Book Title: Jain Yug 1983
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 567
________________ Heat Rays ~ “કુકસાઇટ પલાસ” ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ગરમીના કીરણને આંખમાં જતાં છે. અટકાવે છે અને એટલે જ તે / ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમે આજે જ કુકસાઈટ કાચને બનાવે અને તમારી આંખે જેના ઉપર જીદગીને અને મજશોખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કુ. (જૈન-ચશ્માવાલા) આંખ તપાસી ઉત્તમ ચસ્મા બનાવનારી. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, ૦૦૦૦૦૦૦૦૨૦૦૦ ~ ~ ~ ~ ~ ~ મુંબઈ અમારા અમદાવાદના એજન્ટ - રા. જગશીભાઈ મેરાર કે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ, આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. - જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જેન શ્વેતામ્બર મંદિરાવલિ, જેન ડીરેકટરી” ભાગ ૧-૨, જેન ગ્રંથાવલિ, વિગેરે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ઋબ અમદાવાદના ગ્રાહકે પ્રત્યે વિજ્ઞપ્તિ–આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશે.

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576