨૪૫,નિર્યુંક્તિ સંખ્યા ૧૬૮, સંપૂર્ણ સંખ્યા ૪,૨૪૮ છે. ટીકાકારનું નામ શ્રી બ્રહ્મ છે. જેનું આઠમું અધ્યયન કલ્પસૂત્ર ૧૨૧૬ છે, જેની ટીકા કલ્પસુખબાધિકા છે. ૭. જીત ક૯૫છેદ સૂત્ર-મૂલ સંખ્યા ૧૦૮, ટીકા ૧૨,૦૦૦, સેનકૃત ચૂણિ ૧,૦૦૦, ભાષ્ય ૩,૧૨૪, સંપૂર્ણ સંખ્યા ૧૬,૨૩૨,ચૂણિની વ્યાખ્યા ૧૧૨૦ છે. એની લઘુવૃત્તિ શ્રી સાધુરને કરેલી ૫,૭૦૦, તિલકાચાર્યે રચેલી વૃત્તિ ૧૫૦૦ છે. સાધુજીતકલ્પવિસ્તાર ૩૭૫, ધર્મસૂરિની વૃત્તિ ૨,૬પ૦, તેના પર પૃથ્વીચન્દ્ર કરેલું ટિપ્પણ ૬૭૦. ભદ્રબાહુ સ્વામિએ કરેલી નિર્યુક્તિગાથા ૧૬ ૮. તેની ટીકા તથા ચૂર્ણિ બહુજ છે પરંતુ તે વિક્રમ સંવત ૧,૨૦૦ પછી છે. ચાર મળ સૂરોની સંખ્યા. ૧. આવશ્યક સુત્ર-મૂળગાથા ૧૨૫, હરિભદ્ર સૂરિએ રચેલી ટીકા ૨૨,૦૦૦. ભદ્રબાહુ સ્વા મિએ કરેલી નિર્યુક્તિ ૩,૧૦૦, ચૂર્ણિ ૧૮,૦૦૦, બીજી આવશ્યક વૃત્તિ (ચતુર્વિશતિ) રર,૦૦૦ છે, તિલકાચાર્ય રચેલી લઇ વૃત્તિ ૧૨,૩૨૧ છે. અંચલ ગચ્છાચાર્યે કરેલી દીપિકા ૧૨,૦૦૦ છે. તેનું ભાગ્ય ૪.૦ ૦ ૦ છે. માલધારી હેમચંદ્રસૂરિએ રચેલું આવએક ટિપ્પણ ૪,૬૦૦. સંપૂર્ણ સંખ્યા ૯૮,૧૪૬ છે. હરિભદ્રસૂરિએ રચેલી નિર્યુંક્તિ ૨૨,૫૦૦ છે. વિશેષાવશ્યક સત્ર-આવશ્યક સૂત્ર મૂલ (સામાયિકાધ્યયન) નું વિશેષ પરિકર છે. મૂલ સંખ્યા ૫,૦૦૦ છે. શ્રી જિનભદગણિક્ષમાશ્રમણે તે કરેલું છે. તેની બૃહવૃત્તિ મેલધાર હેમચંદ્ર સૂરિએ રચેલ બહવૃત્તિ ૧૮,૦૦૦, કટકાચાયે કે દાણાયાર્થે રચેલ લઘુત્તિ ૧૪,૦૦૦. તનુવિદ્યા જૈન સ્થાપનાચાર્ય બૃહત્તિની ટીકા રચી છે. ૧. પાખી ( પાક્ષિક ) સૂત્ર મુલ ૩૬૦. સં. ૧૧૮૦ માં યશે દેવસૂરિએ રચેલી ટીકા ૨,૭૦૦, ચૂર્ણિ ૪૦૦ છે. ૧. યતિ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ૬૦૦ છે. ૨. દશવૈકાલિક સૂત્ર-સટ્યભવ સૂરિએ રચેલું. મૂળ ૭૦૦, તિલકાચો રચેલી વૃત્તિ ૭,૦૦૦. હરિભદ્ર સૂરિએ રચેલી બીજી વૃત્તિ ૬,૮૧૦.મલયગિરિએ રચેલી વૃત્તિ ૭,૭૦૦.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48