Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo Author(s): Jinagam Prakashak Sabha Publisher: Jinagam Prakashak Sabha View full book textPage 4
________________ ૭. ઉપાસકદશાંગ સૂત્ર, અધ્યયન ૧૦, મૂળ લોક સંખ્યા ૮૧૨, અભયદેવસૂરિએ રચેલી ટીકા ૯૦૦ શ્લોકની છે. સંપૂર્ણ સંખ્યા ૧,૭૧૨ છે. ૮. અન્તગડ દશાંગ સૂત્ર, અધ્યયન ૯૦. મૂળ શ્લેક સંખ્યા ૯૦૦. અભયદેવસૂરિએ રચેલી ટીકા ૩૦૦ શ્લોકની છે. સંપૂર્ણ સંખ્યા ૧,૨૦૦ છે. અણુત્તરોવવાથદશાંગ સૂત્ર, અધ્યયન ૩૩. મૂળ શ્લોક સંખ્યા ૨૯૨. અભયદેવ સૂરિએ રચેલી ટીકા ૧૦૦ શ્લેકની છે. સંપૂર્ણ સંખ્યા ૩૯૨ છે. ૧૦. અશ્વવ્યાકરણ સૂત્ર ૫ આશ્રદ્ધાર, અને ૫ સંવરધારરૂપ ૧૦ અધ્યયન. મૂળ બ્લેક સંખ્યા ૧,૨૫૦. અભયદેવસૂરિએ રચેલી ટીકા ૪૬ ૦ ૦ શ્લોકની છે, સંપૂર્ણ સંખ્યા ૫,૮૫૦ છે. ૧૧. વિપાક સૂત્ર, અધ્યયન ૨૦, મૂળ લેક સંખ્યા ૧,૨૧૬. અભયદેવસૂરિએ રચેલી ટીકા ૯૦૦ શ્લોકની છે. સંપૂર્ણ સંખ્યા ૨,૧૧૬ છે. સંપૂર્ણ અગ્યાર અંગેની મૂળ સંખ્યા ૩૫,૬પ૯ છે. ટીકા ૭૩,૫૪૪ છે. ચૂર્ણિ ૨૨,૭૦૦ છે. નિર્યુક્તિ ૭૦૦ છે. અને બધું મળીને ૧૩૨૬૦૩ શ્લોક પ્રમાણ છે. આચારાંગ અને સૂત્રકતાંગની ટીકા શ્રીશીલાંગાચાર્યે રચેલી છે, અને બાકીના નવ અંગની ટીકા શ્રી અભયદેવસૂરિએ રચેલી છે; આ કારણથી શ્રી અભયદેવસૂરિને નવાંગવૃત્તિકાર કહેવામાં આવે છે. બાર ઉપાંગના નામ, ટીકા તથા સંખ્યા ૧. ઉવવાદ ઉપાંગ, આચારાંગ સાથે સંબંધ રાખે છે. મૂલ લેક સંખ્યા ૧,૨૦૦, ટીકા રચનારનું નામ અભયદેવસૂરિ. ટીકાનું પ્રમાણ ૩,૧૨૫, સંપૂર્ણ સંખ્યા ૪,૩૨૫. રાય પશેણી ઉપાંગ, સૂત્રકૃતાંગ સાથે સંબંધ રાખે છે. મૂળ લેક સંખ્યા. ૨,૦૭૮. ટીકા રચનારનું નામ મલયગિરિ. ટીકાનું પ્રમાણ ૩,૭૦૦. સંપૂર્ણ સંખ્યા ૫,૭૩૮. વાભિગમ ઉપાંગ, સ્થાનાંગ સાથે સંબંધ રાખે છે. મૂળ લેાક સંખ્યા ૪,૭૦૦, ટીકા રચનાર મલયગિરિ, ટીકાનું પ્રમાણ ૧૪,૦૦૦, લઘુવૃત્તિ ૧૧,૦૦૦, ચૂર્ણિ ૧૫૦૦ સંપૂર્ણ સંખ્યા ૨૧,૭૦૦. પન્નવણું (પ્રજ્ઞાપના) ઉપાંગ. સમવાય સાથે સંબંધ રાખે છે. મૂળ લેક સંખ્યા ૭,૭૮૭ ટીકા, રચનાર મલયગિરિ. ટીકાનું પ્રમાણ ૧૬,૦૦૦. હરિભદ્ર સૂરિકૃત લઘુવૃત્તિ ૩,૭૨૮ છે. સંપૂર્ણ સંખ્યા ૨૭,૫૧પ છે. જમ્બુદ્વીપ પન્નત્તિ ઉપાંગ ભગવતી સાથે સંબંધ રાખે છે. મૂળ શ્લોક સંખ્યા ૪,૧૪૬, ટીકા રચનાર મલયગિરિ, ટીકાનું પ્રમાણ ૧૨,૦૦૦. ચૂર્ણ ૧,૮૬૦. સંપૂર્ણ સંખ્યા ૧૮,૦૦૬ છે. ચન્દ્ર પન્નતિ સૂત્ર. જ્ઞાતા સાથે સંબંધ રાખે છે. મૂળ લેક સંખ્યા. ૨,૨૦૦., ટીકા રચનાર મલયગિરિ, ટીકાનું પ્રમાણ ૯,૪૧૧. લઘુવૃત્તિ ૧,૦૦૦. સંપૂર્ણ સંખ્યા ૧૨,૬૧૧. સૂરપન્નતિ સૂત્ર ઉપાંગ, જ્ઞાતા સાથે સંબંધ રાખે છે. મૂળ સંખ્યા ૨,૨૦૦ ટીકા રચનાર મલયગિરિ. ટીકાનું પ્રમાણ ૯,૦૦૦. ચૂર્ણિ ૧,૦૦૦. સંપૂર્ણ સંખ્યા ૧૨,૨૦૦. છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રાપ્તિ અને જ્ઞાતા સૂત્ર સાથે સંબંધ ધરાવે છે. ૫.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 48