Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 573
________________ Tછે અનેક વ્યવસાયોમાં ભૂલી ન જતા , જૈનબંધુઓને વિજ્ઞપ્તિ. શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જેનકેમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સત પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આવે સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐછિક વિષયમાં તથા પાંચ વિઘાર્થીઓ બધા વિષયમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણુજ ઘટી ગઈ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તે આપ સે પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી. સેવકે, માનદ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણું. છે

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576