Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ THE JAINAGAM PUBLISHING SOCIETY. શ્રી જિનાગમ પ્રકાશક સભા. એક વિનંતિ. ૧. શ્રી જૈન ભાગના સર્વ સંપ્રદાયના મુનિ મહારાજે, યતિરાજે, ભંડાર રક્ષકો અને ઉપાશ્રયેના વ્યવસ્થાપક મહાશોને વિનંતિ કરવાની કે, આ સભાએ શ્રી જિનાગમે, મૂળ માગધી પાઠ, તેનું દેશ ભાષામાં ભાષાંતર, ટીકા અને તેનું ભાષાંતર કરાવી બહાર પાડવાની જે ચેજના કરી છે તે ચજનાને અનુસરી, સભાને ઉ દેશ એ છે કે, જેટલી હસ્ત લેખિત પ્રત એકઠી થાય તેટલી એકઠી કરી, તે પરસ્પર મેળવી જેમ બને તેમ શુદ્ધ સશેપિન કરાવવું, કે જેથી તે પવિત્ર શ સ્રાના પ્રણેતા પુરૂષોને શુદ્ધ આશય અખંડ રહી શકે. | ૨, હાલમાં અમાએ પહેલું હાથ ધરેલું આગમ શ્રી ભગવતીજી છે. તેનાં મૂળ સૂત્ર, શ્રી અભયદેવસૂરિ મહારાજની ટીકાની પ્રત અને ગુજરાતી બાળાવધ અને ટખાઓ શ્રી દાનશેખર ઉપાધ્યાયની લઘુવૃત્તિ ચણિ જે મહાશ પાસે હોય તે મહાશયે જે અમને કૃપા કરી પૂરાં પાડવામાં પોતાનું કરંભ્ય સમજશે, તે આ આગમનું સંશોધન અનુપમ થઈ શકશે અને એ રીતે તેઓ આ મહાન કાર્યના એક રીતે ઉત્તેજક બનશે. ૩. વળી, સર્વ સંપ્રદાયોએ પોતાના અર્થે સંબંધીના હકકો જાળવવાની ખાતર પણ પ્રતા પુરી પાડવાની વિનંતિ છે. ૪. જેઓ આખી પ્રતે એકી વખતે આપવા ખુશી ન હોય તેઓ થોડાં થોડાં પાનાઓ મોકલતાં જશે, તેપણુ ચાલશે. સેવક, મ૦ ૨૦ મેહતા. Published by Mr. Mansukhlal Ravjibhai Mehta, Honorary Secretary, The Jainagam Publishing Society, Manskchok --Ahmedabad. and Printed by Sankalchand Harilalat Satya Vijaya P. P. AHMEDABAD. Edition 1st. Copies 3000. 1913. Price Free.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 48