Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ 63 મહાત્મ્ય વધવાના સંભવ છે. અહીં જો એમ કહેવામાં આવે કે ભવિષ્યની વાતને આધારે શામાટે અત્યારે બાળ જીવામાં અશ્રદ્ધા ઉત્પન્ન થવાના ભય ખેડવા પડે, તે તેને માટે અમે કહેવા રજા લઈએ છીએ કે તેવા ભય ખેડવા પડશે તેવી બીક રાખવાની કાંઇ જરૂર નથી એ નીચેના પ્રમાણેાથી જણાશેઃ— જૈન સૂત્રેાની અંદર તેા સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન અને સૂક્ષ્મ વિજ્ઞાનવિદ્યા ધર્મકથાનુયાગના મિશ્રણ સાથે છે, પરંતુ ક્રીશ્રીઅન ધર્મનું ધર્મશાસ્ત્ર બાઈબલ કે જેની મ ંદર, તે જે સમયે લખાયું તે વખતના લેાકેાની નીતિએની વ્યાખ્યા પ્રમાણે નીતિની કથાઓના પ્રસ ંગા અને નીતિના કેટલાંક વચને છે; છતાં તેના માનનારાએની અશ્રદ્દા થતી નથી. જો તત્ત્વજ્ઞાનીઓને તેને માટે સમાલાચના કરવાનું કહેવામાં આવે તે તેને ભાગ્યેજ તેવિદ્યાવિષયક (Scientific) ગ્રંથ તરીકે ગણે; એટલુંજ નહી પણ અત્યારની કેળવણી પામેલાએને તે વખતે એટલે સુધી લાગો આવે કે તેવા ગ્રંથ અત્યારની વિદ્યાથી સંસ્કારિત થરેલ કાઈ પણ સાધારણ લેખક પણ લખી શકે. આમ લાગે તેવું છતાં અત્યારે બાઇબલની શ્રદ્ધામાં રહેનારા માણસાની સંખ્યા કૈટલી છે ? દુનિયાની વસતીને લગભગ અર્ધોઅરધ ભાગ એટલે કે ૬૦ કરોડ મનુષ્યેા છે. અત્યારના સંસ્કારો વાળા માણસાને ગમે તેમ લગે છતાં એ બાઇબલની એધ શ્રદ્ધામાં રહેનાર કેવા કેવા પુરૂષા થયા છે ? ઇગ્લેંડના મરહુમ પ્રધાન મી. ગ્લેડસ્ટન બાઈબલના ભક્ત હતા; ઈંગ્લેંડના રાજકવિ લોર્ડ ટેનીસન પણ તેજ વર્ગના માણસ હતા. અને તેવા અસંખ્ય વિદ્વાનેા તેને માનનાર હતા અને છે. આનું કારણ શું ? જે ગ્રંથ એક સામાન્ય લેખકની કલમથી લખાઇ શકાવા યેાગ્ય છે તેને આવા મેાટા વિદ્વાનો ક્રમ ભક્તિપૂર્વક માનતાં ? અને માને છે ? માત્ર તે વચનાની સાદી અને સરળ ભાષાથી કાંઇ આધ શ્રદ્ધા એછી થતી નથી. વારસારૂપે જન્મેલી એધ શ્રદ્ધાથી તેને તે વિદ્વાના એક પવિત્ર ગ્રંથ તરીકે માનતાં અને માને છે, આથી પણ આશ્ચર્ય ઉપજાવનારી બીના છે. રાઈસ ડેવીસ નામના આધમાર્ગના શાસ્ત્રના સમર્થ અભ્યાસી આધ ધર્મના સિદ્ધાંતના ઉંડા જ્ઞાન છતાં ખાઇબલના ભક્ત હતા. વેદશાસ્ત્રના અભ્યાસી અને આપણા જૈનત્રાના અંગ્રેજીમાં તરજુમેા કરવાની શ્રેણી ( Sacred Books of the East) ને અધિપતિ પ્રોફેસર મેક્સમૂલર અને અત્યારે વિદ્યમાનુ પ્રાફ઼ેસર હર્મન જેકાબી જૈનશાસ્ત્રાના અભ્યાસી હતાં બલ્ખલની એધ શ્રદ્ધા તળે છે. આ શું બતાવે છે ? પાને જે પુરૂષને વિષે એધ શ્રદ્ધા આધશ્રદ્ધા વારસારૂપે ઉતરેલી છે તે આધ શ્રદ્ધા મનુષ્યામાં મનુષ્યા ભાગ્યેજ તેનાથી સ્વતંત્ર થાય છે. એ એધ શ્રદ્ધાળુ ગ્રંથકૃતિ એક સામાન્ય વિદ્વાન લખી શકે તેવી છે કે ગંભીર તત્વજ્ઞાનવાળી છે તેના વિચાર ન કરતાં, માત્ર પેાતાની એધ શ્રદ્ધા ઉપર જીવે છે. જન્મથી કરેલી છે અથવા જે એવી ગાઢ થઇ જાય છે કે, મનુષ્યા પછી તે પુરૂષની ક્રીશ્રીઅન ધર્મના પુસ્તક માટેજ આમ છે એમ નથી. બધાં ધર્માને માટે આમજ છે. બહુ ધર્મના પુસ્તકાની રચના અને ધર્મ વાર્તાઓના પ્રસ ંગો લગભગ જૈનિયાનેને મળતાં છે, છતાં ખાદ્ધધર્મીએ કાં પાતાના શાસ્ત્રથી અશ્રદ્ધાળુ નથી થતાં ?

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48