________________
પુસ્તક ૨
જૈન યુગ.
5
“તુંજ સત્ય અને તુંજ છે નિયમ તુંજ છે રારણ અને તુંજ છે નેતા
તુંજ છે સખા અને પ્રિયજન પણ તુંજ છે સતાધ્યું છે મારૂં હૃદય તે
અને ત્યા છે તે' મારા આત્માને
તુંજ છે મારા સુખનું ધામ,
અને તારામાંજ છે મારા સત્યની પૃ’હુતિ, ’
—વિશ્વપ્રકાશ.
વીરાત્ ર૪૫૩ વિ. સં. ૧૯૮૩ જ્યેષ્ઠ
વિવિધ નોંધ.
( કાન્ફરન્સ ઍફ્રીસ-પરિષદ્ કાર્યાલય તરફથી )
૧. શ્રીચુત માતીચ’દેં ગિ. કાપડીઆના શ્રી કે· શરીનાથના કહેવાતા ઝઘડા સંબંધે રીપેાર્ટ કેસરીયાજીમાં ધજાદંડતા મહેસવ દીગ'બર જૈનાએ મચાવેલા શાર તાફાનમાં ચાર દીગબો માર્યા ગયા તપાસ કરીને મેળવેલી હકીકત શ્વેતાંબરાના તકરારમાં ભાગ નથી
વૈશાક સુદી પચમીને રાજ કેશરીયાજી મહારા જના મદિરમાં શ્વેતાંબરા તરફથી ધજાદ ડ ચઢાવવાના હતા. આ સંબંધમાં પૂર્વની કેટલીક હકીકત જાણવા જેવી છે. સંવત ૧૮૮૯ માં બાના કુટુંબીઓએ અત્યાર પહેલાંના ધજાદંડ ચઢાવ્યા હતા. એની અ સત્ર પાટલી અને લેખ મેાજીદ છે. એની ક્રિયા કરા વનાર ખરતર ગચ્છના આચાર્યનું નામ પણ તે પાટલી ઉપર છે. પાંચ વર્ષપર એ ધાડને જીરણ થઈ
અફ ૧૦.
ગયેલેા જાણી નવા ચઢાવવા માટે શ્વેતાંબરાએ ગાઢુવણુ કરી. દીગબરેએ ઝધડા કર્યાં, અને ઉદેપુર નરેશે તપાસ શરૂ કરી હતી.
શ્રી ક્રસરીયાજી તીર્થ ઉપર દેખરેખ ઉદેપુરના શ્વેતાંબર સંધ રાખે છે. ત્યાંથી ચાદેક ના કેસરીયાજી આવ્યા અને બીજા યાત્રાળુઓ મળી, કુલ ૭૫ જતા શ્વેતાંબરે। ત્યાં થયા.
વૈશાક સુદી ત્રીજને રોજ સવારે અભિષેક કરજાના હતા. ચાર કલાક તે ક્રિયા ચાલી. દીગ'બરે એ આમંત્રણ કરી આસા ઉપર જૈનાને એકઠા કર્યાં હતા. તેએ આ આખી ક્રિયા જોઈ રહ્યા હતા. લગભગ ખપેારના બાર વાગે આ ક્રિયા પુરી થઈ અને શ્વેતાંબરે! જમવા માટે ધર્મશાળામાં ગયા. તે વખતે માત્ર ખેજ શ્વેતાંબરે। મદિરમાં હાજર હતા. અને સેાની પ્રતિમાજીઓને મુઢ કુંડળ ચઢાવતા હતા,