Book Title: Jinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Author(s): Jinagam Prakashak Sabha
Publisher: Jinagam Prakashak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ ૨૩ ત્રાને જૈનધર્મના સ્થાપકના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ પછી લેખબદ્ધ કરવામાં આવ્યા હાય તે। પછી એતે ખાત્રીપૂર્વક નવાઇ ઉપજાવનારૂ` છે કે જેટલું તે મૂત્રામાં સમાવવામાં આવ્યું છે તેટલું બધું મૂળ (એટલે વીરભાષિત ભા॰ ક) હાય ( ૨૪૧ ). આ વચલા સમયમાં જોકે જૈનાની પેાતાની પાસેથી ( અથવા ખાસ કરીને શ્વેતાંબરે પાસેથી કારણ કે તેના ધર્મસાહિત્ય સાથે આપણે ખાસ કામ લેવાનુ છે,) સાત શાખાએ સંબંધી મળતી હકીકત વજનદાર ખબર હાવાના ઓછામાં ઓછા થાડેાક આભાસમય પ્રકાશ આપે છે. છતાં તે દરમ્યાન જે બનાવા બન્યા તેની કેટલીબધી સંખ્યા હતી, તેની કેટલીબધી ધર્મપર અસર થઇ હતી તે બધુ અધકારથી હાલતા છવાઈ ગયુ` છે. તેના સંબંધે કંઈ પણ જાણી શકીએ તેમ નથી. દાખલા તરીકે નેાંધવા લાયક વાત લઇએ. બ્રાહ્મણેાના કહેવા પ્રમાણે નગ્નતા ( વળી જુએ વરાહમિહિર ૫૮, ૪૫, ૫૯, ૧૯ ) કે જે જૈનોની એક મુખ્ય વિશિષ્તા છે અને આધ્ધાના કહેવા પ્રમાણે જેની વિરૂદ્ધ મુદ્દે દૃઢતાથી થયા હતા તે નગ્નતા અંગેામાં તે એક નિરૂપયેાગી જગા લે છે. બલ્કે એક આવશ્યક વિધિ તરીકે સ્વીકારવામાં કે ગણવામાં આવી નથી. ( જુએ ભગવતી ૨. ૧૮૭, ૨૩૯, ૩૧૪ ) પાછલા કાળમાં નગ્ન રહેવાની આવશ્યકતા એક જુદી પડેલી શાખાવાળાએ વિધિતરીકે ઘુસાડી દીધી. પ્રાચીન મતાવલી (orthodox) શાખા નામે શ્વેતાંબરાએ ખાસ કરીને દિગબરે પ્રતિ (જુઓ ૩૫૦ ૭૯૭૭) જે તિરસ્કાર એટલી બધી દઢતાથી બતાવ્યા છે તે કે ધ્યાનમાં લઇએ તે આ સબંધી ઘણા લેખે તથા કથા શ્વેતાંબરાના સિદ્ધાંતેામાંથી કાઢી નાંખવામાં આવ્યા હશે એવું ધારવું ઉતાવળા અને વગર વિચાર્યં અનુમાન તરીકે ગણાશે નહિ. પ્રાચીન મતને અવલંબી રહેનારા પણુ જૈને નગ્ન તા એ વાતની ના પાડતા નથી. તે ફક્ત એટલું સત્ય રીતે દર્શાવે છે કે જે તેવખતે વિધેય હતુ તે વર્તમાન વખતમાં વિધેય બની શકે નહિ. "" ઉપાસક શાગમાં પણુ જૈન પદ્ધતિથી ઘણું વિરૂદ્ધ છે. અને એજ રીતે ઘણાખર! પશ્ચિમ લેખકાના લેખામાં છે. અમેરિકામાં પ્રકટ થયેલ Religions of India ” માં આગમ સંબધીનેા ઉલ્લેખ જૈન લાગણીને સાથી વિશેષ દુઃખ આપનારા થઈ પડે તેમ છે. Religions of India અર્થાત્ “ હિંદના ધમા ” એ નામનું મેઢુ પુસ્તક છે અને તે અમેરિકા અને યુરેપની યુનિવર્સિટિએમાં તુલનાત્મક ધર્મઅભ્યાસ ( Comparative study of Religions ) માટે લાવ. વામાં આવે છે. અમેાને એવા પણ ખ્યાલ રહી ગયા છે કે, હિંદની એકાદ યુનિવર્સિટિ માં પણ આ પુસ્તક ચલાવવાને એકાદ પ્રસંગે ઠરાવ થયા હતા કે ઠરાવ લાવવામાં આ વ્યા હતા. આ પુસ્તકમાં આચારાંગ સૂત્રના સંબંધમાં લખતાં કહેવામાં આવ્યું છે કે, "Such is the decision in the Acharang Sutra, or book of usages for the Jain monk and nun. From the same work we extract a few rules to illustrate the practices of the Jains. This literature is the most tedious in the world, and to give the gist of the heretic-law-Maker's manual will sufice.” આ ઉલ્લેખને સાર આ પ્રમાણે છેઃ—

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48