Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 5
________________ | * * * આજની અંધાધુંધ-પ્રવૃત્તિઓથી ભરપુર રેસામાં ધક્કા ખાઈને કામને સરાડે ચઢાવવામાં/બ્લેક ડિઝાઈને બનાવવા વિગેરેમાં તથા પ્રફરીડીંગમાં તેમને સહયોગ ખરેખર, અદ્વિતીય મળે છે. આ ઉપરાંત પૂજ્ય પંન્યાસજી મ. પાસે કામ કરતા પંડિત શ્રી જોગીભાઈ ભેજક તથા શ્રી નાગેશભાઈ ભેજના પણ ધર્મ સ્નેહની ખૂબ અનુમોદના કરીએ છીએ કે જેઓએ અમારા પ્રકાશનને વેગવંતુ બનાવવા સક્રિય સહગ આપે છે. ” આ ઉપરાંત બીજા પણ નામી અનામી સઘળા સહયોગીઓના ધર્મપ્રેમની સાદર બેંધ લઈ એ છીએ. છેવટે છદ્માવસ્થતાવશે કે સિદષથી ક્ષતિઓ બદલ સુધારવાની તૈયારી સાથે હાર્દિકે ક્ષમા માંગીએ છીએ. વીરનિ. સંવત ૨૫૦૯ વિ. સં. ૨૦૩૯ આસો સુ. ૧૦ વિજ્યા દશમી શ્રી વર્ધમાન જ હા રવિવાર પાલીતાણા ૧૬-૧૦-૮૩ નિવેદક ગાથા SESISCSESZSEXS2SISESESESSE હાર્દિક અનુમોદના તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભેદરેખા સમજાવનાર લેખો-નિબંધના [, સંગ્રહ સ્વરૂપ “જબૂદ્વીપ” છ-માસિક પ્રકાશનનું પહેલું પુસ્તકો પણ વિ. સં. ૨૦૩૮ આસો વદ ૭, ૮, ૯ નાં રોજ જૈન બોડીગ R પાલનપુરમાં શ્રી જૈનમિત્રમંડળ, પાલનપુરના સહયોગથી થયેલ Eી Rી, તત્વજ્ઞાન-વિજ્ઞાન સંગોષ્ઠી પ્રસંગે વિદ્વાને-જિજ્ઞાસુઓ સમક્ષ અમે રજુ ા |ી કરી શક્યા છીએ. તે તેમાં જિનમિત્રમંડળ પાલનપુરના કાર્યવાહકોને અનેક જાતને [2] ]િ પવિત્ર સાથ સહયોગ સાંપડ્યો છે તે બદલ હાદિક અનુમોદના. UT - લિ. પ્રકાશક HSFSSC2S2S2XSES252SESSO (22525S52SPSPIN Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102