Book Title: Jain Yug 1938
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 7
________________ તા. ૧-૧-૧૯૩૮. જૈન યુગ. ૪૩ Wood, Film scrap sellers-લાકડા તથા ફીમના ટુકડા ભેગા કરનાર ૧૦૦૦ જ Textile waste callectors-વણાટકામના પડતર ભેગા કરનાર २००० ૪૫ Clock repairers and sellers-ઘડીયાલ રીપેર કરનાર અને વેચનાર ૧૦૦૦ ૪૬ Enamellers and polishers-મીનાકારી અને પોલીશ કરનાર ૪૭ Saffron and Sundlowood importers-કેશર સુખડ આયાત કરનાર ૩૦૦૦ ૪૮ General importers--જનરલ આયાત કરનાર (ઈપેટ૨). ૨૦૦૦ ૪૯ Masala Sellers-મસાલે વેચનાર ૨૦૦૦ ૫૦ Gandhi shop-ગાંધીની દુકાન ૩૦૦૦ 49 Homes and bio-chomical sellers-42013 641221412 ૨૦૦૦ ૧ ૨ વિગેરે વિગેરે ધંધાઓને મદદ માટે માર્ગ. ઉપર પ્રમાણેના ધંધાઓ માટે મદદ કરવાનો હેતુ પાર પાડવા માટે બે માર્ગ છે – ૧. એક ફંડ ભેગું કરવું અને તેના વહિવટ માટે એક પેટા-સમિતિ નીમવી. આ પેટા-સમિતિના કાર્ય માટે એક સેક્રેટરી અને હોંશીઆર સ્ટાફ રાખે. એક પાંચેક લાખની ઓથોરાઈઝ કેપીટેલની કંપની ઉભી કરવી જેમાં બને તેટલા શેરે ભરાવવા. તેમાં લાંબી મુદતની ડિપોઝિટ રાખવી આ કંપની દ્વારા ઉપર જણાવેલા ઔદ્યોગિક ધંધાઓ માટે મેટેગેઝ, નાની ડિપોઝિટ અગર ગેરંટી અથવા વીમે ઉતરાવીને જોઈતા પ્રમાણમાં લેનરૂપે રકમ આપવી. નક્કી કરેલા દર પ્રમાણે વ્યાજ તથા લેન રિફંડ લેવી અને તે રકમ કરી કરી ધીર્યા કરવી. થડા વખતમાં આ કંપની સદ્ધર પાયા ઉપર આવી જવા સંભવ છે તે નીચેના ટેટલ પરથી જણાશે. ધારે કે વ્યવસ્થાપક સમિતિ અથવા બેડે છ ટકાનું વ્યાજ તથા ૩૬ લેન રિફંડ લેવા ઠરાવ્યું. ત્રણ ટકા ફિકસ્ડ ડિપોઝિટ વાળાને વ્યાજના આપવા પડયા. પાંચ લાખની મુડી ધીરવામાં રોકાઈ ગઈ તેમાં ૧ લાખના શેર અને ૪ લાખની ડિપોઝીટ શેકાઈ તે નીચે પ્રમાણેનું સરવૈયું થશે. આવક. ખર્ચ. ૪૫૦૦૦-૦ ૦ લેન રિફંડ સાથે. ૬૦૦૦-૦-૦ ઈન્સપેકશન સ્ટૉફ ઍફિસ વિગેરે. ૧૦૦૦૦-૦-૦ સિકિંગ ફંડ-૩૦ વર્ષની પોલીસી લેવી તેના વાર્ષિક પ્રીમીઆમના. ૧૨૦૦૦-૦-૦ ફિકસ્ડ ડિપોઝિટવાળાને વ્યાજના. ) રિઝર્વ ફંડ ખાતે ૫૦૦૦). ૧૭૦૦૦-૦-૦ બેડડેટ રિઝર્વ ખાતે ૧૦૦૦૦). ) શેર હેડને વ્યાજ ૨૦૦૦). ૪૫૦૦૦-૦-૦ ૪૫૦૦૦-૦-૦ એટલે કે રૂા. ૪૫૦૦૦) ની વસૂલાતમાંથી કદાચ ૩૫% સુધી ઓછી વસૂલાત આવે તે પણ કંપનીના સ્ટ્રકચરને વધે આવશે નહિં. તાત્કાલિક ઉપાય ઉપર દર્શાવેલા ઉપાયોમાંથી કંપનીની સ્થાપનામાં વખત જવા સંભવ છે તેથી તાત્કાલિક ઉપાય તરીકે બેકાર જૈન બંધુઓને ફેરી વિગેરે ન્હાના ધંધા માટે મદદ કરવા એક ફંડ એકત્ર કરી તેના વહીવટ માટે એક.........સભ્યની સમિતિ નીમવી જે કંડના પ્રમાણમાં લેન રૂપે અથવા યોગ્ય લાગે તે પ્રમાણે પ્રતિષ્ઠિત જેનની એલખાણ વા ખાત્રી લઈને મદદ આપે. આ ઉપરાંત નોકરી શોધતા બંધુઓ માટે કેન્ફરન્સ ફિસમાં ઉપર પ્રમાણે નેંધ-રજીસ્ટર વિગેરે રાખવામાં આવે તેમ કરવું. આશા છે કે ઉપરની યેજના જૈન સમાજ વધાવી લઈ બેકારીના પ્રશ્નને શિધ્ર અને સરળતાપૂર્વક ઉકેલવા દાન પ્રવાહ આ દશામાં વહેવડાવશે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 188