Book Title: Jain Panchang Paddhti Author(s): Darshanvijay Publisher: Charitrasmarak Granthmala View full book textPage 4
________________ वंदे वीरम् श्रीचारित्रम् प्राक्क थन असढेण समाइण्णं, जं कत्थइ कारणे असावजं ॥ न निवारियमन्नेहि य, बहुगुणमय-मेय-माइणं ॥ – માવતીસૂત્ર | अवलंबिऊण कन्नं, जं किंपि समायरति गीयत्था॥ थोवावराहण बहुगुणं, सव्वेसि तं पमाणं तु ॥ –શ્રી ધર્મનિમરણ છે શ્રી રાજનગરના “મુનિ સમેલન” પછી જૈન સમાજમાં શાન્તિનું વાતાવરણ ફેલાયું હતું કિન્તુ એક કાળ ચેઘડીએ સંવત્સરીની ચર્ચા જન્મી અને જૈન સમાજ પુનઃ અશાન્તિની ખડક સાથે અથડાયો છે. વિ. સં. ૧૯૯૨ ના ચોમાસામાં સંવત્સરી પવની ચર્ચા ઉપડી અને બે પક્ષ પડ્યા. એક પક્ષે સો પૂવો ના નિયમે ચાલુ પરંપરા અનુસાર બે પાંચમને બદલે બે ચોથ કરવાનું અને બીજા બે પક્ષે નવીન પ્રણાલિકા રૂપે બે પાંચમને બે પાંચમ તરીકે જ રાખવાનું જાહેર કર્યું. પ્રાચીન આચરણાવાલા પક્ષમાં સુવિહિત ગીતા આચાર્યોની બહુમતિ હતી; જ્યારે નવીન પણ અહ૫ સંખ્યામાં હતો. યદ્યપિ સંવત્સરી પર્વની ચર્ચા એકાદ વર્ષ ચાલી શાંત પડી જશે એવી ધારણા હતી, કિન્તુ નવીન પક્ષે સંવત્સરી સાથે બીજી પર્વતિથિઓની ચર્ચા જેડી, પર્વતિથિઓની વધઘટ જાહેર કરી આ વસ્તુને મોટું રૂપ આપી દીધું છે. આ સંબંધી મારો અજમેરથી મોકલેલ એક લેખ ગત ચોમાસામાં વીરશાસન પત્રમાં પ્રકટ થયો છે. ત્યારબાદ ચાતુર્માસની સમાપ્તિ, આ દેશને લાંબે વિહાર, દિલી થઈ સરપના તરક આવવાની ઉતાવળ, અને સરધનાના પ્રતિષ્ઠા મહોત્સવની શુભ પ્રવૃત્તિ વિગેરે કારાથી તથા સમય અને સાધનના અભાવે એ તરફ લય આપી શકાય નહીં. એટલે આ વિષયને ઝીણવટથી અભ્યાસ કરવાનો પ્રસંગ જ ન મળ્યો. પછી પ્રતિષ્ઠાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 88